________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
આ
હતાં. સ્વજનના મૃત્યુ સમયે રડી ઊઠતાં. તેણે ખામતની સ્પષ્ટતા પણુ કરેલ છે કે – “હું આ દુનિયામાં જીવું છું. મારે પણ આ સંસારવૃક્ષનાં ફળ ચાખવાં જોઇ એ.” શ્રી રામકૃષ્ણે એક વાર કહેલુ – “ઈશ્વર મનુષ્ય અવતાર લે છે ત્યારે મનુષ્યની જેમ જ વર્તે છે. તેને ભૂખ-તરસ લાગે છે. અને તે રાગ, દુઃખ અને ભયના ભાગ પણ બને છે. ’’
.
શારદામણિદેવી સ્વય' એક મહાન શક્તિ હતાં, સ્વભાવની અસીમ ઉદારતાને કારણે જ તે સવના આશ્રયદાતા હતાં. પેાતાના પતિની માફક તેઓ પણ દૈવી અવતાર હતાં. તે અને માનવદેહ ધારણ કરીને પૃથ્વી પર અલતર્યાં હતાં. પતિના જેટલી સાધના-તપસ્યા શ્રી મા કરી શકચાં ન હતાં. છતાં તેમની આધ્યાત્મિક અનુભૂતિ શ્રી રામકૃષ્ણે જેટલી જ ગહન હતી; પરંતુ તેઓએ શ્રી રામકૃષ્ણ દેવના ચરણે પાતાનુ' નિઃશેષ સમર્પણુ કર્યું હતુ. એટલે પેાતાની આધ્યાત્મિક શક્તિઓ, પેાતાની અનુભૂતિએ પેાતાની સાધના, સિદ્ધિ સકઈ શ્રી રામકૃષ્ણની સેવામાં જ સમાઈ ગયું હતું. તેઓએ કદી પણ પેાતાની મહાન આધ્યાત્મિકતાની વાત કરી ન હતી. બધું જ શ્રી ઠાકુરનુ` છે, એમ જ માનતાં હતાં. આમ ઠાકુરને જ સર્વસ્વ માનતા હતાં. શ્રી મા શિષ્યાને મન ગુરુ તે હતાં જ, પણ એથી વિશેષ મમતામૂર્તિ મા હતાં. જ્યારે તેઓ બીમાર હતાં ત્યારે તેમણે શિષ્યને કહેલુ* કે – “ આ શરીરનુ મૃત્યુ થાય તેા પણુ, જ્યાં સુધી મેં' જેમની જવાબદારી લીધી છે તેવા એક પશુ આત્માને મુક્તિ ન મળે ત્યાં સુધી મને આંતરિક શાંતિ નહીં મળે, શું મત્ર દીક્ષા એ નજીવી વસ્તુ છે? ગુરુએ તા કેટલા બધા ભાર વહન કરવાના હોય છે! કેટલી અધી ચિંતાઓમાંથી તેને પસાર થવાતુ હાય !” આ રીતે તેમને પાતાના કઠિન કાર્યના પરિચય આપી
દીધા.
શ્રી માની ચેતનાશક્તિ ઘણી જ તીવ્ર અને જાગૃત હતી. આથી જ દુષ્ટ માણુસના ચરણુપથી તેને અનુભવ થતા કે જાણે અગ્નિથી પગ મળે છે. તેથી તેમને વારંવાર પગ ધાવા પડતા. તેઓ સહાનુભૂતિથી પ્રેરાઈને શિષ્યાને મ'ત્રદીક્ષા આપતાં હતાં. તે નાશવત શરીર માટે માનતા કે આ શરીર તા એક દિવસ મૃત્યુને શરણે થશે, પણ તેઓને જાગૃત થવા દ્યો. જીવનના અંતિમ વિસામાં ખીમારીના કારણે નખળાં થઈ ગયાં હતાં.
Jain Education Intemational.
