________________
સૌંદર્ભગ્રંથ ભાગ-૨
સ્વ. શ્રી ચુનીભાઈ વારા સૌરાષ્ટ્રમાં આવેલા જૈન તાલધ્વજગિરિ ( તળાજા ) પાસે તણસા પાસેના રાજપરા ગામના વતની, ગરીખ છતાં સંસ્કારી વણિક પરિવારમાં તેમના ઉછેર થયા, ગરીબાઈ ને કારણે લાંબે અભ્યાસ કરી શકયા નહી. વર્ષો પહેલાં મુખઈમાં તેમનું આગમન થયું. મહેનત અને પુરુષાથ આરણ્યે. એમ્બે નટ બેલ્ટ એજન્સીની સ્થાપના કરી અને ઉત્તરાત્તર તેમાં વિકાસ કર્યા. તેમના સુપુત્રા શ્રી વસતભાઈ, શ્રી ચદ્રકાન્તભાઈ, શ્રી ભરતભાઈ વગેરેએ ધધાની પ્રગતિ જાળવી રાખી છે. શ્રી ચુનીભાઈ એ તેમના હયાતીકાળ દરમ્યાન ઘણા ધાર્મિક અને સાનિક ફંડફાળામાં નાની માટી દેણુગી અર્પણુ કરી છે.
શ્રી ચુનીભાઈના સ્વર્ગવાસ પછી તેમના પરિવાર તરફથી વલસાડમાં જૈન ઉપાશ્રયની રચનામાં માતબર રકમનું દાન અર્પણ કર્યુ. છે જે આજે ચુનીલાલ નારણુ દાસ વાર આરાધના હાલના નામે ઓળખાય છે. આ સિવાય પણ નાનીમાટી ધાર્મિક પ્રવૃત્તિઓમાં આ કુટુંબ હુંમેશાં યથાશક્તિ ફાળો આપ્યા છે. શ્રી ચુનીભાઇનાં ધર્મ પત્ની પણ એવા જ ધનિષ્ઠ અને પરગજુ સ્વભાવ
નાં છૅ.
વસ્તુસ્વરૂપને જાણનાર પરમદશી જિને એ જ્ઞાન, દર્શન ચારિત્ર્ય ને તપને માક્ષના માગ કહ્યો છે. આવા માગ પર ચાલવા મથતા માનવીએ જ સ`સારની દીવાદાંડી સના છે. જૈન ધર્મનાં મૂલ્યાને સાચવવા મથનાર કેટલાક પિરવારેામાં આ કુટુંબને પણ ગણી કાય.
શ્રીમતી ચંદ્ર બાળાબેન ( પદ્માબેન ) છબિલદાસ શાહ
અમદાવાદનાં વતની શ્રીમતી પદ્માબેનનેા જન્મ ૧૦-૯ -૧૯૩૧ ના થયા. આર્ટ્સના ગ્રેજ્યુએટ થયેલાં છે. ૧૯૬૦ થી સમાજસેવાને ક્ષેત્રે રસ લઈ રહ્યાં છે. રૂહીજને અને મિત્રોની પ્રેરણા અને માČદર્શનથી સમાજજીવનના વિવિધ ક્ષેત્રે આગળ આવવાની તક સાંપડી. તેમના પતિના સહયોગ ખા જ; તેમ છતાં પરમપૂજ્ય લીલાખાઈ મહા સતીજીની મધુર વાણીથી સેવા કરવાની પ્રેરણુા મળેલ. ઉપરાંત ઉરુલીકાંચનમાં પુષ ખાળકેાખાજી ભાવેની પણ પ્રેરણાને કારણે સેવાજીવન તરફ વિશેષ મન વળ્યુ. ત્રિવેણી સૉંગમ, ઝાલાવાડ જૈન મહિલા મ`ડળ, જન કેળવણીમડળ સાથે પાતે સકળાયેલાં છે. સહકારી હોસ્પિટલેામાં હડતાલ હતી ત્યારે સે'કડા દી એને પૌષ્ટિક ખારાક
Jain Education Intemational
૧૦૭૩
પૂરા પાડી દી એની માવજત કરેલ. ઉપરાંત મુંબઈ આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફરીને તેમના પ્રશ્નો હલ કરવાની કેશીશ કરેલ. ધાંધુકાની હાઈસ્કૂલમાં રૂપિયા વીશ હજાર જેવી માતબર રકમનુ દાન કર્યું છે. જરૂરિ યાતવાળા વિદ્યાથી એને માટે કોઈ પણ જાતના ધના ભેદભાવ વગર એન્ડ એન્ડ પ્રવૃત્તિ ચાલી રહી છે. પાતે યુરોપ અમેરિકા જઈ આવ્યાં છે. ભવિષ્યમાં સહકારી ધેારણે એક અજોડ મહિલાગૃહ સ્થાપવાની ઇચ્છા છે જેથી બહેના સ્વમાન ભેર જીવી શકે. વાંચન તેમ જ સુગમ સ'ગીતના પાતે શાખ ધરાવે છે.
