________________
૪૯૮
એક વખત ટેકનિક વિકાસ નક્કી થયા પછી તે અમુક પ્રકારના વિકાસ શકય છે કે નહી તેની સીમા બાંધી શકે છે. ટેકનિકલ વિકાસથી જે પરિવર્તન કુદરતી વાતાવરણમાં લાવી શકાય છે તે નવી સપત્તિનુ' સ`શેાધન કરવાથી માનય સમાજમાં પરસ્પર રીતે અસરકર્તા અને છે. જ્યારે બીજી બાજુ માનવી સંપત્તિના નાશ કરે છે અને તેના ઉપયાગ અમુક સમય સુધી જ કરી શકે છે.
કેટલીક વખત કુદરતી સ ́પત્તિ પ્રાપ્ત થવાથી દેશનુ અર્થતંત્ર સમ્રુદ્ધ-મજબૂત અને છે ત્યારે આર્થિક વિકાસ કરવામાં કુદરતી વાતાવરણ તેને માટે વિશેષ અવરાધ રૂપ નથી બની શકતું. વિશાળ દૃષ્ટિથી જોઈ એ તા માનવી કુદરત પર વિજય મેળવી સમસ્યાનું નિવારણ કરે છે અને તેમાંથી જ સમસ્યા ઉપસ્થિત થતાં નવુ· સશોધન કરવા માટે પ્રેરાય છે.
કુદરતી સંપત્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે દેશના અથ તંત્રમાં પરિવર્તન આવે છે તે મધ્ય-પૂર્વના દેશાના સદ માં જોઈ એ. અહીં સાઉદ્દી-અરૈખિયાના સદમાં જ જોઈ એ.
સાઉદી અરેબિયાની ટોપેાગ્રાફી રણપ્રકારની છે. કાયમી ઝરણું કે નદી અહીં આગળ નથી. રણુ પ્રકારની આખે હવામાં સખત ગરમી અને ઓછે-ફક્ત ૪ ઇંચ (૧૦૨મી. સી) વરસાદ પડે છે, રુખલ ખાડીમાં તે ૧૦ વષઁ સુધી જરા પણ વરસાદ પડથો ન હતા. દેશના અદરના ભાગમાં સરેરાશ ઉષ્ણતામાન ૧૧૨° ફે. રહે છે. પરંતુ દરિયા કિનારાના વિસ્તારમાં ભેજના કારણે હવામાન ઓછું ગરમ રહે છે. હીમ અને થીજી જવા જેવું હવામાન ફક્ત અંદરના પ્રદેશમાં શિયાળાની ઋતુમાં જ હાય છે.
આવી ભૌગેાલિક પરિસ્થિતિમાં આ દેશે ભૂતકાળમાં કયા પ્રકારની મુખ્ય ભૂમિકા ભજવી છે ? તેના મબલખ ખનિજ તેલના જથ્થાએ તેને દુનિયા ભરના દેશોમાં ધનાઢય દેશ તરીકેનુ` સ્થાન અપાવ્યુ છે. વિશ્વના પૂવેગે વધતા જતા ઔદ્યોગીકરણ અને વૈજ્ઞાનિક સશેાધનની સાથે સાથે પેટ્રોલિયમની વધતી જતી માંગ વચ્ચે વિકસિત અને વિકાસલક્ષી દેશેા વચ્ચે કયા ભાગ ભજવવાના છે તેના સાચા ખ્યાલ આ દેશના ઇતિહાસ વાંચવાથી મન હાલમાં થયેલા વિકાસ જાણવાથી આવી શકે તેમ છે.
