________________
********⠀⠀⠀✯✯✯✯********************⠀⠀⠀⠀⠀⠀⠀⠀*********
વવાણીયા ( મેરબી ) નિવાસી
(
સ્વ. મેાહનભાઈ વધ માનભાઈ દેસાઈ
શ્રી નૌતમલાલ-અ. સૌ. જશુમતી
Jain Education International
આપે અમારામાં બાલપણમાં સંસ્કાર અને ચર્ચાત્રનું ઘડતર કર્યું. દાન, શિયળ, તપ અને ત્યાગના સંસ્કારોનુ સિચન કરીને અમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ બનાવી છે. આપે ગળથૂથીમાં ઘૂંટી ઘૂંટીને એ અમૃત પાયુ કે “ જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ, ' ગમે તેટલી સ`પત્તિ વચ્ચે પણ વિનય વિવેકને ભૂલવા નહિ. આપના આ સંસ્કારને જીવનમાં વણી લીધા અને પુણ્યોદયે જ્યારે સપત્તિ મળો ત્યારે અમારી યથાશક્તિ તેને સદુપયોગ કરતા રહ્યા છીએ તે આપની શિખામણુ વનમાં બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ.
લી. આપના જન્મા જન્મના ઋણી પુત્રા,
શ્રી મનહરભાઈ-અ. સૌ. મંજુલા શ્રી વિનયદ્ર-અ. સૌ. નીલા
અને હા પણ કામ હળ
વવાણીયા ( મારી ) નિવાસી શ્રીમતી લીલાવતીબેન મેાહનલાલ દેસાઈ
For Private & Personal Use Only
************
www.jainelibrary.org