________________
૯૨
બતાવેલી જગ્યાએ ગયા હતા. મહારાજશ્રીના કહેવા પ્રમાણે પાંચ પાંદડાં હાથ લાગ્યાં. તે લાવી પ્રયોગ પ્રમાણે તાંબાની પાઈને તેના રસ પાઈ અગ્નિની ભઠ્ઠીમાં નાખતાં તે પાઈ વજન પ્રમાણે સેા ટયનું સાનુ થયેલું. મહારાજશ્રી તા મસ્તકીર હતા. ત્યાંથી વિહાર કરી ગયા હતા. આ મલુકચંદભાઈને ગુરુમહારાજશ્રીએ એવા મંત્રો આપ્યા હતા કે રાગમાંદગી-ભૂત-પિશાચ-સપ્ડ શ ઉપર તેઓ મંત્ર ભણી નાડાછડીના દારા કરી આપતા અને ધૂપ દઈને બાંધવાનુ” કહેતા તા દર્દી –પીડા મટી જતી. મારા કાકાશ્રી મણીલાલ કાળીદાસ વારાને પણુ તેમણે આ મા આપ્યા હતા. ભૂત-પિશાચ-વીંછીના ડ ંખ ઉપરના મંત્ર, તાવના મંત્ર, સના મંત્ર આપેલ હતા. તેઓ પણ લેકાનુ ભલું કરવામાં તેને ઉપયોગ કરતા તેમાં સફળતા મળતી હતી.
સંવત ૧૯૭૨ની આ ઘટના છે. આચાર્ય મહારાજશ્રી ચાતુર્માસ વિજાપુરમાં હતા તે વખતે તેમના ઘણા ભક્તોમાંના એક અનન્ય ભક્તરોઠેત્રી મગનલાલ કંકુચંદ જેમને વેપાર મુંબઈમાં ચાલતો હતા ને મુબઈ રહેતા હતા પરંતુ મહારાજશ્રી ચાતુર્માસ વિજાપુરમાં રહેલા એટલે તેમની ભક્તિ કરવા માટે પોતાના વતન વિન્તપુરનુ ધર ખાલી રહેવા આવેલા. તબિયત પણ અસ્વસ્થ રહેતી જેથી આસે મહિનામાં મહારાજશ્રીને તેમની ઇચ્છા બતાવી કે મારે કંઈક ધાર્મિક કાર્ય કરી ધર્મ-અનુષ્ઠાનથી સાર્મિક ભક્તિ કરવી છે. પાલીતાણાના સંધ કાઢવાની ભાવના છે. મહારાજશ્રીએ કશુ : ‘ મગનભાઇ, સંઘ કાઢવા માટે તેની ભૂમિકા બે-ત્રણ મહિના આગળથી કરવી જોઇએ, જ્યારે તમા અત્યારે વિચાર કરેા તા તેની ભૂમિકા માટે પણ ખે મહિનાના ટાઇમ લેવા જોઈએ, હાલ તા તમેા ઉદ્યાપન (ઉજમણું) કરવાનું રાખા, મારું ચામાસુ` બદલી મારી હાજરી પણ તેમાં હરશે.' આ વાત શ્રી મગનલાલભાઈના હૈયે વસી ગઈ. મડારાજશ્રી પાસે મુદ્દ` કઢાવ્યું જે મુદ્દત સંવત ૧૯૭૩ના કાર્તિક વદ પાંચમનુ` કાઢી આપવામાં આવ્યું. તે પ્રમાણે મગનભાઇએ પોતાની જ્ઞાતિ, સત્તાવીસ ગામના જૈના તથા આસપાસનાં ગામાના જૈને આમંત્રણુ આપી ઉલ્લાસથી ભાવપૂર્વક ઉ×મણું કર્યું. આ શુભ કાર્ય કર્યા પછી શ્રી મગનલાલભાઈ નજદીકના ટામમાં જ બે માસમાં મરણ પામ્યા, જેથી પુરવાર થાય છે કે મહારાજશ્રીને શ્રી મગનલાલ કંકુચદનું મરણુ નજીક ભાસ્યું હતું. આવા તા તે ભવિષ્યના ગુનારા હતા.
