________________
૪૨૨
એક ચમત્કારપૂર્ણ ન્યાતિ પ્રકાશવાન છે. જીવનના માર્ગોમાં પ્રકાશ આંખોથી નહીં. આસ્થાથી ટપકે છે. ' આમ જેના માટે જે અશકય અથવા અસંભવ લાગતુ હતુ. તે આત્મવિશ્વાસ અને પ્રયત્નથી સભત્ર બનાવી શકાયું. વાસ્તવમાં તેા કુ. સલીવાનને તેના અંતરની ખરી ખાલવામાં સફળતા મળી. હવે તેએ અતરાત્માની આંખેાથી જોઈ શકતાં હતાં. તેમને માણુસાના અવાજ સંભળાતા ન હતા, પણ તેના કંઠે અથવા હેાઠના સ્પર્શથી તે અવાજને પકડી શકતાં હતાં. આમ પણ જેની એક ઈન્દ્રિય કામ ન કરતી હોય તેની અન્ય ઇન્દ્રિય ખૂબ જ
સતેજ હાય છે. હેલન-કેલરની ચક્ષુ અને કર્ણેન્દ્રિયની શક્તિ કુંઠિત થઈ ગઈ હતી. પણ તેમની અન્ય ઇન્દ્રિયા વધારે સતેજ બની ગઈ.
૧૦ વર્ષની ઉંમરે હેલન-કેલરને ન્યૂર્ચાની એક શાળામાં દાખલ કરી દીધાં, ત્યાં પણ શિક્ષકા અને વિદ્યાથીનીઓની મહેનત સફળ બની. તેમને ઝટપટ અંગ્રેજી ભાષા આવડી ગઈ. ત્યાર પછી ફ્રેંચ, જર્મન અને લેટિન ભાષા પર પણ એમણે પ્રભુત્વ મેળવ્યું. ૧૬ વર્ષની 'મરે હાવર્ડ વિશ્વવિદ્યાલયની મહિલા કોલેજમાં પ્રવેશ મેળળ્યેા. ત્યાં આઠ વર્ષની કઠિન સાધના પછી ઈ.સ. ૧૯૦૪ માં ખી.એ. (એનસ)ની પદવી મેળવી. બહેરા, અને મૂંગા હેલન કેલર માટે ખરેખર આ મોટી સિદ્ધિ કહેવાય.
હેલન-કેલરે પાતાના અભ્યાસની સાથે લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું' હતું. તેમની જિજ્ઞાસાવૃત્તિ અને તેમની ઉન્નતિ જોઈ અનેક લેાકેા ખુશ થઈ આકષિ ત થતાં. ચૂનાનના સામ્રાજ્ઞી – મહારાણી વિકારિયા તેમને ‘અદ્દભુત બાળ પ્રતિભા' અને ‘ વેાસ્ટનનુ આશ્ચય' કહેતાં હતાં. સ'પૂર્ણ દેશ તેમને બુદ્ધિશાળી બાળકી માનતા હતા. ગ્રેજ્યુએટ થયા પહેલાં તા - મારી જીવનકથા ' નામની એમની આત્મકથા પ્રકાશિત થઈ ગઈ. આ આત્મકથા સ'સારની અમૂલ્ય નિધિ છે. તેના અનુવાદ પચાસ ભાષામાં થયા છે. આ જ તેમની પ્રદાનતાને સિદ્ધ કરી આપે છે, તેમને તરતાં આવડતું હતું, ઘેાડેસવારી કરી શકતાં હતાં. નાવ ચલાવતાં પણ આવડતું હતુ'. અને કથારેક તર્જ અને પાનાં પશુ રમતાં હતાં. તેમની તીવ્ર ઈચ્છા હતી કે પેાતાની અધ્યાપિકાનું જીવન ચરિત્ર લખવું; પરં'તુ ત્રીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ સૈનિકાની સેવામાં સગ્ન રહેવાને લીધે તેમની ઇચ્છા અધૂરી જ રહી ગઈ.
