________________
મહુડી જનતીર્થમાં જિનમદિરથી થોડે દૂર સમકિતધારી શાસનદેવ કલિકાલયુગપ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવનું સુંદર સુશોભિત મંદિર છે. એમ કહેવાય છે કે આ કલિકાલમાં તેમના ચમત્કારો અને પરચા ઘણા જ ઉમદા પ્રકારના છે જેન અને જનેત્તરો દરરોજ સેંકડો હજારોની સંખ્યામાં અહી’ યાત્રાએ આવી આન દથી પાછા ફરે છે. યાત્રાએ આવતા યાત્રિકો માટે આત્માનો ભાવઉલાસ ચઢતા રહે તેવી બધીજ રહેવા જમવા, સ્નાન, સેવાપૂજા આદિની સુંદર વ્યવસ્થા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org