________________
સોંદર્ભગ્રંથ ભાગર
ગૂઢ અનુભૂતિની લાગણી વ્યક્ત થતી જોઈ શકાય છે. તેવી જ રીતે~~
દીર્ઘકાળની યાત્રા મારી બહુ દૂરના પથમાં પહેલા બહાર પડળ્યો તા પહેલા પ્રકાશ કેરા રથમાં.૧૮૮ કવિની પેાતાની યાત્રા અને ઇશ્વરને શોધવાની ઝંખના અહીં વ્યક્ત થઈ છે, કવિના પ્રથમ પ્રાદુર્ભાવ પહેલાં પ્રકાશના રથમાં થાય છે. અહીં અંતિમ તત્ત્વ ‘પ્રકાશ 'ના પ્રતીકથી
સૂચવાયું છે, અથવા પ્રાણી માત્ર પ્રકાશનાં સતાનેા છે એવુ સૂચવાય છે. ઉપનિષદની વાણી ‘અમૃતસ્ય પુત્રા' યાદ આવી જાય છે અને ઋષિઓની પ્રાર્થના આવિરાવિસ એધિ (પ્રકાશ, તું મારી આગળ પ્રગટ થા) કવિના ચિત્તમાં ઝિલાઈ છે જે રહસ્યાત્મક કાવ્યબાનીમાં રજૂઆત પામે છે.
રાજનાથ શર્મા જણાવે છે કે ટાગાર ઉપર એબરક્રાએ,
બ્લેક અને પિટ્સ જેવા કવિએની અસર થઈ છે. અને તેના
પરથી ‘ ગીતાંજલ’ રચી છે. ૧૮૯ પરંતુ આ સાચુ લાગતુ
નથી. ટાગાર ઉપર બાઉલ અને ઉપનિષદોની દાર્શનિકતાની અસર ઘણી માટી દેખાય છે.
પરમને પામવાના તલસાટ, વેદના જ્યારે શબ્દમાં ઊતરી આવે છે ત્યારે ગૂસ્તત્ત્વના સ્પર્શ આવી જ જાય છે,
મુજમિલન માટે તુ... યુગ યુગ વીત્યા સત્તા રહ્યો છે આવી, ગુપ્ત પણે હૃદયે આવી તત્ર ક્રૂત ગયા મેલાવી. ૧૯૦ અહી' ‘કૃત ’ અને ‘ ગુપ્ત' પ્રક્રિયામાં રહસ્યાત્મક લાગણી છે.
કવિ ચેતના પરમને પામવા તલસે છે અને પાર્થિવ પદાર્થીમાં પણ એને નિહાળે છે, ત્યારે કવિની ચેતના ઋષિ એની ઊંચાઈને પ્રાપ્ત કરતી લાગે છે;
સાંભળશે। કે નહીં સાંભળેા કદીય એનાં પગલાં તે આવે, આવે, આવે;
તે આવે, સદાય આવે !૧૯૧ ખાઉલની અસરો ગુજરાતી ભજન સાહિત્યમાં જોઈ શકાય છે. ગુજરાતીમાં પણ લાકહૃદયની સરવાણીનાં બે સ્વરૂપો છે. ૧. સાક્ષર ભક્તકવિએ : જેમાં નરસિ' મહેતાથી દયારામ સુધીના કવિઓ. નરિસંહ, અખે।, મીરાં, ધીરા, ભેાજો, ખાપુસાહેબ ગાયકવાડ, નીરાંત, પ્રીતમ અને દયારામ
Jain Education Intemational
૫૩૫
ગણાવી શકાય. ૨. નિરક્ષર ભજનિક સ`તાની ધારા : તેમાં કશ્મીર, રવિ, ભાણુ, ખીમ, લાખા-લેાયણ, ત્રિકમ, જીવણુ, હાથી વગેરે. આધુનિક ગુજરાતી કવિઓમાં માઉલ પથની અસરા અને રહસ્યવાદી અભિવ્યક્તિ મકરન્દ દવે જેવા કેાઈક કવિમાં જોવા મળે.
તાએ ધમ
તાઓ ધર્માંના આરંભ ચીનમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં માનવામાં આવે છે. તા ધ'ના ગ્રંથ લાગે!અે એ લખ્યા
હતા એમ મનાય છે. ‘તા’ શબ્દ ઘણા મહત્ત્વના છે.
તેના અથ ‘માગ ’ થાય છે. આ માર્ગ કોઈ વ્યક્તિને જીવનમાગ કે વિશ્વસ'ચાલનના સાભૌમ નિયમ છે તે સ્પષ્ટ નથી. આમ છતાં, ‘તાએ’ શબ્દમાં વેદાંતના બ્રહ્મ, બુદ્ધના
નિર્વાણ અને દાર્શનિકાની નિરપેક્ષ સત્તા જેવા અર્થો પર્યાય
બની રહે છે. એ રીતે ‘તા’ને અવ્યક્ત અને શૂન્ય પશુ
કહી
શકાય. લાઓત્ઝે કહે છે, “આ કાઈ એવી સત્તાનુ
નામ છે જેને આપણે સમજી શકતા નથી. જે પૂણુ છે અને પૃથ્વી તથા સ્વર્ગની પહેલાં પણ અસ્તિત્વમાં હતી. એ નિઃશબ્દ અને નિરાકાર છે અને આ જ એકમાત્ર એવી વસ્તુ છે જે નથી નષ્ટ થતી કે નથી પરિવર્તન પામતી, કે નથી તેમાં કાઈ વિકાર આવતા. આ સબ્યાપક છે. અને બધાની માતા કહી શકાય, હું તેનુ' નામ નથી જાણતા પણ તેને માત્ર ‘તાએ’ કહું છું. મારે તેને બીજું કાઈ નામ આપવુ' પડે તેા ‘મહાન' શબ્દના પ્રયોગ કરી શકું, ” મનુષ્ય પૃથ્વીના નિયમા દ્વારા અને સ્વર્ગ તા દ્વારા સ’ચાલિત થાય છે.૧૯૨ તાઓમાગી એનુ ધ્યેય પ્રાણશક્તિ ટકાવી રાખીને દીઘ જીવન પ્રાપ્ત કરવાનું પણ હોય છે. આ માટે પ્રાણાયામ જેવી ક્રિયાએ શેાધાઈ હતી. વીય ને શરીરમાં ફરતુ રાખવાની રીતા, અમર થવા જડીબુટ્ટીઓની શેષ પણ ચાલી હતી. આ બધુ આપણા ચાંગમાને મળતુ આવે છે. ૧૯૩
તાધમ નાં વચના જોતાં તેમાં રહસ્યવાદ પૂરેપૂર સમાયેલા જોવા મળે છે. વચનામાં વિાધાભાસી કથના અને શબ્દાની સાથે ગૂઢાં રહસ્યને ફ્રૂટ કરે છે. દા. ત. પ્રથમ પ્રકરણમાં જ સત્ અને અસત્ વિશે લખ્યું છે;
પે મને વચ્ચે જે સમાન છે તેને રહસ્ય, રહસ્યાનુ રહસ્ય, સ આશ્ચર્યાનું દ્વાર કહે છે.૧૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org