________________
સંદર્ભ ગ્રંથ ભાગ–૨
ડોલરના સ`દર્ભમાં નક્કી કર્યુ. આ વિનિમયદરને ટકાવી રાખવાની જવાખદારી જે તે સભ્યદેશને સોંપવામાં આવી.
(૨) રાજખરાજની સોનાની લે-વેચથી કદાચ સેાનાના જથ્થામાં પરિવર્તન થાય અને તેના કારણે વિનિમયદરમાં ઘેાડું પરિવર્તન આવે – આ માટે મર્યાદિત પ્રમાણમાં અર્થાત્ માત્ર ૧ ટકા ફેરફારને આવકારવામાં આવ્યેા.
(૩) કાઈ પણ સભ્યદેશ ભ`ડાળની રજા સિવાય વિનિમયદરમાં ફેરફાર જાહેર કરી શકે નહિ. વિનિમયદરમાં ફેરફાર કરવાનું ઇચ્છતા સભ્યરાષ્ટ્રની લેણુદેણતુલા અસમતુલ હાવી જરૂરી છે. જ્યારે માત્ર વિનિમય દરમાં ૧૦ ટકા કરતા આ ફેરફાર કરવ! હાય ત્યારે ભડાળને માત્ર સામાન્ય માહિતી આપવી પડે છે. પરંતુ ૧૦ ટકા કરતાં વધુ ફેરફાર માટે ભડાળની ભલામણુ લેવી પડે છે. ભડાળ આ માટે પેાતાના નિર્ણયની ૭૨ કલાકમાં જાહેરાત જે તે રાષ્ટ્રને પહાંચાડી આપે છે.
(૪) કોઈ પણ દેશના વિનિમયદરની સપાટીમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે તેની અસર ભડાળમાં જોડાયેલા બધા જ સભ્યદેશાના ચલણ ઉપર પડે છે. સભ્યરાષ્ટ્ર આ ખમતને સ્વીકારવા તૈયાર ન હોય તેા એમણે ૭૨ કલાકમાં ભડાળને તેમના નિણ્ય અંગે ખબર આપવી પડે છે. કેટલાક સ`જોગામાં ભડાળ આવા દેશનાં ચલણને અપવાદ તરીકે જાહેર કરી શકે છે.
આમ ભડાળ વિનિમયદરસ્થિરતાની અગત્યની કામગીરી બજાવે છે. ભડાળને આ નિય`ત્રિત પદ્ધતિથી કેટલાક લાભા પણ પ્રાપ્ત થયા છે. સભ્યરાષ્ટ્રને તેમના આંતરિક ચલણમાં પૂરતી સ્વાતંત્ર્યપ્રાપ્તિ થઈ છે. પરસ્પર હરીફાઈયુક્ત વિનિમયદર ઘટાડો અટકળ્યો છે. નવા વિનિ મયરથી બહુમુખી એવા આંતરરાષ્ટ્રીય વેપાર વિકસ્યા છે.
ર. વિનિમય અંકુશનું કા:- ભંડાળનું એક મુખ્ય કાય એ પણ છે કે વિનિમય અકુશ અને નિય‘ત્રાને સ'પૂર્ણ`પણે દૂર કરીને મુક્ત-સ્થિર-બહુમુખી વિનિમયદરવ્યવસ્થા ઊભી કરવાનુ છે. આ માટે કેટલીક જવાખદારીઓ પણ ઊભી કરવામાં આવી છે. ચાલુ ખાતાની ચુકવણીની બાબતમાં નિયંત્રણના અભાવ તથા જુદાં જુદાં ચલણા માટે ચેાગ્યતા પૂર્વકની નીતિ દાખલ કરવામાં આવી છે. એક તરફ વિનિમય અકુશને દૂર કરવાનુ ધ્યેય અપનાવ્યુ. હાવા છતાં અપવાદ રૂપ સંજોગેામાં
Jain Education Intemational
૩૬
સભ્ય દેશોને અકુશ અપનાવવાની છૂટ આપવામાં આવે છે. જ્યારે કાઈ દેશના ચલણુની સતત નિકાસ થતી હોય ત્યારે એ ચલણને અછત તરીકે જાહેર કરવાનું પગલું પણ ભડાળ ભરી શકે છે.
૩. લેણદેણુ તુલા અંગેઃ- સાનાધારણ અને નવા વિનિમયદર વ્યવસ્થાથી લેણદેણુ તુલામાં કેટલીક પ્રતિકૂળ અસર પણ પેદા થતી હતી. જે દેશમાંથી સેાનાની નિકાસ થતી તે દેશમાં આર્થિક પ્રવૃત્તિ ઉપર મઢી જેવી અસરે ઊભી થતી હતી. આંતરરાષ્ટ્રીય નાણાભડાળમાં આ ખામીએને દૂર કરવા કેટલાક પ્રયાસેા થયા છે. ટૂંકા ગાળાની લેણદેણુ તુલાની ખાધ અનુભવતા રાષ્ટ્રને ભ‘ડાળ પાસેથી જરૂરી વિદેશી હૂંડિયામણ ખરીદવાના હક પણ મળ્યા છે. આ વિદેશી હૂંડિયામણુ પેાતાના ચલણના બદલામાં મેળવી શકે છે. જ્યારે ભડાળને જરૂર લાગે ત્યારે આવું ચલણુ પરત પણ આપી શકે છે. દરેક સભ્ય રાષ્ટ્ર પેાતાનુ' ચલણ પરત લેવાને અ'ધાયેલ છે. આ માટે કેટલીક મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરેક સભ્ય રાષ્ટ્રે અહીયાં પાતે આપેલા ભડાળ માટેના ફાળાની ૨૫ ટકા રક્રમ કરતાં વધુ વિદેશી હૂંડિયામણુ મેળવી ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભડાળ પાસેથી મેળવવામાં આવેલી મદદના ઉપ૨ાગ માત્ર ચાલુ ખાતાની અસમતુલાને દૂર કરવા માટે જ કરવાના છે. તેને ઉપયાગ અન્યત્ર થઈ શકે નહિ. વેણુદેણુ તુલાની અસમતુલાને દૂર કરવા અન્ય નીચે મુજબનાં પગલાં ભરાયાં છે.
(૬) સવિસ ચાર્જિસ – ભ``ાળ પાસેથી જે સભ્ય રાષ્ટ્ર ટૂંકાગાળાની લેાન મેળવે છે તે લેાન ઉપર વ્યાજ પણ લેવામાં આવે છે. સમય મર્યાદા કેવી છે તેના આધારે આ વ્યાજ નક્કી કરવામાં આવે છે. શરૂઆતમાં સભ્ય રાષ્ટ્ર અડધા ટકા જેટલા વ્યાજના દર સર્વિસ ચાર્જિં ઝ તરીકે આપવા પડે છે. સભ્ય રાષ્ટ્રએ પાતે આપેલા ફાળા કરતાં જેટલી વધુ રકમ સહાય તરીકે મેળવે છે
તેના ઉપર વ્યાજના દર લેવામાં આવે છે. સામન્ય રીતે આ વ્યાજના દર લેવા પાછળનું ધ્યેય સભ્ય રાષ્ટ્રને રકમ પરત કરવાની ઉત્તેજના મળી રહે તે હેતુથી લેવાય છે.
(વ) ટૂંકાગાળાની લેાનઃ- સભ્ય રાષ્ટ્રની લેણદેણુ તુલાની અસમતુલાને ધ્યાનમાં રાખીને લેાનના સ્વરૂપે ટૂંકા ગાળાનું વિદેશી હૂંડિયામણુ પૂરું પાડવામાં આવે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org