SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભારતમાં ગેાવામાં આવ્યેા હતા અને ચૌદ વર્ષ રહી તેણે મરાઠી ભાષા અને કાંકણી ખેલીને અભ્યાસ કર્યો હતા. ચાસેક જુબાતીએ ( ૧૮૫૫–૧૯૩૧) સ’સ્કૃત ભાષા વિજ્ઞાન અને વૈદિક સાહિત્યના પરિચય ઝેક જનતાને કરાભ્યા. પ્રાગના ઓરીએન્ટલ ઇન્સ્ટીટયુટમાં ભારતીય વિભાગ, ચીનીવિભાગ વગેરે વિભાગેા છે. પ્રાગમાં-‘સ્કૂલ એફ એરીએટલ સ્ટડીઝ'માં એશીયાની અને ભારતની હિં'ઢી, ખ*ગાળી, તમિલ વગેરે ભાષાઓ શીખવવાના વર્ગો ચાલે છે. આદારિક બુહુમસ નામના એક મુસાફર ભારતમાં ચૌદમી સદીમાં આવ્યા હતા અને તેણે ભારત વિશે લખ્યુ હતુ.. ચેાસક દાશ્રાવસ્કીએ ભારતીય અને સ્લાવ ભાષાઓમાં કેટલાક શબ્દોની સમાનતા તેમજ હિંદુ અને સ્લાવ દેવતાઓમાં સામ્ય દર્શાવ્યું. ૧૮૩૧માં પ્રાટિલ્લાવામાં પ્રથમ સ`સ્કૃત પુસ્તક પ્રગટ થયું. ૧૮૫૧માં • નળ દમયંતી 'ની કથાના ઝેક ભાષામાં અનુવાદ પ્રગટ થયા. સને ૧૮૭૩માં કાલિદાસના ‘શાકુંતલ નાટકના એક અનુવાદ પ્રગટ થયા. : , ચાર્લ્સ વિશ્વ વિદ્યાલયના અધ્યાપક આગસ્ત સ્લિચરે (૧૮૨૧–૬૪) મહાભારતના કેટલાક અ ંશોના અનુવાદ એક ભાષામાં કર્યો અને તે સમયે જ ઋગ્વેદ અને હિતેા પદેશના અનુવાદ પણ છપાયા. ઝેક વિદ્વાન ફ્રાંતિશેકસુત્રે ( ૧૮૨૧-૮૨ ) ‘ ભારતીય દર્શનના ખ્રિસ્તી ધર્મી સાથે સ'મધ' પર ચાર ગ્રંથ લખ્યા. નામે અંગ્રેજી અનુવાદમાં પોલિશ પદ્ય સંગ્રહ પ્રગટ કર્યા હતા. તેમણે જ આપણા ગુજરાતના મહાન કવિ શ્રી ઉમાશંકર જોશીને પાલેન્ડના મહાન રાષ્ટ્રકવિ આદમ મિકીવિમની કવિતાના પરિચય કરાવ્યા હતા અને પરિણામે શ્રી ઉમાશંકરે એ કવિના “ ક્રિમિયન સોનેટો ” ના “શુલે પાલાંડ ” નામે ગુજરાતીમાં પદ્યાનુવાદ – સેનાટો રૂપે કર્યા હતા. આમ આ મહાન વૈજ્ઞાનિક માદામ ક્યુરી, મહાન ખગેાળવેત્તા કેાનિકસ, મહાન સંગીતકાર ફ્રેડરિક શાપિનના મહાન દેશ સાથે ગુજરાતે ૧૯૧૯માં મુંબાઈમાં પ્રથમ ઝેકોસ્લોવાક કાંસ્યુલેટપ્રેમસબંધ બાંધ્યા હતા. આ હજારેક વર્ષ જૂના દેશને અને તેનાં રમ્ય સ્થળેા અને યાત્રાધામેાના પરિચય સાધવાનુ આપણુ સૌને જરૂર ગમશે. * ( ૨૦૪ પ્રતિનિધિ ) કચેરી સ્થપાઈ. ગાંધીજીનુ પ્રથમ એકભાષામાં પુસ્તક નીતિધર્મ' ૧૯૨૪માં પ્રગટ થયું. પ્રેા. લેઝીનીએ ગાંધીજીના અસહકાર વિશે ૧૯૨૭માં એક નિબંધ લખ્યા. એકામ્લેાવાકિયાના ધાર્મિક નેતા પ્રે, સાસેક્ રામાદકા ગાંધીજીને મળ્યા હતા અને તેમણે ગાંધીજી વિશે લેખા લખ્યા હતા. ર૭મી એપ્રિલ ૧૯૩૪માં પ્રા. લેઝનીના પ્રમુખપદે ‘ઈન્ડિયન એસેાસિયેશન ’ ની સ્થાપના થઈ હતી. ૧૯૩૬માં યુરોપમાં વિદ્યાભ્યાસ કરતા ભારતીયનું એક સમેલન પ્રાગમાં ભરાયુ હતુ. ૧૯૫૮માં પાંડિત નહેરુની આત્મકથાના એક અનુવાદ પ્રગટ થયા. પ્લેનમાં એક ઇંડિયા કલમ છે. ડૉ. મિાસ્તાવ કાસા ઝેકોસ્લાવાક-ભારત સસ્થા પ્રાગના અધ્યક્ષ છે, તેમ જ એરીએટલ ઇન્સ્ટીટયુટમાં ભારતીય વિભાગના અધ્યક્ષ છે. તેમણે ભારતની મુસાફરી Jain Education International વિશ્વની અસ્મિતા ઘણીવાર કરી છે અને કૂકિંગ ટાવર્ડઝ ઈંડિયા ’ માં તેમના ભારતપ્રેમ પ્રગટ કર્યાં છે. ભારતના ચિત્રકારી, સંગીતકારા વગેરેનાં પ્રદર્શના વગેરે પણ એકેસ્લાવાક્રિયામાં ચેાજાયાં છે. આ રીતે એકામ્લેાવાકિયા જેવા નાના દેશ ભારત વિશે જે રસ ધરાવે છે અને પ્રેમ દર્શાવે છે તેવા રસ ભારતીયેાએ એ દેશમાં લેવા જોઈએ અને એ નાના છતાં મહાન સ્વતંત્ર દેશ વિશે વધુને વધુ જાણવુ જોઈએ. પાર્લેન્ડના પ્રવાસ પેલેડ સાથે ગુજરાતના સાંસ્કૃતિક સંબંધ આપણા સદ્ગત કવિ શ્રી હરિશ્ચંદ્ર ભટ્ટે ખાંધ્યા હતા. શ્રી હરિશ્ચંદ્ર ભટ્ટે પાલિશ ભાષાના અભ્યાસ કર્યા હતા અને તેમની નાલદા પ્રકાશન સંસ્થા મારફત “ Scarlet Muse ' પેલેડ મધ્ય યુરોપના મધ્યપૂર્વ ભાગમાં આવેલે ૩૧૨૦૦૦ ચારસ કિલેામીટરમાં વિસ્તરેલા, વિસ્તારની દષ્ટિએ સાતમા નખરને દેશ છે. પશ્ચિમથી પૂર્વ ૬૯૦ કિલેમિટર સુધી તે લખાયેા છે. તેની દક્ષિણે ઝેક લેાવેકિયા, પૂર્વેની હદે સેવિયેટ રશિયા અને પશ્ચિમે જન ડેમાક્રેટિક રિપબ્લીક આવેલાં છે. તેનેા બાલ્ટીક સમુદ્ર કિનારો ૫૨૪ કિલેામિટર સુધીના છે. પેાલાંડ રાજ્ય વિશેની પ્રથમ પૂર્ણ માહિતી આરબ વેપારી ઇબ્રાહીમ-ઈન-યાકુખના ઈ.સ. ૯૬૬માં લખાયેલ લખાણેામાંથી મળે છે. પિયાસ્ટ વંશના મૈત્રકા પ્રથમ પેલેડના પ્રથમ રાજવી બન્યા અને ઈ.સ. ૧૦૨૫માં વીર લેસ્લાવે રાજાના મુકુટ ધારણ કર્યાં. પાલે'ડે અનેક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy