________________
૩૦૮
હિંદુઓમાં માટીનાં બે કાડિયાં એકબીજા પર સ’પૂટઆકાર મૂકી તેના પર પગ દઈ ને ફાડવાની પ્રથા પાછળ એવી માન્યતા પ્રવર્તે છે કે આ સ`પુટના છૂટા પડેલા પરમાણુઓ ફરી ન જોડાય ત્યાં સુધી આ જોડુ* અવિચળ રહેશે.
નેફાનાં અમુક કુટુ એમાં વરરાજા પાતે પાતાના ખભા ઉપર નવવધૂને બેસાડીને સ્વગૃહે લાવે છે.
ગાંડ લેાકેામાં લગ્નના દિવસે ગેાર વરકન્યાને નદીકિનારે લઈ જાય છે, ત્યાં ખમ્મેવારના અંતરે અમુક ઊંચાઈ વાળા થાંભલાઓ રાપેલા ડાય છે, અને થાંભલાઓને જોડતુ' સુતરનુ એક દારડુ' હાય છે, તેની નીચે ગાર સૂઈ જાય છે અને તેના ઉપર ચડીને વરકન્યા સાતવખત કૂદે છે. તે બાદ થાડા આઘે જઈને બન્ને નિવસ્ર બની જાય છે અને આ નિવસ્ત્ર જોડકું પાતાનાં નવાં વસ્ત્રો ઘરેણાં જ્યાં મૂકવાં હોય તે સ્થળે દોડી જઈ તે ધારણ કરે એટલે લગ્નવિધિ પૂરી થયેલી ગણાય છે.
રાજસ્થાનના તળગામડાંમાં આજે પણ એવા રિવાજ છે કે જો કોઈ છોકરા કાઈ કુંવારી કન્યા પાસે કૂવે પાણી માગે અને તે આપે તે આ છોકરાની સાથે લગ્ન કરવા તૈયાર છે એમ મનાય છે. આવા અનુભવ ત્રણ વ પહેલાં ભારતપ્રવાસે નીકળેલ એન. સી. સી.ના કેડેટ એન. એમ. ચક્રવતીને થયા હતા.
ટાટાપારા (પશ્ચિમ બંગાળામાં ભૂતાનની સીમાને અડતે પહાડી પ્રદેશ છે)ની આદિવાસી જાતિ “ટાટા” કહેવાય છે. તેમનામાં એ પ્રકારનાં લગ્ન થાય છે. (૩) ‘દાખા એહાઈયા ’ (વ) ‘જયેકાએ હાઈયા'- આ પ્રથા વધુ પ્રચલિત છે. તે પ્રમાણે કન્યાના પિતા દારૂ અને મચ્છી લઈને છેકરાના પિતાને ત્યાં જાય છે. આ ભેટના સ્વીકાર થાય તા બનેના સબધ પાકા થયા ગણાય છે. આ પછી એક નાનકડા સમારંભ થયા બાદ ાકરી પતિના ઘેર આવીને દાંપત્ય જીવનના પ્રારંભ કરે છે. ત્રીજે દિવસે મને જણ દેવપૂજા કરે છે અને બંનેનુ નવુ નામ પડાય છે. ટાટા લેાકા ટાટાપારાની બહાર લગ્ન કરે તે તેને જાતિખહાર મુકાય છે.
ખગાળની એક જાતિમાં લેાકેા ત્રણના આંકડાને અપશુકનિયાળ ગણુતા હેાવાથી કાઈ પુરુષને જ્યારે ત્રીજીવાર
Jain Education Intemational.
વિશ્વની અસ્મિતા
લગ્ન કરવાનું' હોય ત્યારે પહેલાં કબૂતરી સાથે લગ્ન કરે કારણ કે ત્રીજી વારની પત્ની(!) – કબૂતરી ટૂંક સમયમાં મરી જાય છે એવી ત્યાં માન્યતા પ્રવર્તે છે.
ભાજપુર નામના પ્રદેશમાં કૂવા ખાદાવ્યા પછી ૧૫ કે ૧૬ વર્ષે કૂવાના લગ્નવિધિ થાય ત્યારે સ્ત્રીપુરુષા શણુગાર સજી ધામધૂમથી લગ્નના ઉત્સવ માણે છે. કુંવારા કૂવા કરતાં પરણેલા કૂવાનું પાણી વધુ મીઠુ હોય છે. એવી માન્યતાથી
આમ થાય છે.
દક્ષિણ ભારતની કેટલીક જાતિએમાં પેાતાને કન્યા ગમે છે એમ દેખાડવા માગતા યુવકે કન્યાની છખી ગળામાં લટકાવવી પડે છે. અહી અમુક સ્થળેાએ આંખા પર પહેલીવાર કેરી આવે ત્યારે આંખાના માલિક આ આખાને જૂઈ-ચમેલી કે આંખલી જેવાં વૃક્ષેા સાથે ધામધૂમથી પરણાવે છે. દૂરદૂરથી સગાંવહાલાં આવે છે ને ક્યારેક વધુ પડતા ખર્ચથી દેવુ... પણ થાય છે.
મલખાર ના નાંબુદ્ધિ બ્રાહ્મણામાં જ્યેષ્ઠ પુત્ર જ બ્રાહ્મણુમાં પરણે, અન્ય ભાઈઓ નાયર કામની કન્યા સાથે લગ્ન કરે. નાયર કામમાં પતિએ પત્નીને ત્યાં રહેવાનું
હાય છે.
હિમાલયના પશ્ચિમના ભાગના લાહુલ વિભાગમાં કન્યાનું અપહરણ કરીને લગ્ન થઈ શકે છે. કુંવારી છેાકરીને થનાર પતિ, મિત્રોની મદદથી ભાવિપત્નીને ઊંચકીને લઈ જાય છે ત્યારે તે દેખાવ ખાતર રહે છે. આ કામ અદલ પુરુષ ભાવિ સસરા આગળ માફી (!) માગે છે અને સસરાના ક્રોધ ઠંડા પાડવા દાનુ પાત્ર તથા એક બકરા ભેટ ધરે છે અને સસરા, જમાઈની દરખાસ્ત સ્વીકારી લે છે.
મધ્યપ્રદેશના અમુક આદિવાસીઓમાં લગ્નના આનંદ યુક્ત કરવા આદિવાસીઓ વર્તુળાકારે એકબીજાના ખભા ઉપર અરસપરસ હાથ પકડીને ઊભા રહે છે, પછી ઢોલનગારાંની મદદથી તાલબદ્ધ નૃત્યના પ્રારંભ થાય છે. આ નૃત્ય જેમ વધુ લે તેમ વિવાહિત 'પતીના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે.
મધ્યપ્રદેશમાં ગાંડ જાતિમાં રાતના સમયે કાઈ વૃદ્ધ પુરુષ જંગલમાં જઈ એક કાળી ચકલી જેવા “ ઊસી ” પક્ષીની શેાધ કરે છે. તે જ્યાં એઠું' હાય ત્યાંથી ઉડા
For Private & Personal Use Only
www.jainelibrary.org