________________
સદર્ભગ્રંથ ભાગ-૨
માનતાં પેાતે તેના ટ્રસ્ટી હોય તે પ્રમાણે વર્તે છે. પરિગ્રહવૃત્તિથી સ`તર મુક્ત છે. આ કારણે જ મહાવીર જૈન વિદ્યાલયમાં એક સ્કોલર, તળાજા કન્યા છાત્રાલયમાં એ કેાલર, શ્રાવિકાશ્રમ પાલીતાણામાં એ સ્કેલર, તથા ખીજા એ કાલર અને મહુવા જન ગુરુકુળમાં એક વિદ્યાથી વગર લવાજમે અભ્યાસ કરી શકે તે રીતે તેમણે દાન આપ્યુ' છે! દયા અને અનુકંપાના ગુણ્ણા તેમને વારસાગત રીતે પ્રાપ્ત થયા છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી મેરુપ્રભસૂરીશ્વરજીના ઉપદેશથી તાજેતરમાં ભાવનગરમાં શાસ્ત્રીનગરમાં બંધાતા ભવ્ય જિનાલયનું ખાતમુહૂર્ત તેમણે કરેલું છે. તેમ જ મદિર અર્થેના સર્વ પ્રકારના આદેશા તેમણે લીધા છે. જિનાગમ અને જિનાંબ બને પચકાળમાં સ ́સારરૂપી સમુદ્ર તરવામાં મુખ્ય સાધના માનવામાં આવ્યાં છે. આ રીતે તેમણે અગ્રભાગ ભજવ્યેા છે! તે માટે જૈન સમાજ કાયમ તેમને ઋણી રહેશે. પુણ્યાનુખંધી પુણ્યના ઉદય હાય, ત્યારે જ આવાં કાર્યની ભાવના ઉત્પન્ન થાય છે! અને લક્ષ્મી પશુ તે જ પ્રકારની હોય તા જ આવા પવિત્ર માર્ગ વપરાય છે. તેમના લગ્ન ઈ.સ. ૧૯૪૬માં માનગઢ નિવાસી નાગરદાસ શામજીની સુપુત્રી કાંતાબહુન સાથે થયા છે, પતિને પુરુષાથ' અને પત્નીનુ ભાગ્ય એ બ ંનેનુ' સુલગ મિલન તેમના દામપત્ય જીવનમાં કામ કરી ગયું છે. કાંતાબšનના અભ્યાસ તે
***
*****
૧૧૭૫
માત્ર નહિ જેવા જ છે. પણ તેમને અતિથિસત્કાર સસ્કાર અને સાજન્ય વિશિષ્ટ પ્રકારનાં છે. દામ્પત્ય જીવનના ફળ રૂપે તેમને ત્યાં એક પુત્ર ચિ. હિતેન્દ્ર અને ત્રણ પુત્રી ચિ મીનાક્ષી, જાગૃતિ અને રેખાના જન્મ થયા છે. પતિપત્ની બંનેએ કુટુ'બ સાથે ઇ.સ. ૧૯૬૭ માં સઐતશિખરજીની અને પૂર્વનાં તમામ ધંધાની બત્રા કરવાને લહાવા લીધા છે. ૯૭૧ માં બન્ને જણાએ સાથે નવાણુ... જાત્રા પણ કરી લેવાને લાભ પણ લીધા છે. શ્રી વાડીલાલ ખી. મહેતા
Jain Education International
તળાજાના વતની છે. નાની વયમાં વકીલાતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ઇન્કમટેક્ષ કાયદાના ક્ષેત્રમાં કામ કરી રહેલા શ્રી મહેતા તળાજા નગરપાલિકાના કેટલેક સમય પ્રમુખ રહ્યા. શેતલગ`ગા ખાંડ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન, જિલ્લા શાસક કારાબારી સભ્ય એમ અનેક સ'સ્થાએ સાથે સ'કળાયેલા શ્રી મહેતાની સેવાઓને ધ્યાનમાં લઈ તેમને જે.પી. નું બિરુદ મળ્યું. વિદ્યાી”એને તેમણે ગુપ્ત મદદ કરી તે હકીકત અછતી રહી નથી. ધાર્મિક અને કેળવણી ક્ષેત્રનાં એવાં ઘણાં ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓ આજે પણ સેવા કરી રહ્યા છે, મજૂર મંડળી, નેકરીત મડળી વગેરેમાં સક્રિય માર્ગદર્શન આજ સુધી આપતા રહ્યા છે.
