SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્ર′થ ભાગ–ર અત્યારે તા નથી. પૃથ્વીથી અમુક માઇલેા સુધી વાતા વરણનું પડ છે તેમાં એવુ' સામર્થ્ય છે કે સૂના અને અન્ય ગ્રહેાના અલ્ટ્રાવાયોલેટ કિરણાને તે મંદ પાડી ૐ છે. આપણાં કારખાનાંઓ, ઉદ્યોગેા અને વાહના ઝેરી સામગ્રીઓ બહાર કાઢીને માત્ર નદીઓ કે પૃથ્વીને જ ખગાડતાં નથી પણ વાતાવરણના આ પડની અ’દર ગભીર હાનિ ઉત્પન્ન કરે છે. વહેલામાં વહેલી તકે પ્રદૂષણના કોઈ હવા શેાધી કાઢવા પડશે. વધુ વૃક્ષેા વાવવાથી, જગલેા ઉગાડવાથી તે। આ સમસ્યાના નિવારણમાં સહાય મળવાની જ છે; પણુ કાઇ વધુ ગ’ભીર પ્રયત્ના આ દિશામાં અનિવાય છે. ઈશ્વરે તા સ્વાસ્થ્યવાળાં ગામડાંઓ બનાવ્યાં પણુ ચત્રવાદે ગામડાંઓ ભાંગીને શહેરી સવા માંડયાં. ગામડાંના લેાકેા સુખ સગવડ અને વૈભવી વાતાવરણથી આકર્ષાઈને વતન પડતાં મૂકીને નગરા તરફ એવી આંધળી દોટ મૂકી રહ્યા છે કે તેના પરિણામે એ ગંભીર જોખમા ઊમાં થયાં છે. પહેલું જોખમ તા આગળ દર્શાવ્યું તેમ શહેરની જીવાદોરી સમાન ગામડાંઓના વિનાશ છે, તા ખીજી' જોખમ શહેરમાં ગ'દા વસવાટા(સ્લમ)ની વૃદ્ધિ છે. કલકત્તા તા ઘણા અંશે નર્કાગાર અનતું જાય છે પણ મુંબઈ પણ આ દિશામાં સતત ઝડપી રીતે આગળ જઈ રહ્યું છે. જાણકારા કહે છે કે આવનારા દસકામાં મુબઈ જીવડાંએથી ખદબદતુ ગદું' મહાતળાવ બની જવાના ભય છે. આ સમસ્યાને ઉકેલ સરકાર તે વિચારશે પણ અધ્યાત્મ વાદે તા આની પાછળ માનવમનની નખળાઈ દર્શાવી છે. સીતાએ દર્શાવેલા સુવ’મૃગની દોટ તેા તે રાક્ષસ જણાતાં પૂરી થઈ પણ વાલ્મીકિના આ તે પ્રતીકાત્મક સ`દેશ છે. સીતા એટલે વનશ્રી, સીતા એટલે ગ્રામલક્ષ્મી. આ ગ્રામલક્ષ્મી વનશ્રી જ્યારે સુવણુ મૃગમાં આકર્ષાય ત્યારે તેના રામ-તેનું પ્રાણતત્ત્વ પણ સુવર્ણ'મૃગ પાછળ દાડે છે. સુવ’મૃગ એ વાસ્તવિક સુવČમૃગ નથી પણ માયિક છે. શહેશના ઝળહળતા વૈભવવિલાસ, હૉટેલનાં નાચગાન, આ બધાં અંતે તે રાક્ષસી રૂપમાં જ બહાર પડે છે. રામને સુવર્ણ મૃગ તા મળવાના જ નથી, પણ ગ્રામલક્ષ્મી –વનશ્રી પણ ભૌતિકવાદી રાવણની કેદમાં સપડાઈને પછી દિવસેા સુધી રડે છે. વધી રહેલું શહેરીકરણ આ દિશામાં ઢોટ છે, વાલ્મીકિના આ સદેશ માનવા પાતે સમજે, વિચાર તા