________________
૫૦૦
ખેતરામાં રાક્ષસી કદનાં કમ્પાઈના દાખલ કરાયાં છે, જેને પરિણામે હાલમાં દેશની કુલ વસતીના ફક્ત ૬ % વસતી જ ખેતી સાથે સ'કળાયેલી જોવા મળે છે,
માટા પાયા પરનું અર્થાતંત્રમાં યાંત્રીકરણ આવતાં ઉદ્યોગા, વાહનવ્યવહાર, ખેતી, વેપાર વગેરેમાં ઝડપી પરિવર્તન લાવી શકાયું. છેલ્લાં ૨૦૦ વર્ષથી અમેરિકામાં વ્યસ્થિત વિકાસની શરૂઆત થઈ, તેમ છતાં વિશ્વમાં અમેરિકાના ખેતીના કુલ ઉત્પાદન જેટલુ ઉત્પાદન વિશ્વના કાઈ પણ દેશ કરી શકતા નથી. વિશ્વનું ઉદ્યોગનું સૌથી માટુ' કાર્પોરેશન અમેરિકામાં જનરલ માટસ થયુ છે. એટલુ જ નહીં, પરંતુ વિશ્વના સૌથી ૧૦ મોટા ઉદ્યાગામાંના ૭ માટા ઉદ્યોગા એકલા યુ.એસ.એ. માં જ કેંદ્રિત થયેલા છે. છેલ્લાં ૪૦ વર્ષના સમય દરમ્યાન અમેરિકાએ વિશ્વના ૪૦ % જેટલાં ખનિજો વાપર્યા છે.
સ્થાપિત
અમેરિકાએ હવા, પાણી, ખારાક અને જમીનના મલિનીકરણની સમસ્યા છે તેવી કુદરતી પરિસ્થિતિની જાળવણી માટે પણ નાંધપાત્ર પગલાં લીધાં છે. નગરપાલિકાના ગટરના પાણીને શુદ્ધ કરી તેમાંથી ઉપયાગી પદાર્થો તથા વાપરવા યાગ્ય પાણી મેળવે છે તેવું ઉદાહરણ કેલીફોર્નિયા રાજ્યમાં જોવા મળે છે. અમેરિકાના કેલી. ફ્રાનિયા રાજ્યના લેક ટાહે આગળ ગટરના પાણીમાંથી રાજનુ` ૭૫ લાખ ગેલન શુદ્ધ પીવાલાયક પાણી મેળવી આપતા પ્લાન્ટ નાખવામાં આવ્યેા છે. આ પાણી સ્વાદરહિત હેાવાથી તેને આશરે ૪૫ કિલેામીટર દૂર આવેલ એક ખ'ધ પાછળના સરૈાવરમાં માકલી દેવામાં આવે છે, જ્યાં તેના મત્સ્ય ઉછેર માટે તથા સિ'ચાઈ માટે સારા
ઉપયાગ થાય છે.
અમેરિકાની લ્યુસિયાના સ્ટેટ યુનિવર્સિટીએ શેરડીના કચરામાંથી પ્રેોટીનયુક્ત પશુઆહાર બનાવી શકાય તેવા સફળ પ્રયાગા કર્યા છે. શેરડીના સુકાયેલા ૫ કિલેા કૂચામાંથી ૧ કિા જેટલું ખાણુ બનાવી શકાય છે. આથી શેરડીના કૂચાના કાહવાટથી હવા-પાણીના બગાડ અટકાવી શકાય છે. અમેરિકામાં વિશ્વની સૌથી વધુ માટરગાડીઓ છે. આ મેટરગાડીઓને કચરરૂપે ગમે ત્યાં ફેંકી દેવાને બદલે, કિનારા નજીકના સમુદ્રમાં ડુબાડી દેવામાં આવે છે. આથી એટલે સમુદ્ર વિસ્તાર છીછરા બને છે. આથી ત્યાં પ્લેન્કટનના વિકાસ થાય છે અને ત્યાં નાના પાયા પરની મત્સ્ય પ્રવૃત્તિ શકય બને છે.
Jain Education International
વિશ્વની અસ્મિતા
દેશમાં જે વિકાસ થયા છે તે પરથી એમ જણાય છે કે વિશ્વના કેાઈ પણ દેશ કરતાં કુદરતી વાતાવરણને વધુમાં વધુ ઉપયાગ દેશ કરી શકયો છે. ખીજા અર્થમાં જે કુદરતે માનવીને સપત્તિ ભેટ સ્વરૂપે આપી છે તેના વધુમાં વધુ ઉપયોગ અમેરિકાએ કર્યો છે. ફક્ત સ‘પત્તિના જ ઉપયોગ કરી સતાષ માન્યા નથી, પરંતુ ઉપયોગથી જે વિકાસ થયા અને વિકાસ થવાથી જે સમસ્યા ઊભી થઈ તેના પણ ઉપાય શે।ધવામાં દેશ માખરે રહ્યો છે. ટૂંકમાં અમેરિકા માટે તેા એમ જ કહી શકાય કે તેનુ' દરેકે દરેકે વામન પગલું કુદરત પાસેથી કંઈને કંઈ મેળવવાનું હોય છે, જે વિશ્વના દેશાને તેના કાયદો પ્રાપ્ત થતા હોય છે.
(૧૬) માનવવાદની સમીક્ષા
જેવી રીતે કુદરતવાદમાં પ્રકૃતિને જ સર્વશક્તિમાન ગણવામાં આવે છે અને માનવા તેને દાસ માનવામાં આવે છે, તેવી જ રીતે માનવવાદમાં માનવીને ઘણેા શક્તિશાળી માનવામાં આવે છે; તેના સમકા “પ્રકૃતિ પર વિજય ’” તરીકે ગણાવે છે, અનેનાં દ્રષ્ટિ'દુ સંપૂ છે અથવા તે। દોષયુક્ત ન ગણાવી શકાય. કુદરતવાદના સૌથી મોટાં સમક કુમારી સેમ્યુઅલને અસંતાપૂર્વક લખવુ' પડયું' કે જ્યાં પ્રકૃતિ તેની કાયમી અસરમાં મૂગી રહે છે ત્યાં જ માનવી દ્ર પ્રકૃતિ વિજય ” માટે તરખાટ મચાવી રહ્યો છે.
માનવવાદ માટે બીજી મહત્ત્વની બાબત છે કે તેઓ મનુષ્યને શક્તિશાળી માને છે, તેમ છતાં પ્રકૃતિની શક્તિએની તેઓ અવગણના નથી કરતા, માનવવાદમાં માનનારાના પુણ્ મત એકસરખા જોવા મળતા નથી. તેવી વિચારસરણી નીચે મુજબ છે.
( અ ) પ્રકૃતિ માનવીને વિકાસ માટે સુઅવસર આપે છે.
( ખ ) કાઈ કહે છે કે પ્રકૃતિએક પ્રકારની ચાજના સામે રાખે છે.
(ક) પ્રકૃતિ એક એવા પ્રકારનું કાર્ય ઊભુ કરે છે જેની સીમાએ નક્કી હાય છે, જે સીમાઓની 'દર માનવી ખ'ધન ભાગવતા નથી.
(ડ) મનુષ્ય એક મહાન શક્તિ છે અને તેમાં પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org