________________
૩૬૨
મદદ મેળવવાનું ઇચ્છતા સભ્ય રાષ્ટ્રએ પેાતે આપેલા ફાળા કરતાં વધુ નાણા થાપણ તરીકે જમા કરાવવાનાં રહેશે. સ'કટકાલીન પરિસ્થિતિમાં તુરત જ આ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે.
ભ'ડાળની કામગીરીની સિદ્ધિએ –નાણા ભ‘ટાળે તેમના કા સમય દરમિયાન કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાંએ ભર્યાં છે. લેણદેણુ તુલાની અસમતુલાના પ્રશ્ન, ટૂ‘કાગાળાની નાણાકીય સહાય, છતવગીય વેપારીકરારાને અનુખાધન —નિય'ત્રણ, વિનીમયદર નિય ત્રણ, સ્પર્ધાત્મક મૂલ્ય ઘટાડા ઉપર અંકુશ, સાનાધારણના સ્થાને નવુ સેાના વિનિમય ધારણ વ્યવસ્થા; આંતરરાષ્ટ્રીય વેપારની સ્પર્ધા ઘટાડવી, વિકસત – વિકસતા અને અલ્પ વિકસિત રાષ્ટ્રોની આર્થિક સમસ્યાઓને હલ કરવામાં ઘણી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
ભડાળે નાણા વહેંચવામાં તથા એકત્ર કરવામાં મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ૧૯૪૮ થી ૧૯૬૫ એપ્રિલ સુધીમાં ભંડાળ પાસે ૬,૩૬,૮૭૮ લાખ ડૉલર જેટલુ ચલણ એકત્ર થયું હતુ. ૧૯૬૫-૬૬ ના વર્ષ દરમિયાન ભારત સહિત ર૭ જેટલા સભ્ય રાષ્ટ્ર પાસેથી ૨,૬૩,૨૮૦ લાખ ડોલરનુ વધારાનું ચલણ ખરીદ્યું હતું. તાજેતરમાં ભડાળ પાસે રહેતી કુલ રકમમાં ફરી વધારા કરવામાં આવ્યા છે, વધતી જતી વિદેશી ચલણની માગને ધ્યાનમાં રાખીને ભાળ વધુ ને વધુ ચલણ એકઠું' કરી રહ્યુ છે.
ભંડોળની કામગીરીનુ` મૂલ્યાંકન:- આંતરરાટ્રીય નાણા ભંડાળની સ્થાપનાને ઘણાજ સમય થઇ ગયા છે. તેમની કામગીરીનુ* પાસુ સફળતા અને નિષ્ફળતાનું રઘુ' છે. તેની કામગીરીનું મૂલ્યાંકન જ ખતાવે છે કે તેની કામગીરીમાં અવશ્ય ફેરફાર કરવા જરૂરી છે.
૧. વિનિમયદર નીતિ :- ભડાળના એક હેતુ વિનિમયદરમાં સ્થિરતા જાળવવાના હતા. પરસ્પર હરીફાઈયુક્ત અવમૂલ્યન કાઈપણું રાષ્ટ્ર માટે હાનિકારક છે. તેની પ્રતીતિ દરેક રાષ્ટ્રને થઈ ચૂકી છે – આ ખાખતમાં ભ‘ડાળની કામગીરી શ્રેષ્ઠ રહી છે; પરંતુ ભંડોળ આ કામગીરી બજાવવામાં સ ́પૂર્ણ સફળ થયુ' નથી. ૧૯૬૮– ૬૯ સુધી તેા કેટલાંક રાષ્ટ્રોએ પેાતાના ચલણનુ' બહારનુ` મૂલ્ય નક્કી કર્યું હતુ. તાવળી કેટલાંક રાષ્ટ્રોએ બહુમુખી ચલણુ પદ્ધતિ અપનાવવાનું ચાલુ જ રાખ્યું હતું. ભડેળે નિષ્પન્ન અને વ્યવસ્થિત વિનિમયદરને ખૂબ જ મહત્ત્વ આપેલ છે પર'તુ ઇટાઢી, ફ્રાંસ જેવાં રાષ્ટ્રાએ કેટલીકવાર
Jain Education Intemational.
