________________
૫૦૮
વિશ્વની અસ્મિતા
વિશ્વાત્મક ચેતના કે સત્તા નક્કી કરી આપે છે. પરંતુ જ્યારે રહસ્યવાદ કવિતામાં અભિવ્યક્તિ પામે છે ત્યારે વિવિધ અનુમનુભવભૂતિ, સંવેદન, મનેાવૃત્તિજન્ય લાગણીઓ તથા ચેતનાની વિશુદ્ધિની તેજસ્વિતા જોવા મળે છે. કવિતામાં આવતા રહસ્યવાદ કવિચિત્તમાં કાઈ ક્ષણે ઝમકારા ખની પ્રકટી જતા હાય હાય છે. આ ઝબકારામાં પ્રેમ, સુંદરતા, આનંદ, પવિત્રતા, દિવ્યતા, ભવ્યતા, જેવાં ઘણાં સંવેદના ચિત્તમાં જન્મતાં હોય છે અને પ્રકટતાં હોય છે. વળી, આવી રહસ્યાત્મક લાગણીઓ આવીને ચાલી જતી હોય છે. છતાં, તેના સૂક્ષ્મ અસ્તિત્વની છાપ ચેતના પર છેાડી જાય છે, એટલે કવિતામાં આવતા રહસ્યવાદ વિશે વિચારીએ તે રહસ્યવાદની આવી વ્યાખ્યા આપી શકાય—
પરંતુ આવા સિદ્ધાંતા સાથે આપણે સ''ધ નથી. આપણે રહસ્યવાદને જીવનની એક એવી પદ્ધતિના રૂપમાં જોઈએ છીએ, જેનુ મુખ્ય અંગ ઈશ્વરના અવ્યવહિત કહી શકાય. ' ૪૪ આ લેખક માની સાથે પ્લાટિનસ તથા ટેરેસા જેવા હૅસ્યવાદીઓનાં નામ પણ આપે છે.
ખીજી વ્યાખ્યા ડૉ. દાસગુપ્તાની છે. તેના મત પ્રમાણે—“રહસ્યવાદ કાઈ બૌદ્ધિકવાદ નથી, તે મૂળભૂત રૂપે એક સક્રિય, રૂપાત્મક, રચનાત્મક, ઉન્નાયક તથા ઉત્કષપ્રદ સિદ્ધાંત છે....તેના અભિપ્રાય જીવનના ઉદ્દેશેા તથા તેના પ્રશ્નોને વધુ વાસ્તવિક અને અ ંતિમ રીતિએ આધ્યાત્મિક રૂપમાં ગ્રહણ કરવાના છે કે જે શુષ્ક તની દૃષ્ટિએ કદી સભવ નથી, રહસ્યવાદપરક વિકાસેાન્મુખ જીવનના આધ્યાત્મિક મૂલ્ય, અનુભવ તથા આદર્શ અનુસાર કલ્પિત સેાપાના દ્વારા ક્રમશઃ ઉપર ચડતા જવાનુ' છે. આ રીતે આપણા વિકાસની દૃષ્ટિએ આ બહુમુખી પણુ અને છે. અને તે એટલું જ સમૃદ્ધ બને છે. જેટલું સ્વયં જીવન માટે કહી શકાય. આ ષ્ટિકાણુથી જોતાં રહસ્યવાદ બધા ધર્મના મૂળ આધાર બની જાય છે અને વિશેષ કરીને સાચા ધાર્મિક લેાકેાના જીવનમાં જોવા મળે છે. ૪૫ આ વ્યાખ્યા રહસ્યવાદના મૂળ સ્રોત, કાર્ય પદ્ધતિ, સ્વરૂપ અને આદર્શનું સ્પષ્ટીકરણ કરે છે, પશુ રહસ્યાત્મક ભાવનાના સમાવેશ કરતી નથી. આથી આપણે છેલ્લે પરશુરામ ચતુ વેદીની વ્યાખ્યા શુ' જેમાં તેણે રહસ્યવાંદનાં
અધાં પાસાંઓના સમાવેશ કરવાના પ્રયત્ન કર્યો છે.
