________________
સંદર્ભ ગ્રંથ ભાગ-૨
છે. જન્માક્ષર એકબીજા સાથે મળતા હોય તેવા વરકન્યાના જ વિવાહ થાય છે એટલુ' જ નહી', લગ્નવિધિ વખતે જેમના ગ્રહ કન્યાના ગ્રહને અનુકૂળ થતા હોય તે જ આ પ્રસ`ગે હાજરી આપે છે.
નવ પતીના માતાપિતા, સપત્તિ, વર્ણના, શંકડ, જમીન, દહેજ વગેરેને લગતી વિગતા લગ્નકરારમાં કવિતારૂપે લખેલી હેાય છે અને તેના પર ખંને પક્ષના સહીસિક્કા હાય છે. આ કરાર લગ્ન વખતે ગાવામાં આવે છે. તિબેટના પ્રત્યેક ઉચ્ચ કુટુ'ખ પાસે પાતાની માલિકીનુ* દેવળ હોય છે જેમાં કન્યાના લગ્નવિધિ થાય છે તે વખતે કન્યા કિનખાબના અને વરરાજા રેશમી વસ્રા ધારણ કરે છે, પછી વરઘેાડા નીકળે છે. કન્યા ઘેાડી પર જ્યારે વરપક્ષના, કન્યાના વળાવિયા, ગાર વગેરે ઘેાડા પર હોય છે. છેવટે લગ્નવિધિ પતિના ઘરના છાપરા પર થાય છે જેમાં પતિપત્ની બે-ત્રણ લામાએ ફરતાં સુગધી દાર વનસ્પતિ લઈને કરે છે.
તુ સ્તાન – અહીં કુંવારી કન્યાને તેના પતિ અણુધારી રીતે પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે લગ્નના દિવસ આવે ત્યારે જેનાં લગ્ન કરવાનાં હોય તે કન્યાને શ્વેત અશ્વ પર બેસાડવામાં આવે છે. પછી તેના પિતા આ અશ્વને ફટાફટ ચાબુક લગાવી નસાડી મૂકે છે. આ વખતે હાજર રહેલા યુવકામાંથી આ અશ્વને પકડી લાવે તે કન્યાના પતિ અને છે.
નેપાળ- “નેવાર ” જાતિમાં છે।કરી જ્યારે નાની હાય ત્યારે એક પ્રકારની વેલીનાં ફળ સાથે લગ્ન કરી નખાય છે અને આ ફળને નદીમાં પધરાવાય છે. છેકરી જ્યારે ખરેખર લગ્ન માટે પુખ્ત અને ત્યારે યાગ્ય પુરુષ
જોડે “ મીજા” લગ્ન થાય છે.
ܕܕ
અહીંની ટૂંકા કામમાં વરપક્ષના માસ “કૂકરી ’ વરરાજાના મસ્તકને અડાડે છે. એ જ કૂકરીથી કેળનું વૃક્ષ કાપવામાં આવે છે તે વખતે લગ્નનાં વાજિત્રા વાગે છે.
નોંધ લેન્ડ ના કિનારે હોલી આઈલેન્ડઝ આવેલ છે. લગ્ન કરવા દેવળમાં ગયા પછી બહાર નીકળીને એક પવિત્ર પથ્થર ઉપરથી કન્યાને કુદાવવાના રિવાજ છે,
નેવે-લગ્ન વખતે નવદ'પતી દારૂ વહેં'ચીને પીએ છે.
Jain Education International
૩૦૩
"C
પેરુ–પશ્ચિમ પેરુમાં “કુઝક।” નામના પ્રદેશ છે. ત્યાં લગ્નના ઉમેદવાર યુવકેા ઘેાડા પર પલાણ માંડીને ગાયુદ્ધમાં ઊતરે છે. કન્યા લેવા આવેલા કેટલાક મુરતિયા ખિચારા પેાતાના જીવ મૂકીને ગયા હાય એવા પ્રસંગા પણુ બનતા હાય છે.
પેલેનેશિયન દૃીય – અહીંની “રવઆ” જાતિમાં વરરાજા સાથે તેના સાળાની છેાકરી કે તેની સાસુના કુટુંબમાંથી એ કન્યા વહુ જોડે વળાવવામાં આવે છે, જેમનુ જીવન શાકય જેવું અને છે. આદિવાસી લગ્ન કરતાં પહેલાં ભગવાનની રજા મેળવવામાં માને છે. તે માટે કન્યાના ઘરના આંગણામાં લગ્નવેદી મનાવી પૂજારી આવીને રજા મેળવી લે છે. તે વખતે શાર્ક માછલીના દાંતથી કન્યાના માઢા ઉપર ઉઝરડા પાડવામાં આવે છે, જેને એક કાપડ પર ઝીલી લેવાય છે. પછી ફરીવાર આ àાહી કન્યાને અર્પણ થાય છે. જેમ વધુ લાહી નીકળે તેમ સારું ગણાય.
અલ્ગેરિયા – અહીં નવદંપતીને લગ્ન પછી સાત દ્વિવસ સુધી બહાર નીકળવા દેવામાં આવતાં નથી. લગ્ન વખતે વરરાજા અને વહુના હાથ એકમેકની સાથે બાંધવામાં આવે છે. આવા છે ત્યાંના હસ્તમેળાપ.....
નિચા – લગ્ન પછી નવટ્ઠ'પતીને ત્રણ દિવસ સુધી એકબીજાથી દૂર રખાય છે.
સ્નિયા – ! – લગ્ન વખતે પતિ પોતાની પત્નીને ત્રણ તમાચા ચેાડી દે છે.
ભારત-ભારતમાં લગ્ન અંગેના રિવાજોનુ એટલુ અધુ વૈવિધ્ય છે કે તે અંગે સપૂર્ણ માહિતી ભાગ્યે જ
આપી શકાય.
ભારતના આર્યાનાં પહેલાં લગ્ન સમયે પથ્થર પર આરાહણ કરવાના કે આળગવાના કાઈ રિવાજ હશે તેને અકબરના સમકાલીન સંસ્કૃત કવિ જગન્નાથ વિરચિત એક સંસ્કૃત àાક પરથી પુષ્ટિ મળી શકે તેમ છે—“ વિવાહ સમયે શિલા ઉપર ચડતાં પગ લપસી ન જાય તેટલા માટે મે તારા હાથ પકડી રાખ્યા છે....” આજે પણ આ પ્રથાના અવશેષ તરીકે ચારીમાં વરકન્યા ફેરા ફરતી વખતે એક પથ્થરને અંગૂઠાથી અડકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org