________________
૪૭૮
એકમેકને એકરસ કરનાર નવલકથાનું એક સવાદપુષ્પ જોઈએ. ભુવન રેખાને–
“પહચાનતા હૂં, તુમ્હી વહે સૌંદય' હા, નીલાંબરા રાતકા સૌદર્ય, ઔર તુમ્હારે કેશેામે અસખ્ય તારે હૈ રેખા ભુવનને :
‘ઔર તુમ શુક્રતારા,’
ભુવન :
કયાં ચાંદ નહીં ? '
રેખા : વે’ન મે...? (vain) નહીં, ચાંદ ઘટતા અઢતા હૈ. ઉસકા બહુરૂપીયાપન મુઝે નહીં ચાહિએ. શુષ્ક, કેવલ શુક્ર :'
જે કંઈ નૌકુચિયા કે તુલિયનમાં બન્યુ, ભુવન અને રેખાના પ્રણયનું પાંગરવુ', તે ભુવનના નિમ્નલિખિત વિધાન થી પ્રકાશિત થઈ ઊઠે છે.
“રેખા, જે કુછ હુઆ હૈ, મુઝે ઉસકા દુઃખ નહીં હૈ,- પરિતાપ નહીં હૈ, ઔર જો હુઆ હૈ, ઉસસે મેરા મતલખ કેવલ અતીત નહીં હૈ, ભવિષ્ય ભી હૈ, કારણુ ભી, પરિણામ ભી. ’ અને ઉમેરે છે. “ વહુ જે આયેગા-આયેગા યા આયેગી વહુ તેા મુહાવરા હૈ-વહુ મેરા હૈ, મેરા વાંછિત હૈ-ઉસસે મૈ' લાઉ'ગા નહી', વહ તુમ મુઝે ટાંગી. ભૂલના મત-તુમ્હેં ઔર તુમ્હારી દેનકા મં વરદાન કરકે લેતા હૂં.. ''—ભુવનને દુઃખી કર્યોના દુઃખથી ભાંગી પડનાર રેખાના સહારા ભુવન છે. ભુવનને ભુવનથી ભાંગી પડતાં ખચાવનાર ભુવન છે. ભુવનને ગારાથી જોડનાર, ગારાના ભાવવિશ્વના વિકાસ કરનાર, ગેારાની શ્રદ્ધાનું ચરમ આશ્રય સ્થાન ભુવન છે. કયારેક ગારાને એ ચંદ્રમાધવના સ'દલે લખે છે
• ગૌરા, કેાઈ કિસીકે જીવનકા નિદર્શન કરે, યહુ મં સદાસે ગલત માનતા આયા હૂં, તુમ જાનતી હા. દિશા નિર્દેશન ભીતરફા આલાક હી કર સકતા હૈ, ’—
રેખાની સ્વાત ́ત્ર્ય અંખતી પ્રકૃતિ એ સમજી શકે છે. એકને મૂકી ભુવનને ચાહનાર, બીજાને પરણી સુખી ન કરી શકનાર, રેખાને ભુવન અંત સુધી પેાતાની કરી શકયો છે. એના મનના પરધામમાં ભુવનનું જ સ્થાન છે, સિહાસન છે. આ ભુવન મજાક-મશ્કરી કરી જાણે
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
છે, વિચારતું ત્યારે ભારેખમપણું એનામાં નથી. લાગણીની વેવલાશ તા શેાધીયે ન જડે, વિચારકની ભારઝલ્લી મુદ્રા એના ચિરસ્થ ચહેરા નથી. ને એથી એ જ કહી શકે. ( ગૌરાને )
તુમ્હારા નામ જુગનૂ હૈ, ગૌરા ભી કેાઈ નામ હોતા હું ભલા?''...
66
અને વળી કહેઃ
· નહી”, ગૌરા સરસ્વતીકા નામ હૈ; વહુ ઉજલી હોતી હૈ ઔર ઉજલે કપડે પહનતી હૈં, તુમ તેા (ફિર સહસા દુષ્ટતાસે ભરકર) ‘હાં, હિડિમ્બા હૈ હિડિમ્બા !' જેવી મજાક કરે છે. પેાતાના સાથી વિશે એ હુંમેશાં ચૂપ રહે છે. કિશોરી ગેારાને એ અભ્યાસ કરાવતા આવ્યે છે, એ શિક્ષક છે, પછી પ્રેમી છે. પછી ગૌરાની શ્રદ્ધાના દ્વીપક છે. ગૌરા એને વિશ્વાસથી પૂછી બેસે છે. તમે કાને ચાહી છે ? કયારે પરણશે ? ? ? ત્યારે કહી દે છેઃ
“રાહુ ચલતે જિસદિન બેઠે બેઠે જાનૂ ગા, મેરે પીછે કાઈ હૈ ઔર મુડકર નહી દેખૂંગા ઔર ઝુક કર અપને ખુલે ખાલ મેરી આંખા કે આગે ડાલ દેગી ઉદિન જાન લૂંગા કી મેરી ખેાજ – કિ મેરે લિયે ખેાજ સમસ્ત હા ગઈ, ઔર પડાવ આ ગયા..”
એના એ પડાવ કયારે આવે છે. એ નવલકથા કહેતી નથી ? ભાંગી પડેલા ભુવન યુદ્ધગ્રસ્ત સિપાઈઓની સેવા કરવા પહેાંચેલા ડા. બને છે, અને ભુવન સખત ખીમાર પડે છે. ફૌજી અસ્પતાલથી એક નસના ફ્રાન રેખા પર આવે છે કે તે હોસ્પિટલ પર આવી મેજર ભુવનને જોઈ જાય. ' અને છેલ્લે ભુવન મધી જ કબૂલાત પણ આપી દે છે. ગૌરાને કહે છે
આઈ લવ્ડ હેર
વી વેર ટુ હેવ એ ચાઇલ્ડ આઈ કિલ્ડ હિમ.’
અને છતાં ગૌરા પાતાને ઉત્સગ કરીને પણ ભુવનને બચાવી લેવા ચાહે છે. તેજસ્વી ભુવન, સાચા ભુવન, પ્રેમના મને જાણનાર પ્રેમી ભુવન માટે એ ખધુ જ આપી દેવા ચાહે છે. જતી વખતે ગૌરાને આપેલા પુસ્તકમાં ભુવને લખ્યુ છે, રેખાના પરાક્ષ ઉલ્લેખ દ્વારા
For Private & Personal Use Only
www.jainelibrary.org