Jain Education International
વિશ્વની અસ્મિતા
ો કે તેમનું સમાજ કલ્યાણુનું કાર્ય દિન પ્રતિદિન વિસ્તૃત ખનતું ગયું..
હેલન-કેલર માત્ર સેવાભાવી જ નહીં પરંતુ સ્વાવ લંબી મહિલા હતાં. કુ. સલીવાનની નિષ્ઠા તથા સેવા પરાયણતા જોઈ ને તેમને થયું કે હુ" જલદીથી સ્વાવલ બી અનીશ. તેમણે આર્થિક દૃષ્ટિએ સ્વાવલંખન સ્વીકાર્યું.. તેમ જ દીન-દુઃખી અને અસહાયની સેવા કરવાનું કામ ઉપાડ્યું. તેમની બુદ્ધિની કુશાગ્રતા એટલી બધી હતી કે ૧૨ વર્ષની ઉમરે એક ચા પાર્ટીનું આયેાજન કરી અપ’ગ ખાળકા માટે ૨૦૦ ડાલરના ફાળા એકત્રિત કર્યા. ૧૩
વર્ષની ઉમરે ધ નાગરિકા માટે એક પુસ્તક લિપિની
સ્થાપના કરી. એક પત્રિકામાં તેમના લેખ છપાયા હતા. જેના પર તેમને ૫૦૦૦ પુરસ્કારના મળ્યા પરંતુ આ પૈસાના ઉપયાગ પેાતાના માટે ન કરતાં અમેરિકા અધનિધિ' ની સ્થાપના માટે કર્યાં. ત્યાર બાદ તે અંધજનાને લક્ષમાં લઈ ને સતત લખતાં જ ગયાં.
હેલન-કેલર છ વખત તા સમગ્ર વિશ્વની મુલાકાત લઈ આવ્યાં. ભારત યાત્રામાં જે ફંડ ભેગું થયું તેના પરથી ‘હેલન કેલર ટ્રસ્ટ 'ની સ્થાપના થઈ, જાપાન યાત્રામાં ત્રણ કરોડ પચાસ લાખના ફંડફાળા થયા તે તેમણે ત્યાં જ અંધજનેા માટે આપી દીધા. અપ'ગા માટે કલ્યાણ કેન્દ્રો શરૂ કરવાના હેતુથી તે દેશ-વિદેશની શાળાઓ, કોલેજો, સસ્થાઓ, થિયેટરા, ભાષણ ગૃહોમાં તેમ જ હોલિવૂડમાં પણ જઈ આવ્યાં. અર્થાભાવને કારણે જ તેઓ વિભિન્ન સ્થળે જઈને ફંડ ઉઘરાવતાં. પાતાના જીવન પર આધારિત ‘ મિરેકલ વર્કર ' મૂક ફિલ્મમાં
'
તેમણે પાતે ભાગ લીધા હતા.
હેલન-કેલરે અમેરિકામાં નેત્રહીન લેાકેા માટે નવા નિયમ બનાવ્યા. તેમની પ્રેરણા મેળવી કેટલાય નેત્રહીન—સ‘ગીતજ્ઞ, પ્રશાસક, પવ તારાહી વગેરે અન્યા છે. યુદ્ધમાં ઘાયલ, વ્યથિત લેાકેાને તેઓ આશ્વાસન આપતાં અને પ્રેમથી તેમની સેવા કરતાં. એમણે કહેલુ
છે કે થાય ન વિચારા કે તમે અસમથ છે. સીધા ઊભા રહી સસારમાં તેમના સામના કરો. અપ'ગ હોવુ’ તે અપરાધ નથી.' આવાં આશ્વાસનથી અપગાને પ્રેરણા મળતી, નિરાશામાં આશાના સંચાર થતા. આજે આવા અનેક અપંગા શિક્ષા ગ્રહણ કરી સ્વાવલંબી બનવા લાગ્યાં છે તેનુ મુખ્ય શ્રેય હેન્નન-કેલરને ફાળે જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org