________________
જીનમંદિર-મહુડી-જૈનતીર્થોમાં મધુ પુરી તીર્થ એ ત્રિવેણીતીથી કહેવાય છે. દેવાધિદેવ શ્રી પદ્મપ્રભુસ્વામી મૂળનાયકની ફરતાં ચોવીસ જિનાલય દેવકુલિકાઓ છે. આ રીતે ભય રંગમંડપવાળું પથ્થરનાં કલાત્મક તારણોથી કંડારેલ દરવાજેથી શોભતું જિનમંદિર છે.
ગુરુમંદિર–મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવના મંદિરની બાજુમાં લાઈનમાં જ થોડે દૂર શ્રીમદ્ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની દેરી–ગુરુમંદિર છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org