________________
સૌંદર્ભગ્રંથ ભાગ–૨
(૨) કૃતકૃત્યતા, ધન્યતા અને જીવન સાક્ષ્યના અતીન્દ્રિય સુખનું આકંઠ પાન કરે છે. કર્માંતીત આત્મા મનસા પણ દઉંડ પામતા નથી.
માંડે
(૩) સમસ્ત રાજયાગી જીવનમાં ઈશ્વરીય સેવામાં અત્યંત વ્યસ્ત રહેનાર આત્મા કર્માંતીત અવસ્થા આવતાં સાકાર દેહમાં પેાતાને કરવાનુ. પાતાનું કા પૂરુ' થયું જાણીને પેાતાને વિશેષ રૂપમાં સમેટવા છે. સંપર્ક* સ`ધમાં તેમને કશું આકષી શકતું નથી. સદા ન્યારો ન્યારા સદા પરમધામમાં શિવપિતાના સાન્નિધ્યમાં ખાવાયેલા, સેકડમાં વાણીમાં તે બીજી જ સેકંડે વાણીથી પર. તેમનાં
(૪) શ્રીમત ( ઈશ્વરીય મત )નુ મૂર્તિમ ંત રૂપ. મન-બુદ્ધિ કેવળ શુદ્ધ શ્રીમત અનુસાર જ પ્રેરિત થતાં જટિલ પ્રશ્નોનુ` ક્ષણભરમાં ચાગ્યે સમાધાન કરી દેતા.
(૬) કર્માંતીત અવસ્થામાં પ્રકૃતિ દાસી અની જાય છે; અંત સમય સુધી અપઆરામ, અત્યંત અ૫ ( ત્રણ કલાકની ) છતાં સાવધાન ચેોગનિદ્રા અને ૧૯૫ આહાર છતાં તેમના વૃદ્ધ શરીરમાં અદમ્ય ઉત્સાહ અને પ્રકટ થતાં. બીમારી એમની દિનચર્ચા અથવા માનસિક અવસ્થાને સહેજે પણ વિક્ષિપ્ત કરી શકતી નહીં. પ્રકૃતિ બિચારી આ મહાયેગી સામે નમી પડી હતી.
(૫) કર્માંતીત અવસ્થામાં અપવિત્રતાની ૧૦૦% અવિદ્યા થઈ જાય છે. કતિત આત્મા નિ`ળતાના અવતાર સમી ભાસે છે. તેમની પાવન વૃત્તિ તથા પિતૃવત્ પાવન દૃષ્ટિથી વાયુમ`ડળ તરગિત થતુ. તેમના સાન્નિધ્યમાં સૌ કેાઈએ તન, મન અને ઇન્દ્રિયાની શીતળતાના અનુભવ કરતું.
(૭) કર્માંતીત આત્માને પાતાના ભવિષ્યની ઝાંખી થાય છે. અતિમ દિવસેામાં તેઓ કયારેક ઉચ્ચારતા “મૈં કલ જા કર છેટાસા શ્રીકૃષ્ણ અનૂગા ’ અને સાચે જ તેમના આત્મા Rejuvenate થયે હાય એવુ‘ લાગતું જાણે વૃદ્ધ બ્રહ્માતનમાં ખાળક શ્રીકૃષ્ણના આત્માના આવિર્ભાવ !
૧૫૫
કર્માંતીત ચેાગી બનવા સુધી દોરી જતા આ યાગ જ ખરેખર સહજ સમાધિનું રૂપ લે છે. તથા તે, સમાધિ માટે અત્યંત પ્રખ્યાત બનેલા પત ́જલિના રાજયાગ સાથે કયાં સુધી સમાન છે તથા કઈ રીતે તે તેના કરતાં ઉત્તમ છે તે સમજવા માટે તુલનાત્મક અભ્યાસ દ્વારા આગળ ઉપર જોઈશું.
