________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
સાથે સૂચન કર્યું કે અખંડ દીવો બુઝાવો ન જોઈએ તેમ જ પકવાન લેતાં થાળ ઉપરનું કપડું સંપૂર્ણ ખુલ્લું ન કરતાં એક બાજુથી ખેલીને મીઠાઈ અંદરથી જેમ જોઈએ તેમ દરેક થાળમાંથી વારાફરતી કાઢયે રાખવી. આ એક ભવ્ય લબ્ધિ અને મહાચમતકાર હતા. ત્રીજે દિવસે મારા વડીલ બંધુ ભાઈશ્રી રતીલાલ વાડીલાલ વેરા (ઉંમર સાત વર્ષની હતી ) રમત કરતાં કરતાં જયાં મીઠાઈ પકવાનના થાળ ભરી મૂક્યા હતા ત્યાં તે ઓરડામાં જઈ બારણું ખુલ્લું કર્યું તે અચરત પામી ગયા. અવાક બની ગયા. દરેક પકવાનના થાળ ઉપર શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની આકૃતિ હાથમાં ધનુષબાણ સાથે ઊભેલી દેખાઈ. આ રીતે અનેક આકૃતિને જોઈ ગભરાઈ ગયા ને બારણું બંધ કરી દેડતા ઘરમાં જઈ વડીલને વાત કરી કે, જ્યાં પકવાન મૂકવામાં આવ્યાં છે તે ઓરડામાં ઠેર ઠેર શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ હાથમાં ધનુષબાણ લઈ ઊભા છે. આ જાણીને બધા દેડતા ત્યાં ગયા તે કોઈને કંઈ દેખાયું નહીં. પરંતુ ઘીને અખંડ દીવો બુઝાવિાની તૈયારીમાં હતું. તે વધુ ઝબકારા મારી રહ્યો હતો. ત્યાં નજર જવાથી તેમાં ઘી પૂરવામાં આવ્યું. દસથી બાર હજાર માણસ ચાર દિવસ બંને ટાઈમ પકવાન સાથેની રસોઈ જમ્યા પછી પણ મીઠાઈ એના થાળ બધા જ અડધોઅડધ ભરેલા હતા. ત્યાર પછી તેને ઉપયોગ કરવામાં ગામની અઢારે વર્ણને આપવામાં તથા દર્શન કરવા ભાવતા બહારના જૈનેતરને પ્રસાદ આપવામાં કર્યો હતો. જય જયપર થઈ ગયો હતો. આ પ્રસંગ બહુજ અવર્ણનીય ને આશ્ચર્યકારક
તા. આ વખતે બંને જ્ઞાતિ તથા ઉજમણુ-ચોખળામાં પધારનાર તારકને ઘર દીઠ વજનદાર થાળીઓનું લહાણુ આ પ્રસંગની યાદગીરી માટે કરવામાં આવ્યું હતું. આવા પ્રકારનું ભવ્ય ધર્મ અનુષ્ઠાન રાવી સાધર્મિક સેવા કરી આ કુટું બે પિતાના પ્રસંગમાં પધારનાર હાધુ ભગવંતે, સાધ્વીજી મહારાજસાહેબ ને આમંત્રિત મહેમાનોને જીભાર માન્યો હતો. તે વખતે ગુરુ મહારાજશ્રીને આ પ્રસંગ માટે પતાનાં વાકયો હતો કે, આ પ્રસંગ ઘણું જ ઉલ્લાસપૂર્વક ભક્તિસાવથી ઊજવા જે ઘણે જ અનુમોદનીય છે.
એક સમયે આચાર્ય મહારાજશ્રીની હયાતી વખતની ઘટના છે કે, હાલ વસેલા નવા સંધપુર ગામમાં મહારાજશ્રી પધાર્યા હતા. તે વખતે જૂના સંધપુરના દેરાસરમાથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ફણ સાથેની નવા સંઘપુરના દેરાસરમાં લાવવાની હતી. તે પ્રતિમા દર્શન કરવાના આકારરૂપ હતી. મિસ્ત્રીને લઈને કેટલાક શ્રાવ તે પ્રતિમાં નવા સંધપુરના દેરાસરમાં લાવ્યા. આ વખતે આચાર્યું ભગવંત દેરાસરમાં હતા. ગામના શ્રેષ્ઠીવર્ય શેઠશ્રી હિંમતલાલ નગીનદાસ દેરાસરમાં પૂજા કરતા હતા. પ્રતિમા મૂકીને મિસ્ત્રી વગેરે ગયા ત્યાર બાદ એક ચમત્કાર એવો સર્જાયે કે જે પ્રતિમા લાવીને મૂકી tતી તેની આજુબાજુ સાતથી આઠ ફૂટને એક મોટો સર્પ પ્રતિમાની પ્રદક્ષિણું કરી રહ્યો હતો. ત્યાંથી સરકીને દેરાસરની અંદર બે ઠાર- કાળની પ્રતિમાઓ પ્રભુજી સન્મુખ દીવાલમાં મુકાવેલ છે તેમાં એક પ્રતિમા ઉપર ચઢી જઈ બરાબર પ્રભુ સન્મુખ ફણ કરી આ સપ
અડધો કલાક આસન લગાવી બેઠે. મહારાજશ્રી નિર્ભયપણે દેરાસરમાં પ્રભુભક્તિમાં હતા. આ વખતે પૂજા કરી ગભારામાંથી બહાર નીકળતાં શેઠશ્રી હિંમતભાઈ આ સપને જોઈ હેબતાઈ ગયા. મહારાજશ્રીએ તેમને ઇસારે કરી પોતાની પાસે બોલાવી તેમને હાથ પકડી દેરાસરમાંથી બહાર મૂકી આવ્યા હતા. થોડીક વાર પછી જોયું તે સાપ અદશ્ય થઈ ગયે. દેખાય જ નહીં. આ રીતે શ્રીમદ્ આ. ભગવંતની હાજરીમાં ઘણે ઠેકાણે આવા દેવતાઈ નાગે, સર્પોએ દર્શન આપ્યાં છે. તેવા એકથી અનેકવાર આવા ચમત્કારે તેમના ભક્તોએ જોયા છે. ગુરુ મહારાજશ્રીને નાગદેવતાની સહાયતા હોવી જોઈએ; કારણ કે ઘણુ ભક્તોએ ગુરુમહારાજશ્રીની આસપાસ આવા સર્વે નિહાળ્યા છે.
