SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વિશ્વની અસ્મિતા અધ કરવાની વ્યવસ્થા પશુ રૂ, શુ'દર વગેરેની મદદથી પકડી લેનારનું વર્ષ શુકનિયાળ નીવડશે તેવી ત્યાં માન્યતા થતી હાય છે. છે. જમાઁનીમાં થુરિ'ગિયા ખાતે કુમારી કન્યાનું મૃત્યુ થતાં તેની શખપેટી ઉપર લગ્ન વખતે મૂકવાના ગજરા મુકાય છે, કારણ કે તે કુંવારી હાવાથી લગ્નના લ્હાવા માણવા આ ગજરા ઉપયાગી બનશે એવી લેાક માન્યતા છે. તરીકે કાંગા– વરરાજા તરફથી એક મરધી ભેટ સાસુને પહોંચાડવામાં આવે ત્યારે સાસુ માની લે છે કે હવે ખરેખર વિવાહ નિશ્ચિત જ છે. ગિલ્બટ દ્વીપ- નીચેના ઓરડામાં લગ્નનેાત્સુક કન્યા બેસે છે ને ઉપરના ઓરડામાંથી તેને પરણવા માગનાર યુવક છિદ્રમાંથી નાળિયેરના પાંદડાના ઘા કરે છે તેને કન્યા ઉઠાવીને- “ આ પાન કાનુ છે?” એવા પ્રશ્ન પૂછે છે. તેના પ્રત્યુત્તર આપનાર યુવક જો કન્યાને ન ગમે તા તે વળી બીજીવાર યુવક પાસેથી આવી રીતે પાન ફૂંકાવીને પૂછે છે. આખરે મનગમતા યુવક મળે ત્યારે જ આ વિધિ અટકે છે, અને પાતપાતાના ઘેર જઈ લગ્નની તારીખ નિશ્ચિત કરે છે, આ રિવાજ “ અરેરી ” નામક સ્થળે પ્રવર્તે છે. ગ્રીસ– મહાકવિ હામરના વખતમાં સ્ત્રીની (ગ્રીક) ઉ'મર પેાતાના જન્મસમયથી નહિ પણ પાતાના લગ્ન દિવસથી ગણાતી. ગુયાના– અહી'ના રિવાજ પ્રમાણે લગ્નની ઇચ્છાવાળા સ્ત્રી અને પુરુષને એક કતાનમાં પેક કરી દેવામાં આવે છે, અને પછી તેમાં થેાડીક કીડીઓ ભરાય છે. આ કંતાનને હીંચકાની માફ્ક છત પર બાંધી દેવાય છે અને બીજે દિવસે તેમને મુક્ત કરાય છે. તે વખતે જો એકબીજા પ્રત્યે લગ્નની “ હા” પાડે તેા જ લગ્ન નક્કી થાય છે. ચીન- કન્યા પાલખીમાં બેસી લગ્નવિધિ પતાવવા પતિને ત્યાં જાય છે. ' જમની– જમ ન લેાક. પ્રજાસત્તાક રાજ્યમાં “ સામ નામની પ્રજા “ પક્ષીલગ્ન ” નામના એક તહેવાર પેાતાની ,, પ્રણાલિકા પ્રમાણે ઊજવે છે. તે દિવસે બાળકા પક્ષી માટે મીઠાઈની ભરેલી રકાબીઓ લઈ ખારીની આજુબાજુ પક્ષીઓને આવકારવા ઊભા રહે છે, કારણ કે તેઓમાં એવી દંતકથા પ્રચલિત છે કે પક્ષીએ લગ્નની મિજબાની માવા બાળક સાથે આ દિવસે જોડાય છે. જર્મનીમાં લગ્ન થયા બાદ કન્યા પાતાની માજડી સમારભમાં ફેંકે છે. વરપક્ષમાંથી આ ફેંકાયેલી માજડીને Jain Education International ચાર જાપાનમાં વરરાજા અને નવવધૂ પેન્સિલની પૂજા કરે છે. લગ્નબાદ બંનેને એકબીજાથી પાંચ દિવસ સુધી અલગ રાખવામાં આવે છે. વહુ અને વર વખત દારૂના પ્યાલા એકબીજા સાથે બદલાવી ગટગટાવી જાય છે પર...તુ અતિમ પ્યાલા જમીન પર જ્યારે ફાડી નખાય છે ત્યારે લગ્નવિધિ પૂરા થયેલા ગણાય છે. ત્યાંના નવા અધારણ પ્રમાણે માખાપ દ્વારા વિવાહ નિશ્ચિત કરવાની પ્રથાને ગેરબંધારણીય ઠરાવવામાં આવી છે. આથી યુવક–યુવતીએ વિવાહ અંગેની જાસૂસી એજન્સીઓની મદદથી આર્થિક સધધરતા, સ્વભાવ, ચારિત્ર્ય, સગાં—સ’બધીઓ અને કુટુબીઓ, ભાવિ વિકાસની તકે, અસાધ્ય રાગ વગેરે અંગેની તપાસ કરાવીને લગ્ન કરે છે. જો પતિ “કરચાર ” હાય તે પત્ની તેની સાથે છૂટાછેડા લે છે. આ તેના સ્વદેશ પ્રેમ સૂચવે છે; સાથે સાથે નાંધવું જોઈએ કે આ જાસૂસ એજન્સીએ પેાતાની ફરજમાં ભ્રષ્ટાચાર નિભાવી લેતી નથી. જાવામાં લગ્ન વખતે નવવધૂ નહીં પણ તેના બાપ કન્યાની જગ્યાએ બેસે છે, જોકે લગ્નવિધિ પૂર્ણ થયા ખાદ ક્રન્યાને વળાવવામાં આવે છે. સૌરાષ્ટ્રની કન્યા લગ્ન સમયે દાંતને લાલ રંગના કરે છે— “પેાથી ’’ મૂકે છે તે પ્રમાણે જાવામાં માત્ર કન્યા જ નહીં પરંતુ વરકન્યા અનેે જણાં દાંતને કાળા રંગથી રંગે છે જેથી તેઓ સુંદર દેખાઈ શકે. જાવાની એક કામમાં લગ્ન સમયે એવી પ્રણાલિકા છે કે વરવહુ સામસામા ઊભાં રહીને ફૂલ ફૂંકે. જો સ્ત્રી પહેલાં ફેકે તે પુરુષનુ· ઘરમાં “ ચલણુ ” નહીં રહે અને પુરુષ પહેલાં ફૂંકે તા તે સ્ત્રીનુ રક્ષણુ કરી શકશે. આ રિવાજની સાથે ગુજરાતમાં લગ્નસમયે “ કંકુથાળી ” રમાડવાના રિવાજ સરખાવી જોવા જેવા છે. તિબેટ- લગ્નવિધિ સવારે ચાર વાગ્યે પૂરી કરવાની હાય છે તેથી મધરાતથી જ બધા તૈયારીમાં પડી જાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy