________________
સોંદર્ભગ્રંથ ભાગ–૨
કલિકાલ યુગ પ્રભાવિક આરાધનીય શ્રી ધટાકણુ મહાવીરદેવના આશ્રયે સૈા જીવા ગુણુનું અનુકરણ કરે અને કોઈપણ પ્રકારે ગુણગાન કરવા યોગ્ય બાબતમાં કોઈપણ પ્રકારની શંકા રાખ્યા સિવાય, કોઈપણ પ્રકારના અવણુ વાદ વિવેચન પ્રસંગ ન ઉદ્ભવતાં યોગ્ય માર્ગ ગ્રહણુ કરેતા તેમાં જૈનશાસનરક્ષક શ્રીઘ ટાકણુ મહાવીરદેવ અચૂક સહાયતા કરે છે, શૂળીના ઘા સાયથી મટાડે છે. ' તેમ અશકય હેાય તે પણ શકય કરી શકે છે. મારી સૌને ભલામણુ છે કે, વિનય, સચ્ચાઈ, પ્રેમ આદિ ગુણાથી સાધન સંપન્ન થઈ સત્સંગ દ્વારા શાસ્ત્રાભ્યાસ અને આત્મવિચારમાં પ્રવવું અને દાદાની ભક્તિ કરવી એ ખૂબ શ્રેયસ્કર છે. ભક્તિભાવે શ્રી ઘંટાક મહાવીરદેવ સહાયતા કરે છે.
(
www
આ એક જ ધર્મસ્થાન એવું છે કે જ્યાં સુખડીના નૈવેદ્ય ધરાઈ ગયા પછી મંદિરમાં જ એ પ્રસાદ વહેંચી દેવા પડે છે અને ભકતા પણ ધરાઈ જાય એટલી બધી સુખડી વહેંચાય છે – સુખડીના પ્રસાદ મંદિરના દરવાજા બહાર લઈ જવાથી વિઘ્ના નડે છે.
immm
ઘંટાકણુ મહાવીરદેવ વિષે એક કિવદંતિ કહેવાય છે કે, જંબુદ્રીપમાં આ ક્ષેત્રમાં મધુવન જૈન તીર્થં મધ્યે જૈન ચૈત્ય આવેલું છે. હારા વ ઉપર આ તીથે' જેનેા જઈ શકતા હતા. અતિ ગાઢ અને રમણીય આ જંગલમાં પશુ, પક્ષી સિવાય યાગીઓ – મહાત્માઓ સિવાય કોઈ રહી શકતું નહીં. વાઘ – સિંહ – વરુ, ચિત્તા, સર્પો વગેરે જળચર પ્રાણીના ત્યાં વાસ હતેા. ત્યાં તે રસ્તે થઈને જન ચૈત્ય શ્રી મુનિસુવ્રતસ્વામી જિનમદિરે જવાતું હતું. લૂટારાએ આ જંગલમાં લૂ ટ ફાટ માટે ગુફાએ કરી વસ્યા હતા. તેઓ જૈન યાત્રાળુઓને ત્રાસ આપતા હતા અને શિયળવંતી નારીઓને રંજાડતા હતા. તે ત્રાસ દુર કરવા નજિકમાં જ શ્રી ‘તુંગભદ્ર 'નામે ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા. તેએ જૈન સાધુના સમાગમથી પરિચિત થઈ સમતિ પામ્યા હતા. તેઓ નિયમિતપણે આ ચૈત્યે દેવદન કરવા જતા હતા. તેમ જ આ જંગલમાં થઈને ચૈત્યે જવાના રસ્તે યાત્રિકોનું રક્ષણુ કરતા હતા. દુષ્ટાને પેાતાના બળથી પરાજિત કરી ભગાડી મૂકતા હતા. તેમની પાસે અનેક શસ્રા ઢાવા છતાં મુખ્યત્વે તીર-કામઠુ. ને ઢાલ–ગદાના ઉપયોગ કરતા હતા. બહુ જ અળિયા પુરવાર થયા હતા. શ્રી તુ ંગભદ્ર યાદવકુળના હતા. તેઓ વનવાસ ભાગવતા હતા. સાથે આ સેવા અાવતા હતા.
શ્રી કૃષ્ણજી જ્યારે ભગવાં વસ્ત્ર પહેરીને વનમાં આવ્યા ત્યારે એક ઝાડને આશરે સૂતેલા હ્રાય છે. ત્યારે દૂર દૂરથી શ્રી તુ...ગભદ્ર
Jain Education Intemational
૪૧
રાજાએ નિહાળ્યા ને તેમને લૂટારુ માનીને તેમના ઉપર નિશાન તાકીને બાણુ છેાડયું. પરંતુ ભગવાન તેમનાથનું વચન હતું કે, શ્રી કૃષ્ણજીનું મૃત્યુ ભાઈ જરાકુમારના હાથે છે. તે સિવાય ભગવાન શ્રી કૃષ્ણ મરશે નહીં. ભગવાન નેમનાથનું વચન ખાટું પડે નહી, વાણી મિથ્યા થાય નહીં, તે રીતે બાણુ શ્રી તુંગભદ્ર મહારાજાએ છેાડેલું ને શ્રીકૃષ્ણ સૂતા હતા તેમની પ્રદક્ષિણા કરી પાછુ આવીને પેાતાને જ વાગ્યું અને તેમના પ્રાણ હરી લીધા. આ વખતે જૈન ચૈત્ય શ્રી સુનિસુવ્રતસ્વામીમાં જ તેમનુ ચિત્ત પરાવાયેલું હતું. તેને આધારે ત્યાંથી મરણ પામી સ્વર્ગવાસમાં દેવભૂમિમા ત્રીશમા શ્રી ઘટાક મહાવીરદેવ ' ચવ્યા. તેમને સ્થાને આ દૈવ ઉત્પન્ન થયા તે શ્રી ઘંટાક` મહાવીર ' કહેવાયા. દેવભૂમિના નિયમ શાશ્વતા છે કે, જે દૈવ આયુષ્ય પૂર્ણ કરીને ચ્યવે તેને સ્થાને જે દેવ આવે તે દેવનું નામ તે જ રખાય એટલે પૂર્વ શ્રી તુ ંગભદ્રના આત્મા તે શ્રી ઘંટાક" મહાવીરદેવ નામે દેવભૂમિમાં ઉત્પન્ન થયા. જે દેવ હમેશાં પંચપરમેષ્ઠીનું જ ધ્યાન ધરે છે. પૂર્વ ભવમાં ભાજનમાં તેમને સુખડી ( ગાળપાપડી) અતિ પ્રિય હતી, જેથી નવૈદ્યમાં સુખડી ધરાવવામાં આવે છે. પૂર્વભવમાં સહાયતા કરેલી છે જેથી આ દેવભવમાં પણ તે સહાયતા કરે છે. મેાક્ષગામી જીવ છે. આ દેવભવમાં પરનું તે પેાતાનું ભલું કરી અથાક પુન્ય ઉપાર્જિત કરી તેઓ સદાકાળ મેાક્ષને ઝ ંખે છે. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ–માણુ હતાં તે અપેક્ષાએ તેમની મૂર્તિ પણ તેવી બનાવાઈ છે. જ્યારે આચાર્ય ભગવંત શ્રીમદ્ શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજીએ તેમની આરાધના કરી, તેમના સાક્ષાત્કાર કર્યાં હતા, ત્યારે ઉત્તરવૈક્રિય લબ્ધિ દ્વારા હાલ મહુડી - મધુપુરીમાં તેમની મૂર્તિ છે તે પ્રમાણે નિહાળ્યા હતા.
કલિકાલ યુગપ્રભાવિક શ્રી ઘંટાકણ મહાવીરદેવ
સર્વકાર્ય સિદ્દિકારક દેવ શ્રી ઘંટાક મહાવીરની સ્થાપના સંવત ૧૯૮૦ના માગશર સુદિ ૩ને દિવસે ચઢતે પહેારે મહુડી મુકામે થયા બાદ દિન પ્રતિદિન તેની ઉત્ત્તત થતી રહી છે. આચાર્ય ભગવંત શ્રીમદ્ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને વિક્રમ સંવત ૧૯૫૪માં જ્યારે તે દીક્ષિત ન હતા ને જૈન પાઠશાળા ભણાવતા હતા તે સાથે જૈનધર્મના અભ્યાસ મહેસાણા મુકામે કરતા હતા તે વખતે તેએ એક જૈન સાધુની સેવા ભક્તિ કરી રહ્યા હતા. (શ્રયભાવિ દાદાગુરુ ) તે મહારાજ શ્રી રવિસાગરે શ્રી ઘંટાકર્ણ કલ્પ ' વિષે માહિતી આપી હતી. તે આધારે તે ઘટાકણુ વીરના મંત્રના જાપ કરી આરાધના કરતા હતા. તે માટે ઉત્તર સાધકની ગાઠવણુ કરી તે શ્રી ઘટાક મહાવીરદેવને પ્રત્યક્ષ કરવા માગતા હતા. આ યાગ તેઓ દીક્ષાપર્યાયમાં જ્યારે આચાય હતા તે વખતનું સંવત ૧૯૭૪નું ચાતુર્માસ વિન્તપુરમાં કરી સવત ૧૯૭૫ના કારતક સુદિ ૧૫ના ચામાસુ બદલી વિહાર કરીને તેઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org