________________
અગ્નિ એશિયામાં રાષ્ટ્રીય ચળવળ
જગતના ખ'ડામાં એશિયા ખડ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ તે જગતના સૌથી માટા ખ'ડ છે અને જગતની ૫૦ ટકા વસ્તી અને લગભગ ૩૩ ટકા જમીન તે ધરાવે છે. ઉપરાંત તે અનેક પ્રજાએ, ભાષા, ધર્મ અને સંસ્કૃતિએનુ' જન્મસ્થાન છે. તેથી જ એશિયાને ‘· પ્રજા, ભાષા અને ધર્મનું સંગ્રહસ્થાન ? કહેવામાં આવે છે. પી. રોબર્ટ કહે છે કે ‘આજે પણ આપણી પેઢીનું મુખ્ય કામ એશિયાને સમજવાનુ છે, કારણ કે માનવધન અને સાધનસ્રોતની ષ્ટિએ જગતનું સ્વામિત્વ એશિયા પાસે રહેલુ છે.' શ્રી નહેરૂએ પણ કહેલું કે ‘ આધુનિક એશિયાના અભ્યુદય વિશ્વશાંતિ માટે એક અસરકારક પરિખળ બની રહેશે.’
ચુરોપનાં શટ્રા સાથે પણ અગ્નિ એશિયાના ઇતિહાસ છેલ્લાં ચારસો વર્ષાથી ગાઢ રીતે સ`કળાયેલા છે, તેથી
Jain Education Intemational
– પ્રા. એસ. વી. જાની
પણ તેનેા અભ્યાસ મહત્ત્વના બની રહે છે. યુરેપનાં રાષ્ટ્રાએ સોળમી સદીમાં આ પ્રદેશમાં પેાતાના વેપાર અને વિસ્તાર વધારવા માટેની શરૂઆત કરી હતી અને પરિણામે ૧૯મી સદીના અંત સુધીમાં બર્મા, મલાયા તથા સિંગાપુરમાં ઇંગ્લેડનું, ફિલિપાઈન્સમાં પ્રથમ સ્પેન અને ૧૮૯૮ પછી અમેરિકાનું, ઈસ્ટ ઈંડિઝ (ઈંડાનેશિયા )માં હાલેન્ડનુ અને હિંદી ચીન (વિયેટનામ, લાઓસ તથા ખાડિયા )માં ફ્રાન્સનું પ્રભુત્વ સ્થપાઈ ગયુ હતુ. સુરેોપનાં આ રાષ્ટ્રોનું આ પ્રદેશેા ઉપરનું પ્રભુત્વ ખીજા વિશ્વયુદ્ધ સુધી ચાલુ રહ્યું હતું. આ પ્રદેશમાં માત્ર થાઇલેંડ જ સ્વતંત્ર રહી શકયુ હતુ.
એશિયાના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને અગ્નિ એશિયા જેવા પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાં અગ્નિ એશિયામાં સૌથી વધુ એટલે કે દશ દેશેાા સમાવેશ થાય છે. તે છે – બર્મા, થાઈલેંડ (સિયામ ), કંબોડિયા, લાએસ, ઉ, વિયેટનામ, દ. વિયેટનામ, મલાયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ, અગ્નિ એશિયાના વિસ્તાર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે કારણ કે તે એશિયા અને આસ્ટ્રેલિયા વચ્ચે સેતુબંધ સમાન છે. લશ્કરી દૃષ્ટિએ પણ આ વિસ્તારમાં સિંગાપુર અને મલક્કા જેવાં મહત્ત્વનાં સ્થાન છે. આર્થિક દૃષ્ટિએ પણ આ પ્રદેશ ધનધાન્ય અને ખનિજ સ`પત્તિથી ભરપૂર છે. આ વિસ્તારના
ઓગણીસમી સદી સ ́પૂર્ણ યુરોપમાં રાષ્ટ્રવાદ અને લેકશાહીના વિકાસની સદી ગણાય છે. પરંતુ અગ્નિ એશિયામાં તે તેના વિકાસ લગભગ વીસમી સદીથી શરૂ થયા હતા. તેમ છતાં યુરેપનાં લેાકેાના સપને પરિણામે તથા પાશ્ચાત્ય શિક્ષણ અને સાહિત્યના અભ્યાસ
કહેવાય છે. ઉપરાંત તે જગતનું ૬૦% ટીન અને ૯૦ % રબર ઉત્પાદન કરે છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ આ પ્રદેશ ઉત્તરમાં ચીન અને પશ્ચિમમાં ભારત જેવી પ્રાચીન સસ્કૃતિએના દેશે સાથે નિકટના સપર્ક ધરાવતે હાવાથી તે અને સંસ્કૃતિની તેના ઉપર એટલી ઊંડી અસર થઈ છે કે ઘણીવાર તે વિસ્તારને ‘વિશાળ ભારત ’ કે ‘લઘુ ચીન'
મુખ્ય પાક ચાખા હોવાથી તે ‘એશિયાના ચાખાના વાડકાને પરિણામે અગ્નિ એશિયાના શિક્ષિત વર્ગોમાં રાષ્ટ્રીયતાના ઉદ્ભવ થા હતા. તેથી જ શ્રી કે. એમ. પણિકર નાંધે છે કે ‘એશિયાના દેશામાં યુરોપના સપનાં પાછલાં ૧૦૦ વર્ષોમાં રાષ્ટ્રીયતાના વિકાસ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ નાવ છે.’૧
તરીકે ઓળખાવવામાં આવે છે.
યુરોપનાં રાષ્ટ્રાએ અગ્નિ એશિયામાં પેાતાનુ સામ્રાજ્ય વિસ્તારીને તે પ્રદેશેાનુ' આર્થિક શોષણ કરવાનું ચાલુ રાખ્યુ હતુ. અગ્નિ એશિયાનાં રાષ્ટ્ર ઓગણીસમી સદીના અંત સુધી અનેક રીતે પછાત હતાં કારણ કે તેમના સ્વામી એવા યુરેપિયન રાષ્ટ્રોને તેમના વિકાસ કરતાં તેમનાં શેાણુમાં જ રસ હતા.
વીસમી સદીમાં યુરેપના રાષ્ટ્રવાદે તે ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ લીધું હતુ, તેથી જ જગતમાં છે વિશ્વયુદ્ધા લડાયાં હતાં. ઇટાલીના સરમુખત્યાર મુસેાલિની ઉગ્ર રાષ્ટ્રવાદના નશામાં પ્રાચીન રોમન સામ્રાજ્ય જેવા વિશાળ સામ્રાજ્યનું સર્જન કરવા માગતા હતા. જમનીના
For Private & Personal Use Only
www.jainelibrary.org