(૮) કર્માંતીત આત્મા મૃત્યુ પર વિજય મેળવે છે. અંતિમ ક્ષણામાં વ્યાકુળ બાળકાએ પૂછ્યું, “ખાયા આપને શું થાય છે?” ઉત્તર ઃ મેં શિવબાબા (પરમ પિતા શિવ પરમાત્મા ) કે પાસ જા રહા હૂં. અને વાકય પુરુ' કરતાંની
સાથે જ દેહોત્સગ કર્યો. કેવા યાગી! મૃત્યુ પણ તેના યોગમાં ભંગ પાડી શકયું નહી. અંતિમ સંકલ્પમાં 'શુ' નહી, પરંતુ ઈશ્વર પાસે પહોંચી જવાની તાલાવેલી ! મૃત્યુની તે તેમને ભાસના જ ન હતી. સામાન્ય પુરુષથી
જી
Jain Education International
શિવ ભગવાન કૃત રાજયાગ (સહજ સમાધિ) તથા પાતજલ રાજયાગના સટીક તુલનાત્મક
અભ્યાસ -
આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી જન્મતાં ત્રણ પ્રકારનાં દુઃખ અથવા કષ્ટોના એકી સાથે સ્થાયી અ'ત સમાધિ દ્વારા જ કરી શકાય છે. કારણ કે સમાધિ દ્વારા જ મનુષ્યની સ્થિતિ, દૃષ્ટિ અને વૃત્તિ એવી નિવિકાર, નિવિ કલ્પ અને દિવ્ય થઈ જાય છે કે તેનાથી વિકમાં થતાં બંધ થઈ જાય છે. અને પૂર્ણ સમાધિના પ્રભાવથી મનુષ્યના પૂર્વકાળનાં વિકમ પણ ભસ્મ થઈ જાય છે. તેથી જ્યારે દરેક મનુષ્ય પેાતાના દુઃખના અંત લાવવા માગે છે, તા
પ્રશ્ન ઊઠવા સ્વાભાવિક છે કે સમાધિ શુ' છે અને તે સ્થિતિને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? સમાધિ શું છે?
મનને આ દેહ અને દેહુના સબ ંધિત આ જગતથી તથા તેની દરેક પ્રકારની સ્મૃતિથી અથવા તેના આભાસશક્તિમાંથી કાઢીને આત્માના સ્વરૂપમાં સ્થિત કરતાં એક માત્ર જ્યોતિ સ્વરૂપ પરમાત્માના સ્વરૂપના રસાસ્વાદમાં મગ્ન, તલ્લીન, તન્મય, તદ્નરૂપ અથવા તદાકાર કરવું એ જ સમાધિ છે. આ એક એવી મધુર, શક્તિશાળી અને જાજ્વલ્યમાન અવસ્થા છે કે જેના અનુભવ સામે સ'સારનાં સવે` સુખાના સંગઠિત ભ`ડાર પણ ત્યજવાલાયક છે. તેના પ્રભાવ સ્વરૂપ મનુષ્ય સ્વયંને શરીરથી ન્યારા, હલકા, પ્રકાશમય, અવ્યક્ત, અથક, નિવિકાર, નિવિકલ્પ અને ઈશ્વરીય ગુણ્ણાથી યુક્ત અનુભવ કરે છે તથા પ્રભુમિલનનું અનેાખુ સુખ પ્રાપ્ત કરે છે. તેની આ સ્થિતિના પ્રભાવ તેના દેહ ઉપર, પેાતાના વાતાવરણ ઉપર, પ્રકૃતિનાં તરવા પર તથા આસપાસના જીવ પ્રાણીઓ પર અવા
પડે છે કે તેમાં પણ સતગુણુ પવિત્રતા અને શાંતિના
ઉદ્રેક થાય છે.
સહજ સમાધિ શું છે ?
ઘણુંખરું એમ માનવામાં આવે છે કે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવી અત્યંત દુષ્કર છે. મનને ચંચળ,
For Private & Personal Use Only
www.jainelibrary.org