________________
વિશ્વની અસ્મિતા
૪૬૪
સર જેમ્સ જીસે અને જેટ્ટીએ ભરતીવાદની પેાતાની મુશ્કેલ બની જાય છે. હવે આ જ ગ્રાઉન્ડ પર કાન્ટે થિયરી રજૂ કરી. પેાતાની થિયરીના મદાર ઊભેા કર્યાં છે.
કાન્ટની ગેસિયસ થિયરી
બ્રહ્માંડ અને પૃથ્વીની ઉત્પત્તિ અંગેના સૌ પ્રથમ સિદ્ધાંત જમનીની કાનિંગ્સબર્ગ યુનિવર્સિટીના ફ઼િલાસોફીના પ્રોફેસર ઈમેન્યુઅલ કાન્ટે ઈ.સ. ૧૭૫૫ નાં વરસમાં રજૂ કર્યાં. આ વિદ્વાન મૂળ તે પ્રશિયા પ્રાંતના હતા. તેમનો મત એવા છે કે સૂર્ય તથા અન્ય ગ્રહો વગેરે અવકાશમાં કરોડો માઇલેાના ઘેરાવામાં વિસ્તરાઈને પડેલા વાયુ રજકણુ વાદળમાંથી ઉત્પન્ન થયેલ છે. તેમના જ શબ્દોમાં Supernaturally Created Pre-modern matters were scattered in the sky. એટલે કે દિવ્યતત્ત્વ નિર્મિ`ત એવા આદ્ય પદાર્થો અવકાશમાં વેર વિખેર અવસ્થામાં પથરાયેલા હતા. આ વાદળમાં રહેલા વજનવાળાં દ્રબ્યા ધીમે ધીમે તેના કેન્દ્રભાગ તરફ ગતિ કરવા લાગ્યાં. એની જ સમાંતર એવી આ વાચુવાદળની પ્રસારણની ક્રિયા પણ ચાલુ જ હતી.
ઉપર્યુક્ત અને અસરાને કારણે તેમનાં પરિભ્રમણુના પ્રાર'ભ થયા. હવે બીજી વાત એ હતી કે વાયુ તથા રજકણાના પરસ્પર આકર્ષીણને લીધે એ પદાર્થોના ગાળા અસ્તિત્વમાં આવ્યા. કાલાંતરે તેમની ઠંડડા પડવાની પ્રક્રિયાને લાધે ગ્રહો, ઉપગ્રહે, ઉલ્કાઓ, ધૂમકેતુ તથા તારકવા વગેરે પશુ સાયા.
આ સિદ્ધાંતમાં વાયુમય વાદળના પરિભ્રમણ માટે રજૂ થયેલાં કારણા ગળે ઊતરે તેવાં નથી. તેથી જો થિયરીમાં આગળ વધવુ હોય તે પહેલાં તા આ કારણેાને અવગણીને કે મહત્ત્વ પ્રદાન ન કરવાનો નિર્ણય લેવા જોઈએ. થિયરીમાં વૈજ્ઞાનિક ઝલકની આભા છે; પરંતુ · Supernatural ' ની વાત કર્યા વગર તે રડી શકતાં નથી. આખરે તે ફિલોસેકિલ માઇન્ડ છે ને! તેથી જ લાખ્વાસે થાડા ફેરફારો કરી તેની સામે નિહારિકાવાદ Nebular Hypothesis મૂકી!
કાન્ટના સિદ્ધાંત ગતિવિજ્ઞાનના નિયમાને નથી સમજાવી શકતા. જો આવા નાના નાના દ્રવ્યકા છૂટા છવાયા પથરાયેલા હાય તેા તેમના અકળાવાથી કાઈ ખાસ પ્રત્યાઘાત કે અસર ઊભી થાય તેમ માનવું ઘણું
Jain Education Intemational
ગતિવિજ્ઞાનના નિયમા ઉપરાંત તે કાણીય ગતિની પણ વાજબી કહી શકાય તેવી વાત રજૂ કરી શકા નથી. આમ Angular Velocity ની પણ આ થિયરીમાં ઉપેક્ષા થતી જોવા મળે છે.
આદ્ય પદાર્થોની અથડાવાની ક્રિયા પરિભ્રમણની પ્રતિક્રિયા ઊભી કરનારી હતી તેમ માની લઈએ તેા પણ તેના પર કેાઈ બાહ્ય પરખળે કે શક્તિએ કામ કરેલું જ હાવુ જોઈએ. કમનસીબે કાન્ટે આવી કાઈ શક્તિ કે ખામૃત પણ ધ્યાનમાં લીધી નથી કે ઉલ્લેખ કર્યાં નથી. આમ છતાં ઉપત્તિ વિષયક પ્રણેતા થિયરીના એ હિમાયતી હતા તેની ના પાડી નહિ શકાય. તેથી જ કડક સવાલે કે પ્રતિલીલેા કે પછી જુલમી જુખાની લઈ શકાય નહિ. નિહારીકાવાદ-અદ્વૈતવાદ
કાન્ટ પછી લગભગ ૪૦ વરસે એટલે કે ૧૭૯૬ની સાલમાં ફ્રાન્સના મહાન ગણિતશાસ્ત્રી લાäાસે ઉપર્યુકત કાન્ટની થિયરીમાં કેટલાક ફેરફાર કરીને એવુ' જણાવ્યું કે સૂર્યાં મૂળ એક નિહારિકાના ભાગ હતા. આ નિહા રિકાને તેમણે Supernatural Created Nebula તરીકે ઓળખાવીને કાન્ટે કરેલા દોષનું પુનરાવર્તન જ કરી નાખ્યું. નિહારિકાની ભ્રમણ ગતિને લીધે ગરમી પ્રગટ થઈ. આ ગરમી બહાર ફેંકાતી ગઈ તેમ તેમ નિહારિકા ઠં’ડી પડતી ગઈ અને ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે ઠંડા પડતા પદાર્થો સ`ચન પામે છે. તે જ ક્રમમાં આ નિહારીકા પણ ક્રમશઃ ઠંડી પડવા લાગી, અને સ'કાચાવા પણ લાગી, કેન્દ્રત્યાગી બળને લીધે નિહારિકાના મધ્યના એટલે કે અત્યારના પૃથ્વીને વિષુવવૃત્તીયભાગ ઊપસીને ફૂલવા લાગ્યા અને તેના વીંટીએ જેવા આકારના ભાગ છૂટા પડવા લાગ્યા. આ દરેક વીટી જેવા ભાગની અંદરના વાયુ ઠંડા પડતાં
તેના ગેાળા બંધાવા લાગ્યા. એ બધા સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરનારા ગ્રહેા બન્યા. વચલા ભાગના વાયુને જથ્થા ખળતા રહ્યો, તેમાંથી આજના પ્રખર પ્રકાશ અને તાપ આપતા સૂર્યનું નિર્માણ થયું. લગભગ બધા જ ગ્રહોની પરિભ્રમણકક્ષા એક જ સપાટીમાં હોવાથી લાપ્લાસ એ ષ્ટિએ અને એટલા પૂરતા સાચા જણાય છે. પશુ ગેાળ ફરતી વસ્તુના વચલા ભાગની ગતિ વધુ હોય છે
For Private & Personal Use Only
www.jainelibrary.org