________________
સૌંદર્ભગ્રંથ ભાગ–ર
દેહ બહાર નીકળે, ત્યારે ત્રણ વખત કૂદકા મારે છે. તે પછી જ મડદાને કબ્રસ્તાન તરફ લઈ જવાય છે તે વખતે તેના પર છત્ર ધરવામાં આવે છે, શખના અટકસ્થાને વિસામાની જગ્યાએ પૈસા ઉછાળવામાં આવે છે. મૃતદેહને
કબ્રસ્તાન પહોંચાડવા પછી કબરમાં મૂકતી વખતે તેની વસ્તુ
ઉપર માટી પડવા દેવામાં આવતી નથી, મૃતકનું મસ્તક મક્કા તરફ રાખવામાં આવે છે, મૃતકને જમણે પડખે સુવાડવામાં આવે છે, મૃતાત્માની શાંતિ માટે મૃત્યુદિનથી ત્રીજા – સાતમા ચાલીસમા સેમા અને હજારમા દિવસે પ્રાથના કરવામાં આવે છે. મનુષ્યે કરેલાં કર્મો અંગે ભગવાન પૂછપરછ કરે છે. આથી આવી પૂછપરછ વખતે માČદન મળી રહે અને મદદ થઈ શકે એ હેતુથી મૃતદેહને દફનાવતી વખતે કેટલાક સવાલ-જવાબનુ' વાંચન પણ તેને સાઁભળાવવામાં આવે છે.
બાલીના ઉત્તર ભાગમાં કાઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેનાં સબંધીએ ઘરની અંદર સ્થાપિત પૂજ દેવને પૂછે છે અને આજ્ઞા માગે છે કે મૃતદેહને અગ્નિદાહ દેવા કે નહીં? તે પછી પૂજારી પાસેથી અગ્નિસ`સ્કારની મંજૂરી માગવામાં આવે છે ને મૃતદેહને સ્મશાને લઈ જવામાં આવે છે. થાડા લેક સ્મશાનમાં જઈ મૃતકના આત્માને ઉદ્દેશીને એમ કહે છે કે અમે તમારા મૃતદેહને અગ્નિદાહ આપવા માગીએ છીએ. જો કે શખને દાટી દઈને તેની સંભાળ રાખવામાં આવે છે અને અમુક વખત પછી તેમાંથી હાડકાં બહાર કાઢી લેવામાં આવે છે. આ ગાળા દરમ્યાન મરનાર વ્યક્તિના આત્મા અને દેહના પ્રતીક તરીકે એક પૂતળુ' મનાવી તેને અગ્નિસસ્કાર આપવામાં આવે છે. આ વિધિ જ્યાં સુધી ન પતે ત્યાં સુધી મૃતકના ઘરના દરવાજે ફાનસ પેટાવીને લટકાવવામાં આવે છે.
અને પ્રથમ
હાડકાંને અગ્નિસંસ્કાર આપતાં પહેલાં પૂજા પવિત્રતા માટે ત્રણ દિવસ નક્કી થાય છે. તે પૈકી દિવસે પવિત્ર ઝરણાં કે નદ્દીના જળથી મૃતદેહને શુદ્ધ કર્યા પછી સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે. જે દિવસે અગ્નિસંસ્કાર હોય તે દિવસે શખ અથવા તેના પૂતળાને સ્મશાનમાં લઈ જતી વખતે આગળ વાજિંત્રા વગાડવામાં આવે છે, મ`ત્રા ઉચ્ચારાય છે અને ગીતા ગવાય છે. સ્મશાનયાત્રામાં મૃતદેહને લઈ જતી વખતે ચક્કરો કાપીને -આડાઅવળા ફેરવામાં આવે છે કેમકે ખાલીપ્રદેશના લેાકેા માને છે કે આત્મા ઘણીવખત જૂના દેહના માહ મૂકતા નથી પરંતુ આવી રીતે મૃતદેહને આડાઅવળા
Jain Education International
૩૨૭
ચક્કરમાં ફેરવવાથી પેલેા આત્મા રસ્તા ભૂલી જાય છે, જેથી તે નવા જન્મ લેવા વિદાય લઈ લે છે.
ખાલીના કમ્રસ્તાનમાં એક ઊ'ચા મ’ડપ જેવી વ્યવસ્થા કરવામાં આવે છે જેના ઉપર મરનારની અધી
ગાઠવવામાં આવે છે. અમુક દિવસે પૂજારી પૂજા કરે છે ત્યારે મૃતકનાં સ્વજન સૌંબધીઓ તરફથી એક ભેટસ્ત'ભની રચના કબ્રસ્તાનમાં થાય છે.
સ્મશાનમાં શખને ઊંચા મ`ચ પર મૂકવામાં આવે છે, આ મ'ચ જેમ ઊંચા તેમ મૃતદેહની મહત્તા ગણાય, મ'ચની ઊંચાઈ મૃતકના હોદ્દા પ્રમાણે રખાય છે. મચ ઉપર કાગળનાં મોટાં મોટાં પ્રાણી મનાવવામાં આવે છે. આ અંગે ખાલીવાસીઓની એવી માન્યતા છે કે ‘મૃતકના આત્મા આ પ્રાણીઓના શરીરમાં પ્રવેશતા હાય છે. બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને અનુક્રમે ગાય, સિ ́હ પૌરાણિક પશુ અને માછલીની મૂર્તિમાં રાખીને અગ્નિદાહ દેવાય છે.
આત્માની પરલેાકની માટે જોરશેારથી પ્રાથના
યાત્રા વિઘ્ન વિનાની અને એ કરવામાં આવે છે. અગ્નિદાહ દ્વીધા પછી બારમા કે ખાસઠમા દિવસ બાદ પુષ્પહાર બનાવાય છે જે મૃતકના આત્માની નિશાનીરૂપ હોય છે. તેને સળગાવી જે રાખ થાય તેને પવિત્ર નદીના વહેતા પાણીમાં પધરાવી દેખાય છે. ઉપર ગણાવેલી વિધિ દરમિયાન મહેફિલા, ગાન અને નૃત્ય તે થતાં જ રહેતાં હોય છે; પરંતુ તેમનુ અનિષ્ટ એ હેાય છે કે મૃતકની સચિત કમાણી આ ખાટા ખર્ચમાં હામાઈ જતી હોય છે. અહીની ખીજી એક આદિવાસી જાતિમાં કાઈ એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેનાં કુટુ બીજના બે વિભાગમાં વહેંચાઈ જાય છે અને આ બંને વિભાગ ખુલ્લા મેદાનમાં આવે છે, તેમની વચ્ચે મરનારના દેહ મૂકવામાં આવે છે. પછી આ મેદાન પર મૃતદેહનું માથુ' કાપી લેવા માટે ભચંકર લડાઈ ખેલાય છે, જે લાશનુ માથુ' કાપી લીધા પછી જ અટકે છે. અલખત્ત, માથુ' કાપી લીધા પછી અને જૂથના લોકો લાશને દફનાવી દે છે, અને સાથે બેસીને
ખાનપાન કરે છે.
ભારતઃ- ભારતમાં હિંદુ જાતિ મૃતદેહના અગ્નિસ`સ્કાર કરે છે, સન્યાસી તથા યાગીને સમાધિ આપવામાં આવે છે. જૂના સમયમાં સન્યાસીઓને જળપ્રવાહમાં વહેવડાવવામાં આવતા. શીતળાથી મૃત્યુ પામેલા ને અગ્નિ
For Private & Personal Use Only
www.jainelibrary.org