________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૩૩૩
માહિતીમાં મદદરૂપ થવા બદલ પાળિયાદના લેખકબંધુ શ્રી દેવજીભાઈ ખોખર તથા નીચેનાં સંદર્ભ સાધનો,
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ લેખ માટે ઉપયોગી થયાં છે તે સૌને અત્યંત આભારી અને ઋણું છું,
(૧) ભારતીય સંસ્કૃતિ
૧. આ, ૧૯૫૪, રમણલાલ વ. દેસાઈ
પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા
(૨) રાસમાળા ભાગ-૨
૨. આ, ૧૮૯, લે. એલેકઝાંડર ફાર્બસ
અનુ. રણછોડભાઈ ઉદયરામ
ગુજરાત વર્નાકયુલર સોસાયટી,
(૩) હિંદુસ્તાનના દે
- ૧૯૧૩, ઈ. એસ એન માટિન
(ભાષાંતર)
નામદાર ગાયકવાડ સરકાર, વડોદરા,
(૪) ગુજરાતનું સંસ્કૃતિદર્શન
૧. આ. ૧૯૬૪, પ્રા. કુંજવિહારી મહેતા
અને પ્રો. રમેશ શુકલ
ધી પિયુલર પબ્લિશિંગ હાઉસ, સુરત
(૫) ભારતીય સામ્રાજ્ય
શાકે સંવત ૧૮૧૫, નારાયણરાવ ભવાનરાવ પાવગી ભાષાંતરકતો રણછોડભાઈ રામભાઈ વકીલ સંવત ૧૯૫૬-૫૭
બોરસદ
(૬) Harper's Dictionary
of Classical Literature & Antiquities,
૨. આ, 1897, Edited by
Harry Thurston Peck
American Book Company, Chicago.
(૭) સામયિકે – જોવાની, રગતરંગ, શ્રીરંગ, અખંડાનંદ, નવચેતન વગેરે.... (૮) રાજસ્થાનને ઈતિહાસ-ગ્રંથ. ૧, ૧. આ. ૧૮૨૯ કર્નલ જેમ્સ ટેડ
અતુ. રત્નસિંહ દીપસિંહ પરમાર ભાષાંતર આ-૩, ૧૯૬૪.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
(૯) કર્નલ વેટ્સન ગેઝેટિયર
૧. ઓ. ૧૮૮૬ લે. કર્નલ સન
ભાષાંતર-નર્મદાશંકર લાલશંકર
HIND OPTICAL CO. EXPORTER & WHOLE SELLER OF SPECTACLE FRAMES
384-B, KALBADEVI ROAD, BOMBAY-400 002. (INDIA) OFFICE + 318674 * 314004
Resi. : 476042
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org