________________
સંદર્ભ ગ્રંથ ભાગ–ર
દેશપરદેશના મુસાફ઼ેશ માટે કામળા અને વિવિધ પ્રકારના દાગીના પણ મનાવીને વેચતા થયા છે, જેમાંથી સારા પૈસા મેળવવા લાગ્યા છે.
દક્ષિણ-પશ્ચિમમાં રહેતા ઇન્ડિયાએ તારણુની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઊભા થતા છેાડના પણુ વૈજ્ઞાનિક ઢબે ઉપયેાગ શરૂ કર્યાં છે. આમાંના મેસકવીટના છોડ જે પાણી મેળવવા માટે જમીનમાં ૧૦-૧૫ મીટર પાતાનાં
મૂળિયાં લખાવે છે, આ મેસકવીટમાં વસતૠતુમાં પુષ્કળ ફૂલે આવે છે જે મધમાખીઓ માટે ઉપયાગી અને છે, પાનખરની ઋતુમાં મેસકવીટ વિટામીન યુક્ત દાણા આપે છે જે માનવી અને પ્રાણી અને માટે પૌષ્ટિક ગણાય છે. મધમાખી દ્વારા તૈયાર થયેલુ' મધ પણ તેઓ એકઠું
કરે છે.
સાગુઆર, પીકલી, પીયર અને કેકટીસ વગેરેનાં ફળ કાચાં, સુકાવેલાં તેમજ રાંધેલાં ખાઈ શકાય છે. કેટલાક કેકટસના છોડમાંથી રસનું પીણું તૈયાર થાય છે, કેટલાએ નાના નાના છોડ ખારાક માટે રાંધી શકાય છે. ‘યુકાસ અને ‘આગાવીસ ’ જે ફળ આપે છે તે ખવાય છે. તેમ છતાં તેમનું વધારે મહત્ત્વ દારડાં સાદડી તથા કાપડ વગેરે બનાવવા માટે છે. યુકાસનાં મૂળિયાંઓને ઇન્ડિયન કુદરતે આપેલા સાબુ માને છે. સામાન્ય રીતે ઇન્ડિયનની મોટા ભાગની જરૂરિયાત રણપ્રદેશમાં છૂટાછવાયા ઊગેલા છેાડામાંથી પ્રાપ્ત થાય છે. કુદરતની પણ કેવી કરામત
છે! જેમ પ્રાણીઓ માટે કુદરતે વિવિધ રક્ષણેા આપ્યાં છે, છોડને પાણી માટે વિવિધ રચનાઓ કરી છે તેવી જ રીતે રણમાં રહેતા ઇન્ડિયનાના ખારાક અને ધધા માટે કુદરતે વિવિધ વનસ્પતિએ ઉગાડી છે.
,
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ રણામાં કેટલાક અંશે વિકાસ થયા છે. આમ તા આદિમાનવ હરિયાળી ધરતીના વતની હોવા છતાં કેટલીક જાતના લેાકેા રણપ્રદેશામાં અટવાઈને ત્યાં જ પડી રહ્યા છે. તેમની પ્રગતિ પણ અટકી ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં કલહરીના રણમાં વસતા ખુશમેન હજુ તદ્દન જગલી દશામાં છે. તા વળી બીજી બાજુ ઑસ્ટ્રેલિયાના રણમાં રહેતા ખિદીજી લાક) તા હજી પણ પથ્થરયુગના જેવું જીવન જીવે છે. તેમને ખેતી કરતાં, પ્રાણીઓને પાળતાં કે કપડાં બનાવતાં આવડતું નથી. રણપ્રદેશામાં માનવીને જોઈતા ખારાક સરળ
Jain Education Intemational
૨૧૩
તાથી પ્રાપ્ત થતા નથી તેથી ખાળકની ઉંમર ૪-૫ વર્ષની થાય ત્યાં સુધી મા તેને ધવરાવે છે! તેથી સ્વાભાવિક જ ખાળકાનું શરીર હૃષ્ઠપુષ્ટ હેાય. આધુનિક યુગમાં પણ તે એટલા બધા પછાત છે કે જળાશયમાંથી પાણી પણ પશુની જેમ, વાંકા વળીને હોઠ વડે પીએ છે ! શિકારમાં મદદરૂપ થાય તેટલા માટે જ કૂતરાને પાળે છે.
ઈ.સ. ૧૯૫૭ માં એક સશોધક ટુકડીને ખ્યાલ
આવ્યા કે આસ્ટ્રેલિયામાં હજુ ખિદીજી જેવા જ'ગલી લાકા રહે છે. તેમના ચામડીના ર'ગ નિગ્રા જેવા જ કાળા છે. ઉઘાડા શરીરે જીવવાનું હાવાથી આ જંગલીએ
દિવસે આરામ કરે છે અને રાત્રે ભટકે છે. તેમના
શિકાર તીરકામઠાંથી નહી, પરંતુ ભાલેા, લાકડી બૂમરેંગ
કે કાતરડીથી જ થાય છે.
સ્ટ્રેલિયાના ખિદીજી જેવુ જ જીવન કલહરી રણમાં આવેલા ખુશમેન જીવે છે. પશુ ખુશમેન આસ્ટ્રેલિયાના આદિવાસીઓ કરતાં જરા સુધર્યાં છે. તેમનું મુકામ ઝડ કે ઝાડીઝાંખરાં નીચે ખાડા કરીને નક્કી થાય છે. શિયા અને તેની આસપાસ ટોળીનાં બધાં માણુસા રહે છે. ળાની ઠ`ડી રાત્રી દરમ્યાન તે તેમાં તાપણુ કરે છે દિવસે તાપણું ન જોઈએ, તેથી દરેક માણસ પાતાના જુદા ખાડા કરીને તેમાં વનસ્પતિ પાથરીને માળેા ખનાવે છૅ. ગરમીનું પ્રમાણ વિશેષ હોવાથી તેઓ શિકાર માટે વહેલી સવાર અને માડી સાંજ પસંદ કરે છે. સ્ત્રીએ ધરતીમાંથી કદમૂળ ખાદી કાઢવાનું કાર્ય કરે છે. સૂકી
ઋતુમાં જ્યારે પાણી ન મળે ત્યારે કેટલાક છેડનાં ફળ,
ડાળ અને પાંદડાંના રસથી ચલાવી લે છે, કલહરીનુ'રણ સહરાના જેવુ' તદ્ન વેરાન નથી. શિકારીઓને છિંકારા, હરણાં વગેરે મળી રહે છે.
ઑસ્ટ્રેલિયા અને કલહરીના આદિવાસીઓનું જીવન સરખાવવા જેવું છે, શિકાર વખતે જે હરણુ ઘાયલ થાય તેના પીછો પકડવામાં કે સગડ પારખવામાં ખુશમેન ખૂબ જ કામેલ છે. પછી હરજી ભલેને ખડકાળ જમીન પરથી ગયું હોય કે ખીજા' હરણ સાથે ભળી ગયું હોય તા પણ ખુશમેન ઘવાયેલા હરણના સગડ પારખી લે છે! બાળક પણ માતાનાં પગલાં પરથી નક્કી કરી શકે છે કે તેની માતાનાં પગલાં છે કે અન્ય કાઈનાં. ઘાસના પ્રદેશમાં ખાધમૂળ કાંથી પ્રાપ્ત થાય છે તેમજ વીછી કયાં છે તે ખાખતથી પણ બાળક વાફેફ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org