________________
૩૩૪
વિશ્વની અસ્મિતા
**
*
***********
સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ
****
***
******
***
*****
*
*
**
**
*
*
વિના સહકાર નહિ ઉદ્ધાર”
ટેલીફોન નં ૨૩૧૧-૨૩૬૦–૨૪૧૩-૨૨૭૧ વિસનગર તાલુકા મજુર સહકારી મંડળી
લી. વિસનગર. સ્થાપના સને ૧૯૫૩
શેર કેપીટલ – રૂ. ૧૧, ૪, ૭૬૦. રીઝર્વ ફંડ અને અન્ય ફંડો :- રૂા. ૯૫,૨૩, ૧૬૦.
બાંધકામ ક્ષેત્રે પ્રગતિઃ આ મજુર મંડળીએ શરૂઆતમાં નાનાં નાનાં કામને કે ગુજરાતમાં શુભારંભ કર્યો અને વિસનગરના ભેખધારી સહ
કારી કાર્યકર શ્રી સાંકળચંદભાઈ અને બીજા સહકારી કાર્ય3. કરોનો દોરવણી નીચે ભારતના જુદા જુદા ભાગોમાં બાંધકામ
જેવાં કે રસ્તાઓ, રનવે, પુલ, મકાને, વગેરે અત્યાર સુધીમાં 3 વીસ કરોડ રૂપિઆના કામો કરી આ દેશના નવનિર્માણમાં પિતાને મહત્ત્વને ફાળો આપ્યો છે. મહાકાય બાંધકામો કરી મજુર મંડળીએ સહકારી પ્રવૃત્તિને શકલગી અપાવી છે. બીજી સહકારી સંસ્થાઓને ઊભી કરવામાં પોતાને મહત્વને ફાળો આપ્યો છે. સહકારી મંડળીમાં એકઠી થતી મુડી કાઈનું
શેષણ કરે નહિ અને તે કોઈ વ્યક્તિની માલીકીની બને કે નહિ તેનું આ મજુરી મંડળી ઉદાહરણ છે. બાંધકામના
ટેન્ડરમાં હરીફાઈ કરી મજુર મંડળીએ સરકારશ્રીના લાખ રૂપીઆ બચાવ્યા છે.
બેરીગ વિભાગ : હરીયાળી ક્રાંન્તિમાં આગેકૂચ – મંડળીએ એ બોરીંગ રીગ ૧૯૫૮માં ખરીદ કરેલી તે ઉપરથી પિતાના વર્કશોપમાં બીજી આઠ રીગે બનાવી અને ઉત્તર ગુજરાતમાં પાતાળકુવાઓ કરવાનું શરૂ કર્યું અને આજે ચાલુ છે. અત્યાર સુધી ૨૬૦૦ પાતાળકુવાઓ કર્યા છે. આ રીતે ગુજરાતમાં જ નહિ, પણ
ભારત દેશના બીજા ભાગમાં સહકારના સહાયક દ્વારા ખેતીના હું અર્થતંત્રને સુદઢ કરવા ખેતીના પાયાની જરૂરીઆત જેવા
પાણીની સગવડ મંડળીના ટયુબવેલ ( બેરીંગ વિભાગ ) 3 દ્વારા સુજીત કરેલ છે. ઉપરાંત મંડળીએ અદ્યતન વર્ક શેપ
ઊભું કરી ઓઈલ એન્જને ખેડુતોને વ્યાજબી દરે પુરાં પાડેલાં છે.
આ રીતે કામદાર અને ખેડુત ખભેખભા મિલાવી એકબીજાના સહકારથી આ દેશના નવનિર્માણમાં પ્રયત્નશીલ છે.
ઉત્તરોત્તર અમારી મંડળીની પ્રગતિ વધારવા આપના સહકારની આશા રાખીએ છીએ.
પ્રભુદાસ ભીખાભાઈ પટેલ ચેરમેન નરેન્દ્રકુમાર ના. વ્યાસ, માનદ મંત્રી આર. એમ. શાહ.
મેનેજર અ
** **** * *
*****
ગઢડા (સ્વામીના) જિ. ભાવનગર પબ્લીક ટ્રસ્ટ રજી. નં. ઈ-૧૮૮ તા. ૧૩-૧૨-'૧૫
ખાદી ગ્રામોદ્યોગ કમીશન પ્રમાણપત્ર નં. ૧૭૫ ઈન્કમટેક્ષ મૂર્તિ પત્ર નં. IC exmpt ૩૩-૧૨૭/૭પ ઉદેશ –“ગ્રામ સુધારણા, મેઘોને પ્રેત્સાહન આપવું અને ગ્રામજનોમાં નૈતિક, શૈક્ષણિક અને શારીરિક કેળવણી માટે રચનાત્મક કાર્યો હાથ ધરવા.” – (સંસ્થાના બંધારણમાંથી) આદ્ય સ્થાપ–સ્વ. શ્રી જે. સી. કુમારપ્પાજી સ્વ. શ્રી દરબાર સાહેબ ગોપાળદાસ
દેસાઈ સ્વ. શ્રી વૈકુંઠભાઈ લ. મહેતા સ્વ. શ્રી બળવંતરાય ગો. મહેતા સ્વ. શ્રી ઉછરંગરાય ન. ઢેબર
સ્વ. શ્રી મોહનલાલ મે. શેઠ મુખ્ય કાર્યાલય :-ગ્રામ ઉદ્યોગ મંદિર, ગઢડા સ્વા.
જિ. ભાવનગર (ગુજરાત) પીન : ૩૬૪ ૭૫૦
(સંસ્થાને મળતું દાન ઈન્કમટેક્ષ માફીને પાત્ર છે.) હાલનું ટ્રસ્ટી મંડળ :શ્રી મનુભાઈ મ. બક્ષી પ્રમુખ શ્રી લલુભાઈ એ. શેઠ કાર્યવાહક પ્રમુખ શ્રી દમયંતિબહેન જા. મોદી ટ્રસ્ટીશ્રી શ્રી પ્રભુદાસભાઈ એ. શાહ ટ્રસ્ટીશ્રી શ્રી છેલભાઈ જ. શુકલ મેનેજીંગ ટ્રસ્ટી.
*
*
*******
**
*
****
*
*
*
*****
***************
**********
****
**
******
***********
***
*****
*
**
*******
*********
**
*
*
**
**
*****
*
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org