********
લાખડ કાંટા ઉદ્યોગથી ધમધમતુ સાવરકુંડલા
ઐતિહાસિક સ્થળમાં જેની ગણના થાય છે અને વ્યાપારનું જે ન્દ્ર ગણુાયું છે તે સાવરકુંડલા ગુજરાત રાજ્યનું એક પ્રગતિશીલ નગર કહેવાય છે. એક સે વ પહેલાં અહીંયાં લેાખંડના કાંટાને ઉદ્યોગ વ્યવસ્થિત રીતે શરૂ થયેલા જાય છે.
કિવદંતી છે કે સંવત ૧૮૯૫માં ભયંકર દુષ્કાળ પડેલ. તે કાળ પછી અનાજ વગેરે જે અત્યાર સુધી માપથી વેચાતું તે તાલથી વેચાય તેવુ' ભાવનગર રાજ્યે ફરમાન કરેલું, સમજાય છે કે તાલમાપના કાયદા જેવું પહેલા કાંઈ નહી હેય. ભાવનગર રાજ્યે સૌરાષ્ટ્રમાં પહેલ કરી હશે તે વખતે નાડથી કુંડલા આવેલ લુહાર કુટુંબ અને ખીજા લુહાર કુટુ બા મુખ્યત્વે ખેતીનાં આારા, મિાગરા, સાંકળ વગેરે કામ કરતા – એ અરસામાં મકરાણા શાખાના એક ભાઈ મુંબઈ ગયેલા – તેમણે ત્યાં ‘ એવરી 'ના કાંટા જોયા અને કુંડલા આવી તેને સ્કેચ કનાડના ભાઈઓ કેશવ નારણુ, નાગજી નારણું, કલ્યાણુ નારણુ અને દેવા નારણને આપ્યા. તેમણે તેના ઉપરથી સુંદર કાંટા બનાવી આપ્યા. તેનાથી આકર્ષાઈને શરૂમાં ભાવનગર રાજ્ય અને પછી સારાયે સૌરા ષ્ટ્રમાં તેની માગ વધી, પરદેશી કુ.ના કાંટા ઉદ્યોગ સામે સાવરકુંડલાના કાંટાના ઉત્પાદને હરીફાઈ આદરી અને ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં આ કાંટા પહેાંચી ગયા.
જેવા સ્વિટ્ઝલેન્ડમાં ઘડીયાળના ધંધા જેમ શ્રેષ્ઠ ગણાય તેમ ભારતમાં સાવરકુંડલાના કાંટા ઉદ્યોગ શ્રેષ્ઠ ગણાયા – આ ઉદ્યોગમાં લેા ખંડના પાય કાપવાથી માંડીને તે તૈયાર થઈ ફિનિશિંગ ટય લાગે ત્યાં સુધીનું તમામ કામ હાથમજૂરીથી થાય છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લુહાર કારીગરા ખૂબ જ સૂઝસમજ અને હૈયા ઉકલતવાળા છે. દરેક જાતના કાંટા અહીં બને છે. અત્યારે લગભગ ૪૦૦થી વધારે દુકાને કાંટા બનાવવાની હશે. આ ઉદ્યોગને થાડી વિશેષ સવલતા મળે તા આ ઉદ્યોગ વિશ્વભરમાં નામના કાઢો.
*************************************************************
For Private & Personal Use Only
www.jainelibrary.org