________________
સંદર્ભ ગ્રંથ ભાગ–૨
આપતાં રાષ્ટ્રાને તેલ ન વેચવાની તથા દર મહિને તેલ ઉત્પાદન પ ટકા ઘટાડતાં જઈને વેચાણમાં કાપ મૂકવાની
નીતિ એપેક રાષ્ટ્રાએ ૧૭મી ઓક્ટોબરે અપનાવી. તેના
ભાવ પીપ ઠીક પ.૧૭ ડાલર પરથી વધારીને ૧૧૬૫ ડાલર કર્યાં. આ નીતિ યુદ્ધના હથિયાર તરીકે સફળ નીવડી. ઘણાં રાજ્યાએ તેલ મેળવવા ઈઝરાઈલ 'ગેની નીતિ બદલી. તેલ ખરીદવા માટે વિશ્વ બજારમાં પડાપડી થઇ. આમે તેલના વેચાણમાંથી ખચી ન શકાય તેટલા પૈસા ભેગા થતા હતા અને ભાવ વધવાથી અઢળક સ’પત્તિ ભેગી થવા પામી.
૧૯૭૪માં મુખ્ય આરખ રાષ્ટ્રા પાસે આવા વધારાના પેટ્રા-ડોલર ૬૫ બિલિયન ડૉલર હતા. આવડા માટા વિદેશી હૂંડિયામણને કેવી રીતે વાપરવુ' તે એક પ્રશ્ન છે. ઈરાનની જે માથાદીઠ આવક ૫૪૦૦ રૂા. હતી તે ખનીજ તેલના ભાવ-વધારા પછી એકદમ વધીને ૬૪૦૦ રૂા. થઈ છે. ઈરાનમાં ૧૯૮૮ સુધીમાં તે ખનીજ તેલમાંથી દેશની આવક ૩૦૦ બિલિયન ડોલર થવાની શકથતા છે. ઈરાન, આજે ખનિજ તેલમાંથી મળતી અઢળક ધનસ'પત્તિના
ઉપયેગ, કુદરતે નિર્માણ કરી આપેલ પ્રતિકૂળતાઓને શકય તેટલી દૂર કરીને ખેતીકીય તથા ઔદ્યોગિક પ્રગતિ સાધવામાં કરી રહ્યું છે.
સમસ્યાએ સ શેાધનાને વેગ આપે છે. આરબ દેશેાએ તેલનેા રાજકીય હથિયાર તરીકે સફળ ઉપયાગ કર્યો અને
વિશ્વમાં કટોકટી સર્જાઈ. પ્રથમ તેલ માંઘુ થતાં તેના વિકલ્પો શેાધવાની મથામણુ શરૂ થઈ છે. અને બીજી વિશ્વમાં તેલને જથ્થા અમર્યાદિત નથી. આવતા ૮૦૯૦ વર્ષ પછી તેલના ભડારા છૂટી જવા આવશે એવ અ'દાજ છે. તેથી શક્તિનાં નવાં સાધના શેાધવાની જરૂર
છે. આ અંગે અમેરિકાએ ૧૯૭૪ના ફેબ્રુઆરીમાં વિશ્વ
શક્તિ પરિષદ (World Energy Conference) એલાવી
હતી. વિકસિત રાષ્ટ્રા શક્તિના નવા વિકલ્પા સ્રોતા શેાધવા
તથા તે અંગેની ટેકનાલાજી વિકસાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. આ અંગે તેમણે ૧૨ રાષ્ટ્રાનુ શક્તિસ`કલન જૂથ (Energy Co-ordinating Group) પણ રચ્યું છે.
હવે વિશ્વમાં જ્યારે ઉપર મુજબના પ્રસ`ગા બનતા રહે છે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે માનવીએ કુદરત પર કયા પ્રકારના વિજય મેળવ્યા છે, જે નીચે મુજબ અતાવી શકાય.
Jain Education Intemational
૪૯૯
(અ) શુ' માનવીએ કુદરત પર વિજય મેળવ્યેા છે ? (બ) કુદરત પર વિજય મેળવવાની ચાક્કસ સીમા
કયાં સુધીની સમજવી ?
(ક) કુદરત પર માનવીના વિજય થયા એમ કયારે કહી શકાય તેમ છે ?
(ડ) કુદરત પર માનવીના વિજયને અ'ત કયારે આવશે ?
ઉપર મુજબના બધા પ્રશ્નોને સમજવા પ્રયત્ન કરીએ તા કુદરત પર માનવીના વિજય નક્કી કરી શકાય તેમ જ નથી. પણ અહી” એમ કહેવુ. ચેાગ્ય લાગશે કે કુદરતી પ્રતિકૂળતાઓ પર માનવી એક પછી એક વિજય હાંસલ કરી રહ્યો છે. પણ કુદરત દ્વારા ઊભી કરવામાં આવેલી પ્રતિકૂળતાઓનું પ્રમાણ કેટલુ છે તે સંખ્યામાં જણાવી શકાય તેમ નથી. આ બધી જ ખાખતાને માટે એમ જ કહી શકાય કે કુદરતી વાતાવરણને ખાળવા માટે માનવી સતત પ્રયત્નશીલ છે અને ત્યાર પછી જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાંથી કેટલીક વખત પ્રશ્નો નિર્માણ થાય છે, આ નિર્માણ થયેલા પ્રશ્નો જ ઘણી વખત નવી શેાધને
જન્મ આપે છે.
(૧૫) અમેરિકાની કુદરતી વાતાવરણ પર અસર
જ્યેાજ માથે માનવી અને કુદરતી વાતાવરણુ
માના સમયથી આજ સુધી અમેરિકામાં વસતીને
સંદર્ભમાં પેાતાના વિચારો ઇ.સ. ૧૮૬૪ માં રજૂ કર્યા. વધારા ૫ ઘણા થયા છે. ખેતીમાં યાંત્રીકરણ આવવાથી ખેતીકીય પાકના ઉત્પાદનમાં પણ અનેકગણેા વધારે થવા પામ્યા. જમીન વિસ્તારના વધારા આછા થાય
છે, તેમ છતાં પણ ઘઉંના ઉત્પાદનમાં ૮ ગણા, મકાઈમાં
૫ ગણા વધારા નાંધાયેા છે. દેશમાં ખેતી કામમાં લેવાતા, પછીથી દેશમાં મોટા પાયા ૧૯૨૦ સુધી ઘેાડા જ મહત્ત્વના બળ તરીકે ઉપયાગમાં પર યાંત્રીકરણની શરૂઆત થઈ. આજે અમેરિકામાં વિશ્વના કાઈ પણ દેશ કરતાં વધુ ટ્રેક્ટર-૬૦ લાખ જેટલાં છે. આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં ખેતી કામમાં માનવશ્રમ પૂરતા પ્રાપ્ત થતા ન હતા અને તેથી દેશની કુલ વસતીના ૪૦ % વસતી ખેતીમાં રાકાયેલી હતી. હવે આ ચિત્રમાં મોટા પ્રમાણુમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. અમેરિકામાં ઘઉં, કપાસ, મકાઈ, સે યામીન વગેરેને લઘુવા કે વીણવા માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org