મહારાજશ્રી એક વખતે લેતા ગામે પધાર્યા હતા. એક વખતે સવારે વ્યાખ્યાનના સમયમાં એકદમ શોરબકાર થયે. એક શ્રાવકભાઈ બૂમાબૂમ કરી કૂદાકૂદ કરવા લાગ્યા. ચહેરી વિકરાળ અને ભયાનક કરી નાખ્યો. કારણ કે ઘણું વખતથી આ શ્રાવકને જન વળગેલે હતો. તે ગામના બધા લેકે જાણતા હતા, જેથી બધા ગભરાઈ જઈ ઊભા થઈ ગયા. મહારાજશ્રીએ તાડૂકીને પડકાર ફેંકયો : "કાઈ ગભરાશો નહીં, સૌ સૌની જગ્યા ઉપર બેસી જાવ.' પછી પિતાને એ હાથમાં પકડી નની આંટીને એક ડબલ દરે પકડી હાથેથી આંબળવા લાગ્યા, જેમ જેમ તે દોરો અંબળાતે ગયો તેમ તેમ પેલે જન (જેના શરીરમાં જનને પ્રવેશ હતો તે ભાઈ) અંબળાઈ અંબળાઈને પછડાવા લાગે, ઉઝ વેદના સહન ન થવાથી અકળાઈ કહેવા લાગ્યો કે મને ક્ષમા આપો; હું તમારી માફી માગું છું, જાઉં છું, મારાથી હવે રહેવાતું નથી. મારું શરીર તૂટીને ભુક્કા થઈ જાય છે. મને મુક્તિ આપે. ત્યારે મહારાજશ્રીએ કહ્યું: “તને જવાની રજા છે.” “ શાંતિ અને જે ઉરચાર કર્યો કે તરત જ પેલા શ્રાવક ભાઈ જમીન ઉપર ઢળી પડયા. જન અદશ્યપણે ભાગી ગયે. બે મિનિટમાં તે પેલા શ્રાવક સ્વસ્થ થઈ શાતા વળી એટલે શાંતિથી પલાંઠી વાળી બે હાથ જેડી બેસી ગયા. ત્યાર બાદ પછી તે શ્રાવકના શરીરમાં જનને પ્રવેશ કેઈના જોવામાં આવેલે નહીં. આવા તે ગુરુ મહા પરમ ઉપકારી હતા.
આ વચનસિદ્ધ મહાયોગીના આવા તે ઘણુ દાખલા છે. એક વખતે તેઓશ્રી આજોલ ગામના ઉપાશ્રયમાં હતા ત્યાં બે-ત્રણ છોકરાએ દેડતા દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે બેરિયા મહાદેવમાં દેઈ પ્રચંડ શક્તિવાળી બાઈ આવેલી છે ને તે ધણુ ચમત્કારો કરે છે. ચાલે છે ત્યારે તેનાં કંકુનાં પગલાં જમીન ઉપર પડે છે. બે હાથ ઘસીને કંકુના ઢગલા કરે છે. તેને કોઈ દેવી પ્રસન છે તેવું તે કહે. છે ને આ ચમત્કાર જોવા હજારે માણસનું ત્યાં ટોળું થઈ ગયું છે. મહારાજશ્રી આ સાંભળી તુરત જ આઘે ને દાંડો પકડી તે છોકરાઓ સાથે બેરિયા મહાદેવે ગયા. સ્વામી સદાનંદ સરસ્વતીના આશ્રમમાં આ ધમાલ જોઈ બધાને કહ્યું કે આવાં ધતિંગથી ભરમાશો નહિ. ત્યાં ગયા ત્યારે બાઈ એક ઓરડામાં બેસી રહેલી હતી, મહારાજશ્રીએ કહ્યું કે તેને ખેલા; મારે તેના ચમત્કાર જેવા છે. પરંતુ તે બાઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org