'रहस्यवाद एक जैसा जीवनदर्शन है जिसका मूल आधार किसी व्यक्तिके लिए उसकी विश्वात्मक सत्ताकी अनिर्दिष्ट वा નિવિ રોજ તા થા વમાત્મ-તત્ત્વજી પ્ર૫ક્ષ યં નિવેષનીય अनुभूति में निहित रहा करता है और जिसके अनुसार किये जानेवाले उसके व्यवहार का स्वरूप स्वभावतः विश्वजनीन एवं विकासोन्मुख भी हो जा सकता है । ४९
આ વ્યાખ્યા પ્રમાણે રહસ્યવાદ એક જીવનદર્શન ખને છે, જે નિવિશેષ એકતાની અનુભૂતિથી તેના વ્યવહારના વિકાસેાન્મુખ સ્વરૂપને ખ્યાલ આપે છે.
આ બધી વ્યાખ્યાઓ જોતાં તેમાં રહસ્યવાદનાં વિવિધ દૃષ્ટિબિંદુ-ચેતના, અનુભૂતિ, સ ંવેદના, મનેાવૃત્તિ, સાધના, જીવનદર્શન વગેરેના સમાવેશ થાય છે. વળી આ પરિભાષાએ રહસ્યવાદનું સાધ્ય પણ અંતિમ સત્, પરમ ચેતના,
Jain Education International
રહસ્યવાદ એ વ્યક્તિની પાતાની વિશુદ્ધિ અનુસાર ‘પરમતત્ત્વ ને ચેતનામાં ઝીલવાની પ્રક્રિયા છે, જેના દ્વારા માનવીય ચેતના સૌય, આનંદ, પ્રેમ અને અકત્યની અનુ ભૂતિને પામે છે. આવી વિશુદ્ધ ચેતના જીવનમાં પરિવર્તન લાવે છે. આ ચેતના જ્યારે પૂર્ણ વિશુદ્ધ અને છે ત્યારે તે જ પરમતત્ત્વ' અની જાય છે.
રહસ્યવાદી અનુભવાને વિભાગેામાં ચાક્કસ સીમા દ્વારા સમજી શકાય નહી. કે મર્યાદિત કરી શકાય નહીં. છતાં, સગવડતા ખાતર રહસ્યવાદી અનુભૂતિઓના અહી વિભાગે) દ્વારા સમજવાના પ્રયત્ન કરશું. આવા વિભાગીકરણથી રહસ્યવાદની અનુભૂતિને વધુ સ્પષ્ટતાથી, સરળતાથી, તથા ઊંડાણથી સમજવા માટે અનુકૂળતા થશે. રહસ્યવાદના પ્રકારા
પ્રથમ આપણે રહસ્યવાદને બે મુખ્ય પ્રકારોમાં જોઈ શકીએ છીએ.
૧. પ્રેમ અને એકના રહસ્ય વાદ
૨. જ્ઞાન અને સમજના રહસ્યવાદ, પ્રેમ અને એકચને રહસ્યવાદ
આ બંને પ્રકારો તદ્દન અલગ નથી પણ કઇક અંશે જોડાયેલા રહે છે. તેની મુખ્ય વિશેષતા ‘પ્રેરણા' ગણાવી શકાય. પ્રેમ અને અકચના રહસ્યવાદમાં મૂળભૂત રીતે ‘ અલગતા ’ની ભાવનામાંથી મુક્તિ મેળવીને ઈશ્વર કે પ્રકૃતિમાં એકરૂપ બનવું, પુનઃમિલન સાધવુ તે મુખ્ય છે. આવા મિલનમ આત્માને પરમ શાંતિ અને આનંદના અનુભવ થાય છે.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org