૪૧૭
તેમની શારીરિક વેદના જોઈને એક સ્ત્રી ભક્ત હવે વધુ શિષ્યાને દીક્ષા ન આપવાની વિનંતી કરી ત્યારે શ્રી માએ જવાબ આપ્યા કે – “ પશુ શા માટે ? ઠાકુરે મને કથારેય આ પ્રમાણે કરવાની ‘ના ’ કહી નથી. તેમણે । મને ઘણી ઘણી ખાખતા વિષે સૂચનાઓ આપેલી. તેમણે મને આ બાબતમાં શુ ચેતવણી ન આપી હોત ?”
શ્રી મા શિસ્તમાં માનતાં. એટલુ જ નહીં, પણુ શિસ્તપાલનના કડક આગ્રહી હતાં. સજ્જના અને દુલ્હના પર તેમની સમાનષ્ટિ હતી. પેાતાની ભૂલને એકરાર કરનાર પ્રત્યે તેમને માન થતું. વળી ઠાકુરે શારદામણિને કહ્યું હતું કે- “જે તમારા શરણે આવશે, તેને હું મુક્તિ આપીશ જ. ” ભૂલ કરવી તે માનવનેા સ્વભાવ છે પણ ભૂલ સુધારવી તે બહુ માટી વસ્તુ છે ને પેાતાના શિષ્ય શરત અર્થાત્ સ્વામી સારદાનંદ પ્રત્યે સ્નેહ રાખતાં એટલા જ સ્નેહ આદર જયરામવાટીના આમજાઇ લૂટારા પર રાખતાં. કાઈ વિરાધ કે ટીકા કરે તે। શ્રી મા કહેતાં- “હું સજ્જનેાની માતા છું તેવી જ દુનાની પણ માતા છું. '' ગિની નિવેદિતાએ શ્રી મા વિષે જે લખ્યું છે તે સાંક છે- “જે ડહાપણુ અને વિશ્વાસ સાદામાં સાદી સ્ત્રી પણ મેળવી શકે તે શ્રી મામાં પ જોવા મળે છે, અને છતાં મારી નજરમાં તા તેમના વિવેકની ઉદારતા અને તેમનુ વિશાળ ઉદાર માનસ, તેમના સાધ્વીપણા જેટલ' જ આશ્ચર્યકારક છે. ”
અવારનવાર
શ્રી માને સધિવાના દુઃખાવાથી ભારે વ્યથા થતી હતી. તે ચાલતી વખતે લંગડાતાં હતાં. મેલેરિયા તાવ પણ ખબર-અંતર પૂછી જતા હતા, ઈ.સ. ૧૯૨૦ ફેબ્રુઆરીમાં જયરામવાટી છેડીને દવા કરાવવા કલકત્તા ગયાં હતાં. તેના રોગનુ નિદાન થયું કે આ તા ‘કાળ વર' જેવા અસાધ્ય રાગ છે. હવે તેની
સ્થિતિ ગંભીર બનતી જતી હતી. એક દિવસે તેમણે પેાતાના એક શિષ્યને કહ્યું કે મને ખૂબ જ નબળાઈ જણાય છે. મને લાગે છે કે આ શરીર દ્વારા ઠાકુરનુ જે કામ કરવાનું હતું તે પૂરુ· થાય છે. હવે મારુ' મન ફક્ત તેને જ ઝંખે છે; મને બીજું કશું કામનું` નથી. તમે જાણા છે કે રાધુ મને કેટલી પ્રિય હતી, તેના સુખસગવડ માટે મે કેટકેટલું કર્યું છે! હવે હું તેથી જુદું જ અનુભવું છું. એ જ્યારે નજીક આવે છે ત્યારે ચિડાઉ છું. તેણે મારા મનને શા માટે નીચે ખેં'ચવુ જોઈએ ? આ બધાં જ વર્ષી ઠાકુરે પાતાનાં કાર્ટીને પાર પાડવા
For Private & Personal Use Only
www.jainelibrary.org