________________
४०
જૈનશાસ્ત્રાના તથા ગુરુગમતાનેા પૂર્ણ અભ્યાસ કરવેશ. ગીતા ગુરુને પૂછ્યું. અનંતકાળના ઇતિહાસ એકદમ અવધિ આદિ શાસ્ત્રક્તિ જ્ઞાન થયા વિના જાણી શકાય નહીં, માટે પ્રથમ શાસ્ત્રાના અભ્યાસ સારી રીતે કરવા કે જેથી કાલાંતરે કેટલાક ખુલાસા સહેજે આપે!આપ થઈ જાય છે.
- આચાર્યાં ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબે લખેલ ‘શયા સમાધાન ’ પુસ્તક્રમાંથી
કલિકાલ યુગપ્રભાવિક શ્રી ધંટાકર્ણવીરના પરિચય
શ્રી ઘટાણુ મહાવીરદેવના પૂર્વભવ માટે જાણવાની ઈંતેજારીમાં શ્રીમદ્ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહરાજસાહેબના થઈ ગયા પછી ઘણા સાધુભગવંતા, આચાર્યાં, શ્રાવકાએ અથાક પ્રયાસ કર્યો છે. તેમ જ ભક્તિભાવથી અનુમાન કર્યા છે. પરંતુ તે સત્ય જણાતાં નથી એમ મારુ માનવું છે. કારણ, પ્રમાણુભૂત કંઈ જ નથી. જેએ અત્યાર સુધીમાં ઘંટાકણુ મહાવીરદેવ વિષે ખેાટા ખ્યાલે, ખાટા ભ્રમ બતાવી કહેવાતા તેમના ભક્તો અથવા રાગી થઈ ગયા છે તે પૈકી કોઈપણુ સાધુસંત, યતિમહારાજ, શ્રાવા ગલત ખ્યાલ આપીને પૂર્વેના ઇતિહાસ ઉપસાવી કાઢયો છે.
દવા મહાશક્તિશાળી ઢાય છે તે નિર્વિવાદ છે. તેઓ તેમની ભક્તિ કરનારને, તેમનું સ્મરણુ કરનારને અચૂક સહાયતા કરે છે. તેઓના કલ્પના જાણુકારા તેમના મંત્રાની શક્તિ દ્વારા, ભૂત, પ્રેત, શાકિની, પિશાચને દૂર કરવામાં ફળીભૂત થાય છે. સર્પ, વીંછી કરડેલેા હાય તા તેનું ઝેર ઉતારી શકે છે. વર ( તાવ ) ઉતારી શકે છે, તેઓની શુદ્ધ હૃદયે ભક્તિ કરવામાં આવે તે તેઓ ભક્તાનાં સ’કટા ટાળે છે, રાગ નિવારે છે. દુઃખમાં, શારીરિક વેદનામાં દિવ્યઔષધિ સમાન છે, દુષ્ટાના ત્રાસથી બચાવે છે. રિદ્ધિસિદ્ધિના દેનારા છે. મંગલતાના કરનારા છે, મનાંતિ ફળના દેનારા છે. પુત્રાદિક ધન ઋદ્ધિના દેનારા, ચિત્ત પ્રસન્ન કરનારા છે. યશકીર્તિના અપાવનારો છે. જૈન શાસન, જૈનધર્મીમાં આતપ્રાત કરાવનારા સહાયક દેવ છે, સર્વરાગાવશમનાય, ઇષ્ટ લાભ શાંતિ વ્રુષ્ટિપુષ્ટ ના કરનારા છે. તે જૈન શાસન રક્ષકાય દેવ છે. સક્ષુદ્રોપદ્રવ, રાગનિવારણાય તેમ જ ઇષ્ટકલ લાભના દેનારા છે.
તે બાવન વીરા પૈકી ત્રીશમા શિામણિ શ્રી ઘંટાકણું વીર છે. તે અતિ શક્તિશાળી, અતિ ચમત્કારી, અવિધજ્ઞાની, શુદ્ધ સમતિધારી જૈન શાસન પ્રભાવક અંતરયામી દેવ છે. તેમની માન્યતા સહાયતા ઇચ્છનારને ખૂબ જ ઉદાર મને, ઉદારભાવે અગણિત સહાયતા કરે છે. અધેાને દૃષ્ટિ આપે છે. બંદીવાનાને મુક્ત કરે છે, નિર્ધનને ધનવાન કરે છે. રાગીઓને રાગવિદ્વેાણા કરે છે.
