________________
૩૨.
ગુરુદેવ ટાગારના શિક્ષણમાં એથી જ વિશ્વભારતી સસ્થા આવી અને તેના ધ્યાનમત્ર વેદના પસદ કરવામાં આબ્યા ચત્ર વિશ્વ પ્રવચ્ચેનીમ્ “વિશ્વ આખું જ્યાં એક જ પક્ષીમાળા બની રહે છે. '' શ્રીમાતાજીની આ કલ્પના શિક્ષણુસ ́સ્થાથી આગળ વધીને ‘આરેવિલ' વિશ્વનગર સુધી ગઈ, શ્રીમાતાજીનું શિક્ષણદર્શન એથી જ દેશકાળના સીમાડાએ એળગી ગયેલુ', ‘સાચુ· શિક્ષણ’ શ્રીમાતાજી કહેતાં, ‘ આખા વિશ્વમાં પાતાની ચિતિના સાક્ષાત્ અનુભવ કરાવે તેવું જ હોય. મારા આત્મા જ જ વિશ્વના પ્રાણીઆત્મામાં છે અને વિશ્વાત્મા મારા જ આત્મા છે એમ માનનાર કોઈને પણું શરીર, વાણી, મનથી પીડા આપી શકતા નથી. '
શ્રી અરવિન્દે, શ્રીમાતાજીએ જે માટા અવાજે જણાવ્યુ તે જ વાત ભગવાન સ્વામીનારાયણ પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિચરતા વિચરતા કે દાદા ખાચરની મેડીએથી કરતા ઃ • કાઈનેય પીડા થાય એવું ન ખેલવુ, કોઈને ય પીડા થાય એમ ન વર્તવુ, નારાયણ પાતે જ સૃષ્ટિમાં રમી રહ્યા છે. એટલે કાઈના મન, વાણી, ક્રમ વડે દ્રોહ કરવા
તે નારાયણના જ દોહ છે, ’ શિક્ષાપત્રી અને વાર્તાલાપમાં શ્રીમુખે ભગવાનશ્રી આવી આજ્ઞા વારવાર કરતા. પેાતે આજ્ઞા કરતા, ‘ કાઈ સત્સ`ગીને પજવશે તે અમને જ
પજવ્યા ખરાખર છે. કોઈ હરિભક્તોની આબરૂ લેવા કરશે તે અમારી જ આબરૂ લેવા કરે છે એમ અમે માનીએ
છીએ. ’
ભગવાનનું વાડ્મય રૂપ ભાગવત
ભગવાનનું'વાઙમય સ્વરૂપ શ્રીમદ્ ભાગવત પણ વિશ્વની સાથે તાદાત્મ્યનુ' અનુસ ધાન કરવાનું કહેતાં એકાદશ સ્કંધમાં જણાવે છે, જે માત્ર મૂર્તિ જ ભગવાન માનીને તેની પૂજા કરે છે પણ તેના ભકડા કે અન્યમાં ભગવદભાવ રાખતા
નથી તે તેા તદ્દન સાધારણ ભક્ત છે; પરંતુ જે હરિમાં પ્રેમ, સંતા સાથે મૈત્રી, પાતાના મનુષ્ય પર કૃપા અને શત્રુ પર ઉદાસીનતા રાખે છે તે મધ્યમ પ્રકારના વાક્ત છે. શ્રીહરિમાં સૌને જોનાર અને પેાતાનામાં સૌને જાનાર, અનુભવનાર ઉત્તમ ભક્ત છે. ભગવાન શ્રીમદ્ ભાગ વતમાં પેાતે જ આજ્ઞા કરે છે:
સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવાથી, અનાયાસ જે કઈ મળી આવે તેનાથી સ'તેષ માનવાથી, અને સ
Jain Education International
વિશ્વની અસ્મિતા
ઇંદ્રિયેાની વિષયાકાર વૃત્તિના ઉપશમ થવાથી જ ભગવાન જનાઈન પ્રસન્ન થાય છે.
વિશ્વનુ` મ`ગલ દેશન
અપરાધેા સાંભળવા, ખણુખાદ કરવા સૌનુ દિલ ઝટ ઇચ્છે છે પણ જૈન દશને પ્રેમ, અહિંસા, મુદ્રિતા અને કરુણાના આપેલા ચર્તુદ્ધિ અમૃત સરોવરમાં ડૂબકી મારનારને જ પરમ શાંતિ અને પરમ સુખના લાભ મળે છે. અપરાધો ખમાવવા એ જ મેટામાં માટુ' મગલ દર્શોન છે એટલે જ જૈનદર્શનના અનુયાયીએ જગતના બધા જ જીવાને ખમાવે છે.
આ વીતરાગ દન જ વિશ્વનું ભાભ્ય: મોંગલ કરશે એવી અમારી શ્રદ્ધા છે,
સૃષ્ટિની જ્ઞાનવિકાસ યાત્રા
ટૂંકમાં વિશ્વ એટલે વિરાટ ભગવાનનુ` મ`દિર. સ. વ્યાપક પરમાત્મા જ અનંત ચરાચર પદાર્થોના – પ્રાણીઓના
રૂપમાં અહીં વલસી રહ્યા છે તેથી આપણુ વિશ્વ અન’ત આશ્ચર્યા અને અનંતાનંત ચમત્કૃતિઓથી ભરેલુ છે. મોટામાં મોટા ચમકાર આપણી આસપાસનું વિશ્વ છે.
પળેપળનું સચાલન કરી રહેલી એવી કાઈક ગજબની
શક્તિના અસ્તિત્વના પણ સ્વીકાર કરવા જ રહ્યો. દત્તાત્રેય
જેવા સિદ્ધ અને મુક્ત પુરુષાએ તેા જગતનાં જ પૃથ્વી, પર્વત, સરિતા, સિન્ધુ, માછ્યુ', પતગિયું આદિને પેાતાના ગુરુ બનાવ્યાં અને ખલકમાં ખુદાનું દર્શન- ખુદાના અનુભવ કરી ગયા.
આ વિશ્વના કેન્દ્રમાં છે માનવ. પણ માનવ કેમ અન્ય ? કથારે અન્યા ? શું એ મન્ત્ર'તરગણુના પ્રમાણે શ્રદ્ધેયદેવ મનુના વ ́શમાં આવ્યે કે પછી ઉત્ક્રાંતિના વિવિધ તબક્કાઓમાંથી પસાર થતાં તે માનવ બન્યા ? એનામાં એવુ શુ` છે કે એક કળ દબાવે ત્યાં એ લાખા ટનનું વજન ઊંચકી શકે! હજારો માઇલની મુસાફરી કરી શકે! વિશ્વના દૂર દૂરના ખૂણેથી ખેલાયેલા અવાજને સાંભળી શકે કે દૂરના બનાવને પેાતાના આવાસમાં એક નાના પર્દા પર જોઈ શકે! આ માનવ પહાડા વી`ધીને રસ્તા બનાવી શકે છે, એવરેસ્ટના શિખરે જઈ શકે છે, ઉત્તર ધ્રુવના અગમ્ય પ્રદેશમાં પણ લટાર મારી આવવા સાહસ ખેડે છે. કોઈવાર અતરીક્ષમાંથી અવ
For Private & Personal Use Only
www.jainelibrary.org