________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
$
ચડતી પડતીના સામના કર્યાં છે. બીજા વિશ્વયુદ્ધમાં તેની ૩૮ ટકા રાષ્ટ્રીય સપત્તિ નાશ પામી. પાલેંડના ૩ લાખ યહુદીઓની કતલ કરવામાં આવી. નાઝી લશ્કરે પાટનગર વાસેના ૬ લાખ માનવાનાં ખૂન કર્યા અને ૧૯૪૪માં બીજા બે લાખથી વધુ લેાકેા માર્યા ગયા. ૧૯૪૫ની જાન્યુઆરીમાં જ્યારે પાલિશ અને રશિયન મુક્તિદળા વાર્સામાં પ્રવેશ્યાં ત્યારે ત્યાં વિનાશ અને મૃત્યુનું તાંડવ નૃત્ય થતુ હતુ. આખરે ૧૯૫૨ની જુલાઈની ટુરમી તારીખે ત્યાંની વિધાનસભા ‘સેટમ્' દ્વારા નવું લોકશાહી સમાજવાદી ખંધારણ અમલમાં આવ્યું અને તેથી ૨૨મી જુલાઈ પાલેડના રાષ્ટ્રિય મુક્તિદિન
| મનાય છે.
પેલેડની વસ્તી ૩ કરાડ અને ૧૦ લાખની છે. લાવેાનિક લેાકેાની ટાળીએ તે દેશમાં ૩૦૦૦ વર્ષથી વસતી આવી છે અને તેમની પાલેાની જાતિ પરથી દેશનું નામ પાલેંડ પડ્યું. દર ચારસ કિલેામીટરે ત્યાં હાલ ૯૯ માનવા વસે છે. પાલે'ડમાં એક લાખ કરતાં
વધારે વસ્તીવાળાં ૨૨ શહેરા છે. ૧૦ પ્રાંત અને પ્રાંતના દરજ્જાનાં પાંચ શહેરામાં તે વહેચાયા છે. લગભગ મડધી વસ્તી શહેરામાં વસી છે. ૧૯૬૧માં પેલેડમાં ૪૫૦ સંસ્કૃતિ ઘરા અને ગ્રામ્ય વિસ્તારની ૯૦૦૦ ક્લા સાથે કુલ ૧૫૫૦૦ લખા હતી. તેમાં ૨૦૦ ઉપરાંત મ્યુઝિયમા છે. પેાલેડડની સૌથી માટી નદી વિસ્તુલા ૬૭૮ માઇલ લાંખી છે. અને બીજી આદ્રા ૫૩૮ માઈલ લાંબી છે. તેનુ સ્નીઆવી સરાવર ૪૧ ચારસ માઈલ જેટલુ માટું છે. પોલિશ પુરુષોની સરેરાશ ઉંમર ૬૪૮ વષઁની અને સ્ત્રીએની ૭૦૫ વર્ષની છે. આ તેનુ* ઉચ્ચ જીવન ધારણ દર્શાવે છે. આ દેશમાં ૧૯૩૮માં ૨૫ ટકા નિરક્ષરતા હતી તે હવે લગભગ નાબૂદ થઈ છે. દેશમાં ૪૮૦૦૦ જેટલાં પુસ્તકાલયા, ૯૪ રંગભૂમિ અને ૩૩૦૦ જેટલાં સિનેમા ગૃહા છે. પપ લાખ લેાકા પાસે રિચા સેટ છે. અને ૬૪૭૯૦૦ લેાકેા પાસે ટેલિવિઝન સેટ છે.
૧૯૬૦માં ક્રમમાં રમાયેલ વિશ્વ એલિમ્પિક રમતામાં પાલે‘ડના ખેલાડીઓએ ૧૨માંથી ૪ સુવર્ણ ચ'દ્રક, ૨૨માંથી ૮ રૌપ્યચદ્રક અને ૩૩માંથી ૧૧ કાંસાના પદક મેળવ્યા
હતા.
