________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ-૨
તેઓ ગુજરાતી સ્ત્રી મ`ડળ માટુ'ગા અને કસ્તુરબા મહિલા મડળના સભ્ય છે. અને મહિલાઓની પ્રગતિ અને ઉન્નતિના ક્ષેત્રમાં સક્રિય રસ લઈ રહ્યાં છે. તેઓ સ્વભાવે સામ્ય છે, મિલનસાર છે. વ્યવહારદક્ષ છે અને એક આદર્શ આ સન્નારીના સ`સ્કારાથી વિભૂષિત છે. વિનયકુમારભાઈના સુપુત્ર શ્રી અશેકકુમાર ઓઝા ઇન્ટર કામ અભ્યાસ કરીને પિતાશ્રીનાં વ્યવસાયમાં જોડાયા છે. અને વ્યવસાય ઉત્તરશત્તર પાંગરતા જાય તે દિશામાં
પુરુષાર્થ આદરી રહ્યા છે.
શ્રી વિનયકુમારભાઈ ( મુંબઈ ) શ્રીમાળી બ્રાહ્મણ સંસ્કૃત્તિ કેન્દ્રના પ્રમુખ છે. આગેવાન દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી વિનયકુમારભાઈ શ્રીમાળી બ્રાહ્મણુ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. બીજા ઘણાં ટ્રસ્ટોમાં ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ તરફથી શ્રીમાળી બ્રાહ્મણ સમાજે તેમને ‘જ્ઞાતિરત્ન'ની ઉપાધિ અર્પણ કરી છે. તેએ ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રશ સક, સહાયક અને મુખ્ય દાતા છે. ઘાટકીપર બ્રાહ્મણુ સમાજ ભવનના વાસ્તુવિધિ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્માં૫ત્ની શ્રીમતી વસ ંતબેને કર્યા હતા. સેવાભાવી
અગર અન્ય શુભ કાર્ય માં આ ૪'પતી હાંશથી ભાગ લે છે. તેમની સેવા પ્રવૃત્તિથી આકર્ષાઇ ને લાયન્સ ક્લબ ઓફ
ભાવનગરે ગેાલ્ડન એનિવર્સરી પ્રેાજેકટ પ્રસ`ગે શ્રી વિનયરે કુમારભાઈ ને માનદ્ લાયનની પદવી એનાયત કરી છે.
મુંબઈમાં ખાશુગ’ગા પર આવેલા મહાલક્ષ્મીમાતા એ શ્રીમાળી બ્રાહ્મણાનાં કુલદેવી છે. શ્રી વિનયકુમારભાઈ આ મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી છે. વે-બ્રીજ એસેાસિચેશનના પશુ તેઓ પ્રમુખ છે. સમાજ ભવનમાં તેમના સ્વ પિતાશ્રી અમૃતલાલ પાપટલાલ એઝા હાલ તથા
wwwwm
Jain Education Intemational.
૧૧૭૯
માટુંગા ગુજરાતી સ્ત્રી મંડળના ઘાટકોપર બ્રાહ્મણુ મકાન સાથે તેમના સ્વ, માતુશ્રી અજવાળી બહેનનુ નામ તેઓએ જોડેલ છે.
www
કેળવણી પ્રત્યેના તેમના ભાવ અને ઉત્સાહ અપૂર્વ છે. વિદ્યાથી ઓને નાની માટી શિષ્યવૃત્તિએ તેએ આપે છે. પુસ્તકો ઉપરાંત અનેક સંસ્થાઓને આર્થિક સહાય આપીને કૃતાંતા અનુભવે છે. આ ઉપરાંત માટુંગા ખાતે અમુલખ મસીદ વિવિધલક્ષી વિદ્યાલયને પણ તેમણે સારી એવી રકમ વિદ્યાના ઉત્તેજન અર્થે આપી એડીને ત્યાં શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા વાશુિક્રય છે. શ્રી વિનયકુમારભાઈએ પેાતાના સ્વ. પિતાનું નામ વિભાગમાં દાન આપ્યુ' છે. એ જ પ્રમાણે દ્વારકાના શારદાદાપીઠમાં તેમણે તેમના પિતાશ્રીની સ્મૃતિમાં હાલ ખંધાવ્યેા છે. પેાતાના વતન ઉમરાળામાં શાળાઓ
હાસ્પિટલો, અનાથાશ્રમ વગેરે બંધાવ્યાં છે. ઉમરાળા
ગામને તેમણે પેાતાનુ' ગણ્યું છે, અને શકય એટલી બધી જ સુવિધાઓ ત્યાં ઊભી કરવામાં સક્રિય ફાળા મારિયલમાં સારુ એવુ દાન આપ્યું છે. આમ તેમણે આપ્યા છે, તે ઉપરાંત ભાવનગરમાં શ્રી નાનુભાઈ ઝવેરી
નાની મેાટી અનેક સેવા સસ્થાઓને દાન આપી પુન્યની કમાણી કરી છે.
‘પિતાના અધૂરા યશ પૂરા કરે તે પુત્ર' એવી કવિ શ્રી ન્હાનાલાલે વ્યાખ્યા કરી છે. અને તેને સ્વ. શ્રી અમૃતલાલ પાપટલાલ એઝાના પ્રતાપી પુત્ર શ્રી વિનયકુમાર એઝાએ ચિરતા કરી છે. સાકાર કરી છે.
આમ જેમનુ દ્વારકાના જગદ્ગુરુ શ્રી શ`કરાચાર્ય' બહુમાન કર્યું" છે અને જેઓ ઉચ્ચ સસ્કારાથી શૈાભાય
માન છે.
હદીસ પ્રચાર
સમિતિ
માનવ જીવનમાં સંસ્કાર સિંચન, આચાર સૉંહિતા અને આદર્શ વિચારો કેળવાય, ભ્રાતૃભાવ વિકસે, ધર્મભાવનાની સાચી સમજ ઊભી થાય તેવા શુભ આશયથી દશ વર્ષ પહેલાં ભાવનગરમાં શીયા ના અશરી સંપ્રદાયના મેામિન બિરાદરાએ આ સંસ્થાની સ્થાપના કરી જે આજ સુધી ગતિશીલ રહી છે. શરૂઆતમાં બ્લેકાર્ડ દ્વારા ધનાં માધવચના અને તે પછી પત્રિકા સ્વરૂપે પ્રકાશન થતું રહ્યુ. ૧૯૮૦થી જીવનસંદેશ નામની ધર્મ પ્રચારપત્રિકા નિયમિત રીતે પ્રગટ થતી રહી છે. જીવનસંદેશ ઉપરાંત ૧૯૮૧માં સંસ્થાએ Lifetime યાદગાર કેલેન્ડરનુ" પ્રકાશન કર્યું. કૅલેન્ડરના પ્રત્યેક પાના ઉપર જીવન ઉપયોગી માતબર હદીસે। આપેલી છે.
www
For Private & Personal Use Only
wwwwˇˇˇˇˇˇˇˇww
www.jainelibrary.org