________________
-સૌંદર્ભગ્ર'થ ભાગ-૨
चन्द सुज्ज धसि घालइ घोट्टर
सो आतर पत्थ अटठई || ( दो. को. १५ ) अद्ध उद्ध माग बरें पइसरेइ । चन्द सुज्ज बेह पडिहरइ । बचिन कालहु तण अगइ। वे विआर समरस करइ ॥ (રો. ૪. ૯૭)
અદ્વૈત તત્ત્વ અને તેની અનુભૂતિથી આ સિદ્ધો અજ્ઞાન ન હતા. આ તત્ત્વ સચરાચર વ્યાપ્ત છે તેમ તે જાણુતા
હતા.
एक्क करू मा वेष्णि करू । मा कुरु विष्णि विसेस | एक्के रंगे रंजिआ तिहुअण सअला अस ॥ आइ ण अन्त ण मज्झतहिं । णउ भव णउ निव्वाण | पहु से परम महासुख णउ पर णउ अप्पाण || अगे, पच्छे दस दिसे । ज ज जोअम सावि ॥ एक तु दीठन्तडी णाह न पुच्छमि कापि ॥
(રો. ht. ૯૦,૧૨,૯૨ )
સિદ્ધો પેાતાની સાધનાને પ્રતીકા દ્વારા રજૂ કરે છે. આંતરસાધના હોઈને તેને સૂચિત કરવા આવાં પ્રતીકે। વપરાયાં છે તે રહસ્યવાદી બની જાય છે. ઊલટી વાણી દ્વારા પણ રહસ્યને પ્રગટાવ્યું છે;
बद्धो वह दस दिसाहि । मुकोणिच्चल ट्टा |
एमइ करहा पेकिख स हि । विवरिअ महु पडिहाअ || आग्गे आच्छ बाहिरे आच्छभ । पइ देक्खअ पडबेसी पुच्छर ॥ (àા. ૪. ૨૬/૬૭)
पंग संसार बाडहिल जाअ । दुहिल दूध कि बेटे समाअ । बलद बिआह गविया बाँझे । पिटा दुहिले एतिना साँझे । जोसेा बुज्झी से धनी बुधी । जो जो चोर सोइ साधी । निते निते पिआला पिछे अमजूझआ । ढौंढपाओ गीत बिरले बुझउ । (ચૌ. . ૩.) સિદ્ધ લૂઈયા ( સ. ૮૩૦ ) સાધનાને ગૂઢ રાખવા માટે પ્રતીકે ચાજીને કહે છે,
काआ तरुवर पंच बिडाल चंचल चीए पइटो काल । "दिद करिअ महालुह परिमाण | लूइ भणई गुरु पुछिअ जाण ।
(વૌ. àા. . )
પર૩
કાયારૂપી તરુમાં પાંચ ખિડાલૌદ્ધ શાસ્ત્રોમાં પાંચ પ્રતિષ્ઠદ્ધ આળસ, હિંસા, કામ, વિચિકિત્સા અને માહ રહે છે. આ પાંચ વિકારાની સંખ્યા નિષ્ણુ*ણુધારાના સતા તથા હિન્દીના સૂફી કવિએ પણ લીધી છે.
Jain Education International
સિદ્ધ વિરુપા (સં. ૯૦૦) વારુણી પ્રેરિત અંતર્રાધના વિશે કહે છે કે સહજ રીતે સ્થિર કરીને વારુણીને સાધી લે તે તુ અજર-અમર થઈ જઈશ.
सहजे थिरकरी वारुणी साध । जे अजरामर हाइदिट कोध || બિંદુ સિદ્ધિ વગર શૂન્યાવસ્થા મળતી નથી. અચંચળ મિ‘દુને જ ‘સવૃત્તિખેાધિચિત્ત’ કહે છે. ‘વારુણી’ શબ્દ તેના જ વાચક છે.
સહજયાન મતમાં યૌગિક અને તાંત્રિક ક્રિયાઓને લીધે
સિદ્ધ તાન્તીપાની અટપટીવાણી પણ રહસ્યપૂર્ણ છે. જુએ, નાડી, પાચક, અનાહત નાદ, બિ દુ, વગેરે તત્ત્વોની આંતરિક,
સૂક્ષ્મ ગતિવિધિઓનું આલખન જોવા મળે છે. કાન્હાયા કહે છેઃ
કાન્હાયા ( સ. ૯૦૦ ઉપર) પણ ઈંડા–પિંગલા ને ગંગા-જમનાનાં પ્રતીકા દ્વારા યાગની ક્રિયાઓ જ વધુ વે છે; गंगा जमुना माँझरे बहई नाई ।
तहि बुडिल मातंग पाइला लीले पार करेइ । ( बौ. दो. गा. ) તેવી જ રીતે,
काआ नावडी खेटी मन करीआअ || सतगुरु वक्षणे धर पतिआल (વૌ. ો. પા.) શરીર નૌકા, મન, કેવટ અને ગુરુનાં વચનાને ધારણ કરવા કહ્યુ છે.
नाडी शक्ति दिन धरिअ खदें। अनहद डमरु बाजइ नादे । कान्ह कपाली जोगी पइठि अचारे। देह-नअरी बिचरई एकारे ॥ (વૌ. ૐા. પા.)
બૌદ્ધ સાધનામાં સાધનાત્મક રહસ્યવાદ જોવા મળે છે, પણ કાવ્યગત અને સૌદ લક્ષી રહસ્ય જોવા મળતું નથી. રહસ્યાત્મક કાવ્યેામાં ભાવાત્મકતા હોવી જોઈએ. બહુ જૂજ ગીત મળે છે કે જેમાં ભાવયુક્ત અશા જોઈ શકાય. સરહ પાનું એક ગીત છેઃ
ऊँचा ऊँचा परबत तहँ बलइ सबरी बाली । मोगी पिचिछ पहिरि सबरी गीवत गुजरी माला ।
For Private & Personal Use Only
www.jainelibrary.org