________________
૨૭૪
ટેબલ–૧૦
વિકસિત અને અલ્પ વિકસિત દેશની પ્રતિવ્યક્તિ રાષ્ટ્રીય આવક (૧૯૭૪--ડાલરમાં )
વિકસિત પ્રતિવ્યક્તિ રાષ્ટ્રિય અલ્પવિકસિત દેશા
દેશો
સ્વીઝરલેન્ડ
સ્વીડન
અમેરિકા
ડેનમાર્ક
જર્મની
આવક
( ડેલરમાં )
७,८७०
૭,૨૪૦
૬,૬૭૦
૬,૪૩૦
૩,૨૬૦
ભારત
કેનેડા
૬,૧૯૦
બાંગ્લાદેશ
નોવે
૫,૮૬૦
બર્મા
બેલ્જિયમ
૫,૬૭૦
રવાન્ડા
૫,૪૪૦
માલી
८०
ફ્રાન્સ ઑસ્ટ્રેલિયા ૫,૩૩૦ કમ્માડિયા ७० Source : World Bank Atlas, 1976, P. 5.
ચીન
ઇજિપ્ત
Jain Education Intemational
પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રિય આવક
( ડાલરમાં )
સદાન
ઇન્ડાનેશિયા
૩૦૦
૨૮૦
૨૩૦
૧૭૦
૧૪૦
૧૦૦
૧૦૦
{ ø
એવા પણ 'દાજ મૂકવામાં આવે છે કે લગભગ ૬૫ મિલિયન લેાકેા એવા છે જેમને આવકનાં કાઈ સાધન નથી. ગરીબી, ભૂખમરા, અને રાગચાળામાં અસભ્ય માનવીએ સખડી રહ્યાં છે. અલ્પ વિકસિત દેશેાની પ્રતિવ્યક્તિ વાર્ષિક આવક ઓછી છે એટલુ જ નહી', પરંતુ તેમના રાષ્ટ્રિય આવકના જે વિકાસ દર છે તે પણ ઘણા ઓછા છે. ભારતના પ્રતિક્તિ રાષ્ટ્રિય વાર્ષિક આવકના વધારાના દર ૧૯૬૫-૭૪ દરમ્યાન ફક્ત ૧.૩ % જ હતા, પાકિસ્તાન ૨.૫ % ઈન્ડોનેશિયા ૪.૧ % આ ઉપરાંત અલ્પવિકસિત દેશમાં ૧૪ દેશેા એવા છે કે જેમની રાષ્ટ્રિય આવકના દર વધવાને બદલે ઘટે છે, જેમાં ક્યુબા, જોર્ડન, સેનેગલ, હાઇટી, સેન્ટ્રલ આફ્રિકન રાય, વિયેટનામ સેશિયાલિસ્ટ રિપબ્લીક, નાઈજર, રવાન્ડા, ચાડ, બાંગ્લાદેશ, સેમાલી, અપરવેાલ્ટા, કર્મોડિયા અને ભૂતાનના સમાવેશ થાય છે.
વિશ્વ બેન્કના અહેવાલ મુજબ અલ્પવિકસિત દેશે। જેમાં દુનિયાની વસ્તીના ૭૦ % લેાકેા રહે છે, તેઓ દુનિયાની આવકના માત્ર ૩૦ % ભાગ મેળવે છે. પ્રમાણે ધનિક રાષ્ટ્રા અને ગરીખ રાષ્ટ્રા વચ્ચેનું અંતર સતત વધતુ રહ્યુ છે. અલ્પવિકસિત રાષ્ટ્રોની વસ્તીને ધ્યાનમાં લઈને એવું તારણ પણ કાઢવામાં આવ્યુ છે કે
આ
વિશ્વની અસ્મિતા
જેને દુનિયાના સૌથી ગરીબમાં ગરીબ ગણી શકાય તેવી ૧ મિલિયન પ્રજાની માથાદીઠ આવક ઈ.સ. ૧૯૮૦ માં લગભગ ૧૧૨ ડૉલર સુધી જ પહોંચશે, જ્યારે ધનિક રાષ્ટ્રોની પ્રજાની માથાદીઠ આવક આ જ વર્ષ દરમ્યાન ૭૦૦૦-૮૦૦૦ ડાલરની થશે.
દુનિયાના ધનિક દેશોમાં જીવન નિભાવ સપાટીમાં વધારા થતા જોવા મળે છે. ધનિક વધુને વધુ ધનિક મનતા જાય છે. જ્યારે બીજી બાજુ ગરીબ દેશેામાં માનવજીવન ભયમાં મુકાયું છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એટલુ જ નહી પણ તેમનુ ભાવિ વધુને વધુ બગડતુ હોય તેમ જણાય છે. ગરીખ દેશેામાં વસ્તી વધારા દેશના આર્થિક વિકાસ કરતાં આગળ નીકળી જાય છે, જેના પિરણામે ગરીબ દેશેમાં અનેક પ્રકારની સમસ્યાએ ઊભી થાય છે. આવા દેશેાને જો ભૌગેાલિક કે અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તા “ ભૂખ્યું જગત " (Hun gry world) ના નામે ઓળખાવી શકાય. (૩) અન્ત સમસ્યા
એશિયા ખ'ડમાં અને તેમાં પણ દક્ષિણ એશિયામાં ખારાકમાં વિટામીનનું પ્રમાણ નીચુ' જવા લાગ્યું' છે. ખારાકની આછી પ્રાપ્તિ અને દેશમાં વર્તાતી અનાજની ત’ગી માટે દક્ષિણ એશિયા જાણીતા છે. દક્ષિણ એશિયામાં આવેલા ભારત, ખાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ખર્મા, અને નેપાળ આ બધાની વસ્તી ૧૯૭૬ના વર્ષીમાં ૭૯૦ મિલિયન હતી. આ વિસ્તારના વાર્ષિક વસ્તી વધારાને દર ૨.૫ % ના છે. આ વિસ્તારની વસ્તી ૧૯૮૫ના મધ્ય ભાગમાં ૧૦૦૦ મિલિયન ઉપર પહોંચી જશે. છેલ્લા ૨૨ વર્ષના ગાળામાં જો જન્મદર ઘટશે નહી. તે આ પ્રદેશને ઇ.સ. ૨૦૦૦ ના વર્ષમાં ૧,૪૫ બિલિયન લેાકેાની નવી વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.
દક્ષિણ એશિયાનું અનાજનું ઉત્પાદન ઇ.સ. ૧૯૭૫માં ૧૫૦ મિલિયન ટનનું હતુ, એટલે કે પ્રતિવ્યક્તિ ૧૯૨ કિલેાગ્રામ વાર્ષિક ગણી શકાય. આ પ્રમાણે દુનિયાના સરેરાશ પ્રમાણ કરતાં ૪૫ % ઓછું હતું. દુનિયાની પ્રતિવ્યક્તિ અનાજની વપરાશ ૧૯૭૫માં ૩૪૭ કિલેાગ્રામ હતી. આના લીધે દર વર્ષે ૮ મિલિયન ટન અનાજની ખાધ વર્તાય છે. આ ખાધને પૂરી કરવા માટે અનાજ બહારથી આયાત કરવુ' પડે છે. આ માટે દક્ષિણ એશિયાના દેશોએ ૧.૫ બિલિયન ડૉલર અથવા તે
For Private & Personal Use Only
www.jainelibrarv.org