________________
૩૩૦
લેવાય છે. અલબત્ત, હવે કેટલીક આદિવાસી જાતિઓમાં શબને ભૂમિદાહ દેવાને બદલે અગ્નિ સસ્કાર આપવાનેા રિવાજ ચાલુ થયા છે. લગભગ બધા જ આદિવાસીઓમાં ૯-૧૦ દિવસ સુધી મૃતકના આત્માની શાંતિ માટે પૂજાપાઠ-પ્રાર્થના અને નાચગાન ચાલુ રાખે છે. જેના શરીરમાં મૃતકના આત્મા પ્રવેશતા હોય તે – “ આજે ” બારમા દિવસે હાથમાં ખાખરાના લાકડામાંથી બનાવેલી ખજરી વગાડે છે ત્યારે મરનારના આત્મા આ આઞામાં પ્રવેશી જાય છે એવુ આ આદિવાસીઓ માને છે એટલે તેને ભાજન દ્વારા તૃપ્ત કરીને પછી મૃતકની ભાજનના કાર્યક્રમ રખાય છે.
પાછળ
અસ્તરની ગાંડ જાતિના લેાકા મરનારનાં 'ગત સગાંસ'ખ'ધીઓ એકત્ર ન થાય ત્યાં સુધી શખને રાખી મૂકે છે. આમ કરતાં ઘણી વખત ૮-૧૦ દિવસ પણ પસાર થઈ જતા હોય છે. મરનારનાં સગાંસંબ‘ધીઓ એકત્ર થયા પછી એક જગ્યાએ ત્રણ પાંદડાં ઉપર ચાખાના દાણા મૂકવામાં આવે છે. શખને ચાર માણસાએ ઉઠાવેલુ હાય છે. ત્યારે મરનારના નજીકના સ્વજન કે સ''ધી મરનારને સંબોધીને તેનું... મૃત્યુ શાથી થયુ' એમ પૂછે છે કારણકે આ આદિવાસીઓની માન્યતા હોય છે કે મૃતકના આત્મા તેની નનામી જે ચાર માસાએ ઊચકેલી હાય છે તે પૈકીના કાઈ એકેના દેહમાં ઊતરી આવે છે. અને મૃત્યુ પામનાર વ્યક્તિ જ આ “ કાંધિયા ’ને પ્રેરણા આપે છે. પરિણામે તે ત્રણ પાંદડામાંથી કાઈ એક પાંદડાની પાસે જાય છે. જો પહેલા પાન પાસે જઈને તે વ્યક્તિ ઊભી રહે તા સ્વાભાવિક મૃત્યુ અને ખીજા પાંદડા પાસે વ્યક્તિ જાય તે પિતૃપ્રકાપથી મૃત્યુ અને ત્રીજા પાંદડા
વિશ્વની અસ્મિતા
પાસે તે વ્યક્તિ જાય તા કાઈના કામણુ-*મણુ-મૂઠ-ચાટ વગેરેથી અસ્વાભાવિક મૃત્યુ થયુ છે એમ માનવામાં આવે છે. અને તે વખતે મરનાર માણુસનું માત કાણે નિપજાવ્યું છે એવા પ્રશ્ન પણ પૂછવામાં આવે છે અને શબને ઉપાડનાર કોઈપણ સ્ત્રીની નજીક જઈને ઊભા રહે છે. તે યખતે તે સ્ત્રી ભાગે છે પરંતુ ત્યારે નનામી ઉપાડનારા એ આ સ્ત્રીના પીછેા પકડે છે. ઘણી વખત આ સ્ત્રી ૧૫-૨૦ માઈલ સુધી ભાગી જાય છે પણ તે સ્ત્રી પેાતાની મૂઠ કે ચાટ પાછી ખેં'ચી લે ત્યારે જ તેના પીછે છેાડવામાં આવે છે.
આ આદિવાસીઓ વ્યક્તિના મૃત્યુથી દસમા દિવસે પિતૃમિલનના પ્રસ*ગ ઊજવે છે. એક માટા વાડકામાં પાણી લઈને એમાં એ ચેાખાના કણ નાખે છે. જો આ મને કણુ એક બીજાની પાસે આવી જાય તેા તે છે કે મરમારને આત્મા પિતૃ—પિતા સાથે મિલન પામ્યા છે. ઘણી વખત આવી રીતે અને દાણા ભેગા ન થાય ત્યારે આદિવાસીએ એકાદ માસ સુધી પૂજનવિધિ
માને
મિલનની પરીક્ષા કરે છે. કારકૂ જાતિના આદિવાસી લાકામાં આ પિતૃમિલનને ‘ સિડાલી' અને સથાલેામાં • માન્ડાન' તરીકે ઓળખાય છે. આ પિતરમિલનનાં ઠેકાણાં પ્રત્યેક ભાત્રદીઠ નિશ્ચિત કરી રાખેલાં હેાય છે.
મિરઝાપુરના ઘાસિયા લેાકામાંથી કાઈનું મૃત્યુ થાય ત્યારે તે વ્યક્તિના મૃત્યુથી દસમા દિવસે ભાજન ચાલુ રાખે છે. અને ત્યાર બાદ ફરી આ જ રીતે પિતૃકરવામાં આવે છે અને જ્યારે તેમની ટાળી ભેગી થાય છે ત્યારે જે દિશામાં મૂએલા માણુસનુ શાખ લઈ ગયા હાય તે દિશાએ તેના છેકરા જાય છે અને એત્રણવાર તેનું નામ લે છે અને જે મલિદાન આપવા તૈયાર થાય છે તે દેવા તેને ખેલાવે છે.
Jain Education International
આદિવાસીએમાં પાંચ વર્ષથી આછી ઉંમરનાં બાળકાને મહૂડાના ઝાડ નીચે પૂર્વ દિશા તરફ તેનું માં રહે તે રીતે દાટવામાં આવે છે. આદિવાસીઓના જીવન નિર્વાહમાં મહુડાનું સ્થાન મહત્ત્વનુ છે તેથી ખાળકને મહુડા નીચે દફનાવવામાં તેને દુઃખ નહી પડતાં રક્ષણ મળી રહે
છે તેવી તેમની માન્યતા છે.
ખારવાર લોક દક્ષિણ તરફના એરટાજો મૃત્યુ પામેલ વ્યક્તિ સ ંત હોય તેા તેને માટે અલગ રાખે છે અને ઘરમાં અગ્નિ પાસે શ્રાવણુ માત્રમાં મૃતકના આત્મા ની પૂજા કરે છે. ઘરના મુખ્ય માણસ એક એ કાળા મરઘાં હામે છે તથા પૂરી અને દૂધમાં રાંધેલા ચાખાના પિડ ચડાવે છે.
આસામની ગારા જાતિમાં અતિમક્રિયા વખતે કૂતરાનું અલિદાન અપાય છે. ગારાવાસી એમ માને છે કે આ શ્વાન પ્રેતાત્માને સ્વગે લઈ જાય છે. આસામમાં મીજી એક ‘કૂકી” નામની જ*ગલી જાતિ પેાતાના આગે. વાનનુ મૃત્યુ થતાં તેના મૃતદેહને શેકીને ઘરમાં રાખી મૂકે છે. કૂકીએ માને છે કે મૃત આગેવાનને જ્યાં સુધી નરઅલિ નહી" ધરવામાં આવે ત્યાં સુધી મૃતકની સદ્ગતિ નહી થાય.
સથાલ લોકોમાં ગભવતી સ્ત્રીને દાટી દેતાં પહેલાં તે મૃત સ્રીનાં તાળવામાં એક ખીલેા લગાવાય છે જેથી
For Private & Personal Use Only
www.jainelibrary.org