પાટનગર – વારી
હવે આપણે વાસૌ ખીણમાં આવેલા પેાલે'ડના પાટનગર વાસે'માંથી આપણી પેાલેન્ડયાત્રા શરૂ કરીએ. ત્યાંની
Jain Education Intemational
૧૬૫
પ્રવાસ સંસ્થા એસિ’ની હોટલમાં જ ઊતરવું સગવડસુખ છે. વિસ્તુલા નદીના મધ્યસ્થાને દરિયાની સપાટીથી ૧૧૫ મીટરની ઊંચાઈએ આવેલા આ શહેરની વસ્તી ૧૨ લાખથી વધુ છે. વાસમાં ઝેરન માટીનું કારખાનુ અને વાસ્ડ સ્ટીલ કારખાનુ ખૂમ મેટાં ઔદ્યોગિક સ્થળે છે. રાષ્ટ્રીય મ્યુઝિયમ, લશ્કરી મ્યુઝિયમ અને વાસ્ત શહેરના ઇતિહાસનું સંગ્રહાલય જોવા લાયક છે. ડેન્માર્કના શિલ્પી થારવાલ્ડસે કડારેલાં નિકાલાસ કૈપરનિકસ અને પ્રિન્સ જોસેફ પાનિયાતાવસ્કીનાં સ્મારકે। તથા સંગીતકાર શેાપિનનાં સ્મારકા જોવાનુ ભૂલવુ` ન જોઈ એ. તેના 'સ્કૃતિ અને વિજ્ઞાનના ભગ્ય મહેલ દેશના લેાકેાના સ'સ્કૃતિ અને વિજ્ઞાન પ્રત્યેના પ્રેમના મૂર્ત સ્વરૂપે ખડા છે. જૂના શહેરને તેની મૂળ રચના પ્રમાણે ફરીથી બાંધવામાં આવ્યું છે. અને તેનું જૂનું માર્કેટ સ્થળ ૧૬મી અને ૧૮મી સદીના ઘરા અને રંગીન ભીંત
ચિત્રાથી તેની સદીઓ જૂની સસ્કૃતિને ખ્યાલ આપે છે. સેમ (Seym) વિધાન સભાનું મકાન પણ આધુનિક સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે.
વાસથી ૬૦ કિલામીટર દૂર પિબિકા નદીને કાંઠે આવેલુ વાર્તા પેાલાંડના વીર કાઝીમ પુલાસ્ટીનુ જન્મ સ્થળ છે. ૬૦ કિલેામીટર દૂર આવેલું એવિ માં લેાકાના પોશાક અને તેનું એરાક દેવળ જોઈ આપણે ૯૦ કિલેામીટરે નાઈરાવના સુંદર ઉપવનમાં અઢારમી સદીને મહેલ જોઈએ, ઝેલાવા વાલામાં સંગીતકાર શોપિનનું જન્મ સ્થળ અને મ્યુઝિયમ છે અને દર રવિવારે ત્યાં જાણીતા પિયાના વાદકેનું સંગીત સાંભળવા મળે છે.
પેાલે'ડનુ' ખીજુ' અગત્યનું શહેર ક્રાકાવ છે. ઈ.સ. ૧૫૯૬ સુધી કાકાવ પેાલે.ડતુ. પાટનગર હતું. તે વેસ્ટથી ૩૦૦ કિ.મી. દક્ષિણે આવેલુ છે અને તેના વિસ્તાર ૨૩૦.ચા.કિ.મી. છે અને તેની વસ્તી પાંચ લાખથી
વધુ છે. આ શહેરમાં જૂનાં સ્થાપત્યનાં ઐતિહાસિક મકાના
આવેલાં છે. ઈ.સ. ૧૩૬૪માં ક્રાકેવ વિદ્યાપીઠ સ્થપાઈ હતી. કાકાવના પથ્થરે પથ્થર જીવત છે. તેના ખામીકન અને
ક્લેરિયન દરવાજા ૧૫મી સદીનુ. સુંદર શિલ્પ રા કરે
છે અને વાવેલ કેસલ સેાળમી સદીના રાજા સિગિસ્મુંડ ઓગસ્ટના વૈભવ દર્શાવે છે, તેમાં પડદા બનાવનારની કલાના ૧૩૦ વિવિધ દુ`ભ નમૂના છે. આ પડદા નાઝી આક્રમણ વખતે કેનેડા લઈ જવામાં આવ્યા હતા અને ૧૯૬૧માં તે પાછા મેળવાયા હતા. ત્યાંના દેવળમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org