વિશ્વની અસ્મિતા
મનસ્વી વિનિમયર અપનાવીને પ્રણાલિકાઓના ભગ કર્યા છે.
૨, વિનિમયદર નિયંત્રણની નીતિ – ભંડોળના મહત્ત્વના ઉદ્દેશ તે લેણદેણના ક્ષેત્રે વિનિમય અંકુશ દૂર કરીને બહુમુખી આંતરરાષ્ટ્રીય વેપાર સ્થાપવાનેા છે. જો આ ઉદ્દેશને સિદ્ધ કરવા હોય તેા અવશ્ય વિનિમય અ'કુશને દૂર કરવા પડશે. અપવાદરૂપ સંજોગામાં ભડાળ થાડા વર્ષ માટે વિનિમય અકુશ દાખલ કરી શકે છે. જ્યારે કેાઈ ચલણને અછત તરીકે જાહેર કરવામાં આવે છે
ત્યારે પણ વિનિમય અંકુશનું પગલું ભરી શકાય છે. વ્યવહાર વિનિમય અંકુશની ખાખતમાં કેટલાક રાષ્ટ્રોએ ચાક્કસ સમય મર્યાદા પછી પણ વિનિમય અ’કુશનુ` પગલુ‘ ચાલુ જ રાખેલ છે. જૂજ એવા સભ્ય રાષ્ટ્રોને ખાદ કરતાં કેાઈ પણ રાષ્ટ્ર સપૂર્ણ પરિવર્તનશીલતા અપનાવવાનુ ચાલુ રાખેલ છે જે ભડાળની કામગીરીની એક મર્યાદા છે.
૩. ભડાળની ધિરાણ અંગેની નીતિ :- લેણદેણુ તુલામાં કામચલાઉ સમય માટે અનુભવવી પડતી અસમ તુલાને દૂર કરવા ભડાળે કરેલી સહાયની વ્યવસ્થા મહત્ત્વપૂર્ણ ખાખત છે. પરંતુ આવી સહાય મમુક શરતા અને મર્યાદાઓને આધીન રહી છે – ખાધ અનુભવતા રાષ્ટ્રોને સહાય આપે।આપ મળી રહેશે એવી અપેક્ષા ખરેખર ફળીભૂત થઈ નથી. જ્યારે માલ ચેાજના પૂરી થયા
પછી આ નીતિને હળવી બનાવવાના પ્રયત્ન થયા પરંતુ તેમાં સ્વયંસચાલિતતા આવી નથી, ભડાળની પશુ અનેક મુશ્કેલીએ વધી રહી છે. જેમ જેમ ધિરાણ કામગીરી વધતી રહી છે તેમ ધિરાણ પરત આછું આવ્યુ. છેવિકાસની સમસ્યાએ પણ વધી છે. પરિણામે ભ’ડેળ પાસે રહેલી કુલ નાણાકીય રકમના પુરવઠો ઘટથો છે. જેમાંથી એક નવી સમસ્યા કે જે · આંતરરાષ્ટ્રીય નાણાકીય તરલતા 'ના જન્મ થયા છે.
6
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના માળખામાં આવેલાં નવાં પરિવતનેઃ- ૧૯૬૫ પછી ઊભી થયેલી વિશ્વનાણાકીય સમસ્યાના ઉકેલ ભડાળની સમક્ષ એક મેટા પ્રશ્ન બની ગયા હતા, જેના ઉકેલ માટે અનેક પ્રયત્ને શરૂ થયા હતા. ૧૯૭૦ માં કોપનહેગન ખાતે મળેલી નાણા ભંડાળની બેઠકમાં અનેક ચર્ચાઓ થઈ જેમાંથી આંતરરાષ્ટ્રીય નાણાકીય તરલતાના જન્મ થયે છે અને ભડાળ જેવા પ્રશ્નો ઊભા થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org