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
તેમને! વાર રવિવાર ઉત્તમ પુરવાર થયેલ છે. આ રીતે આ દેવની શ્રદ્ધા માટે મારું અંગત માÖદન છે.
પુત્યેક મુમુક્ષુજન વીતરાગને માર્ગે જવા ઇચ્છે છે; પરંતુ વીતરાગે આચરેલી આચારસંહિતા ને ચારિત્ર લીધા સિવાય તે માગે જવાતું નથી. ઘણું જ દુષ્કર છે. તે પણુ ઉદયમાં આવવા માટે પૂર્વી ભવાનાં કર્મી સિવાય દુષ્કર છે. જ્યારે જીવનના રાજિંદા વ્યવહારમાં સૌંસારમાં રહીને ભવસાગર તરી શકાતે નથી. પરંતુ સત્કાર્યો અને સુજીવન-દેવ-ગુરુ-ધર્મને વફાદાર રહી ભવસાગરમાં તરતા રહેવાય છે, હૂખી જવાતુ નથી, ભવાંતરે પણુ આપણા ધ્યેય, આપણું લક્ષ આપણે સાધી શકીએ છીએ, સદ્ગુરુને સત્સંગ કે જે લાકડાના નાવ સમાન ાઈ પતે તરે અને ખીજાઓને તારે તેવા ગુરુ કરવા જોઈએ. આપણાં કાર્યોમાં સહાયતા કરનાર સુદેવ કે જે હરહંમેશ તીર્થંકરાના માર્ગનું પંચપરમેષ્ઠીનુ સ્મરણ કરી રહ્યા છે, તેવા સમક્તિધારી જૈનશાસનરક્ષક શ્રી ઘંટાકણુ મહાવીરદેવની સહાયતા તેમની ભક્તિ કરવાથી જરૂર મળી રહે છે. ને મેં પ્રત્યક્ષ અનુભવેલુ છે. તેમ જ લેકોના અનુભવા જાણી, શ્રી ઘંટાકણુ મહાવીરદેવની ભક્તિ કરી તેમની સહાયતા મેળવવી જે અતિ સુલભ છે.
જે મુમુક્ષુજન સત્સ ગમાં હૈય ા નિરંતર ઉલ્લાસિત સ્થિતિમાં રહી અપઢાળમાં આત્મસાધના કરી શકે છે. તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણિત રહેવી મુશ્કેલ બને છે. છતાં પણુ એમ કરવામાં જ આત્મસાધના રહી હેાવાથી જે કોઈ ગરબડા અનુભવાય તે અનુભવવા છતાં યે જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રમાણે વવું તે યોગ્ય કહેવાયું છે. જ્ઞાનીના આશ્રયમાં જો નિર ંતર વાસ હાય તા સહજસાધન વડે સમપરિષુતિ અચૂક પ્રાપ્ત હેાય છે. એમાં શંકા હાઈ શકે જ નહીં, પણ જયારે પૂર્વ કર્મનાં બંધનાથી પ્રતિકૂળ એવી સ્થિતિમાં વાસ પ્રાપ્ત થાય છે ત્યારે ગમે તેમ કરીને પણુ તેના પ્રત્યે દ્વેષ રહિત અને દેષ રહિત સ્થિતિ રહે એમ વર્તવું એ જ વધુ ચિત બની રહે છે. જેનાં ગુણુગાન, ભક્તિ કરવાથી જે આપણા ઉપર સ ંતુષ્ટ થાય છે અને આપણને અનુકૂળ થઈ સહાયતા કરે છે. આપણા દેષ કે આપણી સાથે દ્વેષ રાખ્યા સિવાય આપણને પ્રેમભરી નજરે નિહાળે છે, જે પૂર્વભવાનુઋણાનુબંધન છે. પૂર્વ કર્મીના બંધનથી, આપણાં કર્માંના બળથી દેવ આપણા ઉપર કરુણા જ દાખવે છે. આ બાજી આપણેા ઉદય થવા, બીજી બાજુ દેવની સહાયતા મેળવવી તે બધુ" કર્મ આધીન છે.
કલાકો સુધી દસબાર સશક્ત માણુસાથી ન ઊંચકાતી મૂર્તિ માત્ર પાંચ કુંવારી કન્યાઓના હાથે ગુલામના ફૂલની જેમ ઊંચકાઈ ગઈ !
For Private & Personal Use Only
www.jainelibrary.org