________________
પર
અવરાધીને સૂતેલી છે. ૩૫ શરીરમાં છ ચક્રા માનવામાં આવ્યાં છે. કરાડડરજ્જુ જ્યાં પાયુ અને ઉપસ્થ અડે છે ત્યાં એક સ્વયંભૂ લિંગ છે. આ લિંગ ત્રિકાણુચક્રમાં આવેલુ છે. આને અગ્નિચક્ર કહે છે. આ અગ્નિચક્રસ્થિત લિંગને સાડાત્રણ લલચામાં વીંટળાઈ ને કુંડલિની આવેલી છે. તેની ઉપર ચાર દલનુ` કમળ છે જેને મૂલાધાર ચક્ર કહે છે. નાભિ પાસે સ્વાધિષ્ઠાન ચક્ર છે જે ષટ્ઠલ કમળ આકારનું છે,
તેની ઉપર મણિપુર ચક્ર છે જે દશદલ કમળ જેવુ છે. તેની ઉપર હૃદય પાસે અનાહતચક્ર છે જે દ્વાદશ કમળ આકારનુ છે. તેની ઉપર કંઠ પાસે સેાળ દક્ષ કમળ જેવુ' વિશુદ્ધાખ્યને ચક્ર છે. તેની ઉપર ભ્રમધ્ય આજ્ઞાચક્ર છે જે દ્વિદલ યુક્ત છે. ચકાના ભેદ કર્યા પછી શૂન્યચક્ર આવે છે. અહીં જીવાત્માને પહેોંચાડવા એ જ યોગનુ ચરમ લક્ષ્ય. તેની સહસ્રદલ ક્રમળની કલ્પના કરવામાં આવી છે, તેથી તેને સહસ્રાર કહે છે. શૂન્યચક્ર એ જ ગગનમ'ડપ પણ કહેવાય છે. તેને કૈલાસ પણ કહે છે. (શિવસ ́હિતા : ૫, ૧૧૧,૨)
નાડીશુદ્ધિ માટે ષટ્કમ – ધેાતિ, મસ્તી, નેતિ, ત્રાટક, નૌલિ, કપાલભાતિ – છે. નાડીશુદ્ધિથી બિંદુ સ્થિર થાય છે. પ્રાણુ અને મન અચંચળ થાય છે. કુંડલિની સહસ્રારમાં સ્થિત શિવ સાથે એકરૂપ બને છે. આ ક્રિયા માટે વજ્રોલી મુદ્રાના અભ્યાસ પશુ થાય છે, જેમાં પુરુષ સ્ત્રીના ૨૪ને અને સ્ત્રી પુરુષના શુક્રને આકષી ઊ་મુખ કરે છે,૧૩૬
ડાબી નાડી ઈડા છે અને જમણી પિંગલા, બંને વચ્ચે સુષુમણા નાડી છે. આમાંથી જ કુંડલિની શક્તિ પ્રવાહિત થાય છે. સુષુમણાની અંદર પણ વજ્રા, ચિત્રિણી, અને બ્રહ્મનાડી છે જે કુલિનીના મૂળ માગ છે. કુડલની ઊ་ગમન કરે છે ત્યારે તેમાંથી જે સ્ફાટ થાય છે તેને નાદ' કહે છે. નાદમાંથી ‘ પ્રકાશ ’ થાય છે. અને એ પ્રકાશ જ પ્રકટ રૂપ મહાબિંદુ છે. આ ખિંદુ ત્રણ પ્રકારનું હોય છે – ઇચ્છા જ્ઞાન અને ક્રિયા. ચાગી તેને અનુક્રમે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિથી એળખે છે. આ ‘નાદ' અને ‘બિંદુ' બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એના જ પ્રકાશ જ્યારે વ્યક્તિમાં થાય ત્યારે તેને નાખિ'દુ કહે છે. કુંડલિની ઊર્ધ્વ બનતાં વિવિધ નાદ સભળાય છે. મન વધુ વિશુદ્ધ થતાં આત્મા સ્થિર થઈ જાય છે અને ઉદ્યુદ્ધ કુ'ડિલની ષટ્ચક્રો ભેદતી સહસ્ત્રાર ચક્રમાં શિવ સાથે મળે છે.
વિશ્વની અસ્મિતા
ગોરક્ષનાથે કહ્યું છે કે જે વ્યક્તિ છ ચક્ર, ૧૬ આધાર, એ લક્ષ્ય અને બ્યામ પ'ચક નથી જાણતા તેને સિદ્ધિ મળતી નથી. ૧૬ આધાર એ બાહ્ય લક્ષ્ય છે. ષટ્કો એ આંતર લક્ષ્ય છે. જાતિ રૂપ આકાશમાં અનુક્રમે પ્રકાશ, તત્ત્વાકાશ અને સૂર્યકાશ છે. એમ પાંચ આકાશ છે.૧૩:૭
Jain Education Intemational
આમ આસના, મુદ્રાએ, પ્રાણાયામ, ધ્યાનેા અને
સમાધિના જથ્થર આડંબર છે, છતાં સિદ્ધાસન જેવુ' માસન નથી, ખેચરી જેવી મુદ્રા નથી, કેવળ સમાન પ્રાણાયામ નથી નાદ સમાન સમાધિ નથી,૧૭૮ સમાધિના પર્યાય શબ્દો જ ઉન્મની, શૂન્ય, અમનક, અદ્વૈત વગેરે છે. ( đ૪–૪/૩૪). આમ નાથસપ્રદાયના યાગ જોઈએ તે તેમાં અનેક તત્ત્વાના ગૂઢાથ સમાયેલે છે. બધાં જ તત્ત્વ સૂક્ષ્મ અને આંતરિક હાઈ ને સાધનામાં રહસ્યવાદ જન્માવે છે.
નાથમતમાં આંતરિક સાધના પર વધુ ઝેર છે. જેમકે સધ્યા પૂજા માટે સુષુમણા નાડીની સધ્યા જ સાચી પૂજા ગણાય છે.
सुषुम्णा संधिनः सा संध्या संधिरुच्यते । એવી જ રીતે હૃદયમાં આત્માનુ પ્રતિબિંબ પડે છે, दृश्यते प्रतिबिम्बेन आत्मरूपं सुनिश्चितम् । નાદ અને બિંદુ આ સાધનામાં કેન્દ્રસ્થાને રહ્યાં છે; नाथांशो नादो नादांशः प्राणः शक्त्य शो बिन्दुः बिन्दोरशः शरीरम् । ( गोरक्ष सिद्धांत संग्रह )
ઈશ્વર વાણીથી પર છે એવી અનુભૂતિ અહીં જોઈ શકાય છે;
शिव न जानामि कथं वरामि । शिवं च कथं वदामि ॥ મૂર્ત જગતમાં અભૂત તત્ત્વના સ્પર્શ પામ્યા પછી જ યાગીમાં ચરમ આનંદ જન્મે છે, વિકારા( અંજન )માં નિરજન શિવ પ્રાપ્ત કરવા એ જ આ ચેાગતુ' લક્ષ્ય રહ્યુ છે.
अंजन मांहि निरंजन भेटघा तिलमुख भेटया तेल । मूरति मांहि अमूरति परस्या મા
For Private & Personal Use Only
નિર'તર ઘેરુ' || ૧૪૯
(નો હલવાનીઃ ૨૨૭ )
www.jainelibrary.org