શુષ્ક વિસ્તારમાં હાવા છતાં પણ મહંમદ પયગબરના વિશ્વાસે ધર્મના વિકાસ થયા અને તે પણ વસતીનુ
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
છૂટુછવાયુ' પ્રમાણ હોવા છતાં શકય બન્યુ. એ વિશ્વયુદ્ધ દરમ્યાન ખનીજ તેલ અને પેટ્રાલિયમ પેદાશાનુ મહત્ત્વ જગતને સમજાયા પછી, આજે આ દેશ સાઉદ્દી અરેબિ યાના નામથી આગળ વધી રહ્યો છે. રણ પ્રકારનુ ભૂપૃષ્ઠ, નહીવત્ વસ્તી, સખત ગરમી, એકેા વરસાદ વગેરે આ દેશની પ્રતિકૂળતાએ, છતાં પણ દેશના મળતાવડા અને મૈત્રીસભર લેાકેાના વિશે જેટલુ' કહીએ તેટલુ એવુ જ છે.
ઈ. સ. ૧૯૩૮માં સાઉદ્દી અરેબિયામાં ‘અરામકા ’એ (ARAMCO-Arabian American Oil Company) તેલનું સંશાધન કાર્યાં હાથ ધર્યું. આ કપનીએ ધીમે ધીમે વિશાળ અને પુષ્કળ પ્રમાણમાં નીચે પડેલા તેલના જથ્થાનું સંશાધન પૂર્યાંના અને દરિયા કિનારાના વિસ્તારમાં ક" ખીજા વિશ્વયુદ્ધ પછી આ કંપનીએ ૨૪ બિલિયન્સ કરતાં પણ વધુ તેલ દુનિયાના બજારમાં મૂકયુ છે. આમાંથી સાઉદ્દી અરેખિયાને ૭૦ બિલિયન ડૉલર કરતાં પણ વધુ કમાણી થઈ છે. અલબત્ત આ આવક જ દેશના વિકાસની મુખ્ય ચાવી બની છે.
આ દેશના રણ વિસ્તારમાં એકાદ વ્યક્તિ કે કુટુંબના માટે જીવન અશકય હતુ. ત્યાં હાલમાં જ્યાં જુઓ ત્યાં આર્થિક અને સામાજિક વિકાસની શકયતાએ જ દેખાય છે. સાઉદ્દી અરેખિયામાં જે કંઈ બન્યું છે તે રણમાંથી જ પ્રાપ્ત થયુ છે, અને આની સાથે શજા ખાલિદ પણ કબૂલ થાય છે. રાજા ખાલિદ અને તેમના ભાઈ આ રણુ વિસ્તારમાં જ મેાટા થયા છે. વાહનવ્યવહારમાં ઊંટ, ખકરાં, ગધેડાં વગેરેના ઉપયોગ કરી ભટકતું જીવન ગુજારતાં હતાં પણ આજે આ દેશ ખનિજ તેલ પ્રાપ્ત થતાં સમૃદ્ધ બન્યા છે. આજે દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ વ્યક્તિદીઠ રાષ્ટ્રિય આવક ધરાવે છે. આ દેશ ૧૯૭૦થી સૌથી વધુ તેલની નિકાસ કરે છે,
અને દેશમાં હવે આરમે...શિક્ષણના પ્રસારને કારણે ઘણા વિસ્તારોમાં તા હવે કુશળ એઇલ ફીલ્ડ વર્કર, પ્લાન્ટ સુપરવાઈઝર અને જેટના પાયલેાટ તરીકે કામ કરવા લાગી ગયા છે. હવે તએ આધુનિક સુવિધાએાવાળાં મકાનામાં રહે છે. ટેલિવિઝન જુએ છે. અને વારંવાર કારના ઉપયોગ કરે છે. તેમનાં બાળકાને પહેલા ધેારણથી છેક યુનિવર્સિટીના શિક્ષણ સુધી મફત સુવિધાઓ આ દેશમાં પ્રાપ્ત થઈ છે.
મધ્ય પૂર્વમાં આરમ રાજ્યએ ૧૯૭૩માં ખનિજ તેલને યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. ઇઝરાઈલને ટેકો
For Private & Personal Use Only
www.jainelibrary.org