સુવણુ મૃગના માહ દૂર થાય, ગામડાંઓને સુખ સગવડ આપવી, વધારવી એની કાઈ ના જ નથી Jain Education Intemational ૩૧ પણ સવાલ તા વૃત્તિએના બહેકી જવાના છે, બગડવાને છે, નગરા તે સાચી સમજ ગુમાવી જ બેઠા છે, ગામડાંઓ આ સુવર્ણમૃગની દોટથી અળગા રહેવાનું પેતે વિચારે તે હજી માડુ' નથી થયું, મોટાં રાષ્ટ્રા પેાતાની વગ વધારવા, અને પેાતાના ક્ષેત્ર વિસ્તારવા જે રીતે લશ્કરીકરણ અને શસ્રદેટ તરફ જઈ રહ્યા છે તે પણ વિશ્વના અસ્તિત્વ માટે માટે ખતરા ઊભા કરે છે. એટમ બેઅને સારા કહેવડાવે તેવા વાતાવરણુમાં સ્વાસ્થ્યમાં અને જીવનમાં ગભીર પરિણામ ઉત્પન્ન કરે તેવાં શસ્ત્રો શેાધાયાં છે. હવાને ઝેરી કરી નાખે, માનવ પિંડને જર્જરિત કરીને તેના વિનાશ કરે, માનવને જીવતા મૂએલા બનાવે અને માનવ ખાળક। પશુ સદાને માટે સૂઈ જાય એવા જોખમી સશેાધને હવે સ આગળ લગાડાય એવી શેાધ તે રહી નથી. આ સ'શેાધને કર અને પિશાચી છે. હવે તે પૃથ્વી પરની જાસૂસીને ખદલે અવકાશી જાસૂસી વધારવામાં આવી રહી છે. આ ખધાં લક્ષણ્ણા ગાંડપણનાં છે. આવી શેાધખેાળા કાઈ ગાંડા શાસકના હાથમાં આવી પડશે ત્યારે કેવા ઉલ્કાપાત થશે એ તે કલ્પના બહારના વિષય છે. વિશ્વનાં મહારાષ્ટ્રના જ નહિ પણ એશિયા આફ્રિકાના કેટલાક ખનીજ તેલની આવકથી માતબર અનેલા દેશેાના લશ્કરી ખ'ની એ ત્રણ ટકા રકમ પણ જો ગરીબી કે ભૂખમરા દૂર કરવામાં કે પછી દવાખાનાંએ બાંધવામાં, વિકસાવવામાં આવે તે વિશ્વની કેટલીયે સમસ્યા દૂર થઈ શકે. વિશ્વ-કુટુ બનુ દશ'ન પરંતુ આ માટે વિશ્વ આખું એક જ કુટુંબ છે એવી ભાવના વિકસાવવી પડે આજે તે આસામ આસામીઓ માટે, મહારાષ્ટ્ર મરાઠીઓ માટે એવા એક જ રાષ્ટ્રમાં જ્યાં પ્રદેશિક ઝનૂના આંધળાં બન્યાં છે ત્યાં. વિશ્વરાષ્ટ્ર, કે વિશ્વ પરિવારની વાત તે યુટોપિયા જ લાગેને! પણ ભારતે તેા વિશ્વ એક જ પરિવાર છે આવી વાત સદીઓ પૂર્વે મૂકી છે અને રવીન્દ્રનાથ કે શ્રી અરવિ', શ્રીમાતાજી સતત મા વાત કરતાં રહ્યાં છે. છે. ત્રણે ભુત્રન જ સ્વદેશ છે એવુ' સૂત્ર અતિ ઉપયોગી આ મારું અને આ પારકું છે એવી ગણુના તા સાંકડા મનવાળા કરે છે પણ ઉદારતાને તે પૃથ્વી જ કુટુંબ સમી લાગે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy