________________
વિશ્વની અસ્મિતા
કયાંક હજી પણ મળે છે.૧૨૦ ઊંચ-નીચ વર્ણની સ્ત્રી સાથે મદ્યપાન અને અનેક પ્રકારનાં ખીભત્સ વિધાના સાધ નાનાં અંગા ગણાતાં. સિદ્ધિ માટે સ્ત્રીનુ સેવન આવશ્યક મનાતુ'. સ્ત્રીને શક્તિ, ચેગિની કે મહામુદ્રા કહેતા હતા. [સાંકેતિક ભાષામાં દેહની નાડીઓને ચે ગિની’થી ઓળખે
ઔદ્ધના તાંત્રિકમતમાં પાંચધ્યાની ખુદ્ધ અને તેની શક્તિ છે. ] પતંજલિની જેમ સાધનામાં સમાધિને ચરમ લક્ષ્ય
માનતા.
આની સાથે એધિસત્ત્વની ભાવના કરવામાં આવી છે. વા યાનમાં ' મહાસુખવાદ' પ્રચલિત થયા. સહજયાનીના મતે સહજાવસ્થાની પ્રાપ્તિ જ પૂણ સિદ્ધ છે. નિર્વાણુ એટલે જ “ મહાસુખ ”, “ મહામુદા-સાક્ષાત્કાર. ” નિર્વાણુ એ પ્રત્યેકના નિજ સ્વભાવ છે. સ્વભાવથી જ બધાં કર્મો થાય છે એવી સમજણુ તે જ ‘જ્ઞાનમુદ્રા'. આ અવસ્થા પ્રાપ્ત કરવા એક માત્ર ઉપાય ગુરુ ઉપદેશ છે. ‘મહાસુખ’ની પ્રાપ્તિ ઉષ્ણીષકમલમાં થાય છે. ત્યાં પહેાંચવા સાધના દ્વારા ખિંદુસિદ્ધિ' મેળવવી પડે છે.
૫૨૨
બૌદ્ધધમ માં તાંત્રિક ક્રિયાઓ હોવાથી રહસ્યવાદ છે પણ કાવ્યાત્મક કેટિએ પહોંચ્યા નથી. જે છે તે વ્યવહારિક સાધના અને આંતિરક સૂક્ષ્મ તત્ત્વાના નિર્દેશ માટે વપરાય છે, અથવા સાંકેતિક બનીને ગૂઢ બની ગયા છે. આપણે તેની સાધના ટૂંકમાં જોઈ એ.
સહજયાની ગણુ વામશક્તિને ‘લલના' અને દક્ષિણાશક્તિને ‘રસના ’થી ઓળખે છે. તે એ વચ્ચે અવરુધ રહે છે તે ‘અવધૂતી ’ ‘પ્રજ્ઞા ' અને ‘ ઉપાય'ના આલિંગનથી મધ્યમાગ ખૂલી જાય છે. લલના અને રસના અવધૂતિનાં જ અશુદ્ધ રૂપા છે. વિશુદ્ધ ‘અવધૂતી’ ને જ ‘ડામ્બી ’ કહે છે.
તંત્રમાં જે સ્થાન શિવ અને શક્તિનુ' તે જ સ્થાન બૌદ્ધસાહિત્યમાં ‘શૂન્યતા' અને ‘કરુણા'નુ મિલન કે વજા સાથે ક્રમલના સ'ઘટનનું છે, તંત્રના મધ્યમાં આ મિલન સમજાવવા એ ત્રિકાણુ-ઊવી અને અધમુખ—હાય છે. આ ષટ્કાણુના કેન્દ્રમાં બિંદુસ્થાન છે. સહજયાની પણ મહામુદ્રાને ૮ એવમ્ ’ના આકારમાં વર્ણવે છે. તેની ભાષામાં ‘એ' એટલે માતા કે ચન્દ્ર તથા ‘વ' એટલે રતાધિપતિ સૂર્ય અને મિઠ્ઠું અનેનું મધ્યસ્થાન છે. 'એ' અને ‘વ'ના સ’ચેાગ ચન્દ્ર-સૂર્યના સયાગ છે. અનાહત અને તેમાંથી ઉત્પન્ન થતાં અક્ષરમાલાના વાચક મિ`દુ છે.૧૯
નિર્વાણુના ત્રણ અવયવ નક્કી કર્યો છે; શૂન્ય, વિજ્ઞાન અને નિર્વાણના સુખને સહેવાસ સુખ સમાન વણુ બ્યુ' છે. શક્તિ સહિત દેવતાઓના ‘ચુગનહૂં’ સ્વરૂપ ભાવના ચાલી અને સહવાસની નગ્નમૂતિ વાળી અનેક અશ્લીલ મુદ્રાઓ મનવા લાગી, જે
Jain Education International
સિદ્ધ, લેાકેા ઉપર પેાતાના મત પ્રસાર માટે સસ્કૃત રચનાની સાથે અપભ્રંશ-દેવ ભાષા-દ્વારા પણ ઉપદેશ કરતા. વૌદ્ધ શાન છો ?દ્દા નુ સપાદન શ્રી હરપ્રસાદ શાસ્ત્રી તથા શ્રી રાહુલ સાંકૃત્યાયન દ્વારા થયુ' છે. ‘ દોહાકાય ’તું પણ શ્રી રાહુલ તથા પ્રોાધચન્દ્ર બાગચીએ સપાદન કર્યું છે. આપણે તેના કેટલાક અંશા જોઈ એ.
' સરહ અથવા ‘સરાજવા ' સિદ્ધોમાં પ્રાચીન ગણાય છે. તે કહે છે;
*
पंडिअ सअल सत्त बक्खाणइ । देहइ बुद्ध बसंत न जाणइ ॥ अमणागमण ण तेन वसडिअ। तोवि णि लज्ज भणइ हऊँ पंडिअ । ब्रह्मणे हि म सानन्तहि भेउ । एवइ पढ़िअउ एच्चवेउ । भट्टि पाणि स लइ पकुन्तम् । धरही बइसी अम्मि हुन् ॥ (રો. જો. ૨) જ્યાં પવન સ`ચરતા નથી અને સૂર્ય, ચન્દ્રના પ્રવેશ નથી ત્યાં મનને વિશ્રામ કરવા દેવા જોઈ એ.
जेहि मण पवण न संचरइ । रवि ससि णाहि पवेस | तहि बढ़ चित्त बिसाम करु । सरहें कहिअ उएस ॥ (ઢો. જો. ૨) દક્ષિણમાગ એટલે વક્રમા, વામમાર્ગ એટલે સરળમાગ આ માર્ગે જવાનું જણાવતાં કહે છે;
उजुरे उजु छांड़ि मालेहुरे बक । निहि बोहि मा जाहु रे लंक ||
તેમને માટે શક્તિનુ સરળઋજી-વત્તુ માગે સંચરણ એ જ ઉદ્દેશ, સુષુમણામાં વાયુ વહે ત્યારે સરળ માર્ગ સિદ્ધ થાય છે. ચંદ્ર અને સૂર્ય* (ઇંડા-પિગલા ) નાડીના સમન્વય થતાં મધ્યમાગ ખૂલી જાય છે. અને સાધક મહાસુખની સહજ અવસ્થાને પામે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org