શ્રી ચપકલાલ દોલતરાયભાઈ સંધવી
શ્રી ચ'પકભાઈ સ`ઘવી મૂળ સિહેરના અને આજે મુ*બઈમાં વ્યાપારમાં તેએ માખરાનું સ્થાન ધરાવે છે. અત્રે તેમના પિતાશ્રી દોલતરાયભાઈ વિષે જ પરિચય #રીશુ.~
એમ કહેવાય છે કે કાળી ગરીબીમાંથી સુખ સમૃદ્ધિની ટોચ ઉપર પહોંચેલા માનવી કાં તા ગરીબેને કટ્ટર દુશ્મન
ખની જાય છે અને કાં તે! તન, મન, ધન વિસારે મૂકી ગરીએાના પરમ બેલી બની જાય છે. શ્રીમત બનેલાએ માટે આ બે રેખામાંથી ગમે તે એક સજાયેલી જ હોય
છે. પારાવાર ગરીબીમાં શ્રી દોલતભાઈ ઊછર્યો – કાટન વેસ્ટના ધંધામાં એકડે એકથી મુંબઈમાં શરૂઆત કરી અને સમય જતાં એ ધધાને એવા ખીલગ્યે કે એક કાળે તેઓ એ લાઇનના કીગ ગણાતા. તેમનું જાજરમાન વ્યક્તિત્વ અનેકેને આકષી ગયું. તેમને ત્યાં લક્ષ્મી દેવીનુ... પૂરુ` સામ્રાજ્ય સ્થપાયું; છતાં પણ જીવ્યા ત્યાં સુધી માધુખાનની એક ખાલીમાં રહ્યા. અને સાદગીને જ વર્ષ. કાઇ સુભગ પળે તે આ જૂઠી દુનિયાની જૂઠી માયાના ભ્રમ બરાબર પારખી ગયા હશે એટલે પંદરેક વર્ષ ચોગ સાધનામાં ગાળ્યાં, ભાગવતનું શ્રવણ કર્યું અને વ્યવહારમાં પૂર્ણ પણે ઉતારી લીધું. એમ કહેવાય છે કે બ્રહ્મજ્ઞાનના તેમને સાક્ષાત્કાર થયેલા. છેલ્લાં ઘણાં વર્ષો જનસમુદાયમાં આવતા જ નહી. – પશુ ગરીબે તરફ પૂરી સહાનુભૂતિ એટલે ગુપ્ત રીતે જ્યાં જ્યાં શકય હોય ત્યાં મદદ પહોંચાડી. તેમણે લાખા ઉપરનાં કર્યાં હશે પણ કાંય એની પ્રશસ્તિ નહી', વીશેક વ માથેરાનમાં એકાન્તમાં ગાળ્યાં હશે - પૂણુ` વૈરાગ્ય સાથે આ ધમ પુરુષે એંશી વષઁની પાકટ વયે આ ફાની દુનિયા
દાન
For Private & Personal Use Only
www.jainelibrary.org