સ ંવત ૧૯૭૮ની સાલમાં મહુડી( મધુપુરી )માં શેઠશ્રી વેરા માનદ મુળદના સુપુત્રા (૧) વેારા કાળીદાસ માનચંદ ( - ) વેારા મગનલાલ માનચંદ (૩) વેારા વર્ધમાનદાસ માનચંદ (૪) વૈરા ઈશ્વરલાલ માનંદ તથા શેઠશ્રી કાળીદાસ માનદના સપુત્રા (૨) વારા વાડીલાલ કાળીદાસ વારા મણીલાલ કાળીદાસ - જે શ્રીમદ્ ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. આ બંને ભાઈઓ ખૂબ જ પરિચયમાં હતા, મહારાજશ્રીના પૂર્ણ ભક્ત હતા, તેઓશ્રીએ પેાતાની લક્ષ્મીને સર્વ્યય કરવા તથા સાધર્મિક ભક્તિ કરવા માટે પેાતાને મહુડીમાં પેાતાનાં ઘરે! આગળ ક’પા
સા. ના
Jain Education International
વિશ્વની અસ્મિતા
ઉન્ડમાં ધાર્મિક પ્રસંગ ઉજમણું-ચેખળું કરવાની ઇચ્છા દર્શાવી. મહારાજશ્રીને સાધુ પરિવાર સાથે પધારવા વિનંતી કરી. સાથે સાથે સાધ્વીજી પરિવારને પણ પધારવા વિનંતી કરી. તે પ્રમાણે વિધિવિધાન જાણવા માટે મહારાજશ્રીના પ્રખર શિષ્ય આ. ભગવત શ્રી અજિત સાગરસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી સાથે લેતા આવ્યા. ત્યાર પછી પ્રસંગ વખતે ઉજમણા-ચાખળાના દિવસેામાં શ્રીમદ્જીના ગચ્છના બધા સાધુ ભગવંતા તથા સાધ્વીજી મહારાજ સાહેબે પધાર્યા હતાં. આ વખતે આ કુટુએ પોતાના વિશાળ કંપાઉ’ડમાં ભવ્ય મંડપ બાંધી મધ્ય વચ્ચે ચૌમુખજી ભગવાને બિરાજમાન કર્યાં હતા. ત્યાં પ્રભુજી આગળ ધાર્મિક ક્રિયાઓ-અગયના, રાત્રિના ભાવના થતી હતી. સુંદર મંડપ બનાવ્યા હતા. નવ છેડનુ ઉજમણું તે પ્રમાણે ઉપકરણેા, ને જમવામાં નવ જાતનાં પકવાન બનાવ્યાં હતાં. પત્રિકાએ પેાતાની દશાશ્રીમાળી કાંઠા સત્તાવીયાની જ્ઞાતિ તેમ જ વિશાશ્રીમાળી વિજાપુર સત્તાવીરાની જ્ઞાતિ તેમ જ આજીમાજીના પચ્ચીસ ત્રીસ માઈલમાં રહેતી ચારે જ્ઞાતિઓને આમંત્રણ આપી આમંત્રવામાં આવ્યા હતા. એક બાજુ મહુડીથી કલેાલ, ખીજી બાજુ મ ુડીથી ખેડબ્રહ્મા, વડાલી, ઇડર; ત્રીજી બાજુ વીસનગર-વડનગર-ઊંઝા, ચેાથી બાજી લાક રાડા, વરસેાડા, સાદરા, દહેગામ, પેથાપુર, આ બધાની વચ્ચેના તમામ પરગણુામાંથી સારા પ્રમાણમાં જૈને આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં દસથી બાર હજાર જૈન ભાઈ-અંડેના અને બાળકા આવ્યાં હતાં. ત્યાર પછી પણ પ્રસંગના દર્શન માટે તેમ જ ઉજ્જમણામાં ડ, ઊપકરણાનાં દર્શન માટે પશુ આમ ત્રિતાને ધસારો વધવા લાગ્યા, જેવી પેઢીના મુખ્ય કાર્યકર ( કર્તાહર્તા) સુશ્રાવક શેઠે શ્રી કાળીદાસભાઈ માનચંદ ારા વિમાસણમાં મુકાયા હતા. આટલી મહેમાનેાની રહેવા-સૂવાની સગવડ કરવી એ ચિતાના વિષય હતેા, પરંતુ પુણ્ય પ્રતાપે ગામલેડાએ, જૈનએ અને જૈનેતરાએ આ સગ વડ કરી આપવાના સારા સાથ આપ્યા હતે. ગામના જૈનેતર ઠાકાર બધુ આને ઇતર લેાકા પેાતાનાં ઘરો ખાલી કરી સૌ સૌના ખેતરમાં ચાર દિવસ રહ્યા હતા ને પાતાનાં ઘરા મહેમાને!ને રહેવા માટે શેડ શ્રી કાળીદાસભાઈને સેાંપ્યાં હતાં. રહેવા, સૂવાના પ્રબંધ આ રીતે હલ થયા હતા. પણ ઇતર દર્શન કરવા આવનારને પશુ શેઠશ્રી કાળીદાસભાઈના રસાડે મહેમાન તરીકે જમાડવામાં આવતા હતા. આ સ્થિતિથી બનાવેલ પકવાન તા એ જ દિવસમાં પૂરાં થઈ જાય એ હાલત મહેમાનેાના ધસારાથી થઈ હતી. પરંતુ આ હકીકતની જાગ્ આયા ભગવત શ્રીમદ્ શ્રી બુદ્ધિસાગરસુરીધરજીતે કરવાથી તેઓએ આ કુટુંબને ખૂબ જ ધીરજ આપી હતી ને હસો ચહેરે ક વિના સાચે ચિંતા કર્યા સિવાય તમારી ભક્તિભાવ ને ઉલ્લાસ, ઉદારતા જરી પણુ આછી કરરો! નહી. તમારી ભાવના સારી છે તે તેનું ફળ સારું જ આવશે. પછી મહારાજશ્રી પોતે જ્યાં નવપક્વાન મીઠાઈઓ મૂકી હતી તે ભંડાર સ્થાને ગયા હતા. ત્યાં જઈ ઘીને અખંડ દીવા કરાવી મીઠાઈઓના દરેક થાળ ઉપર કપડું ઢંકાવ્યું હતું. પછી પેાતાની પાસેના આધા ફેરવી લબ્ધિ મૂકી દીધી, સાથે
For Private & Personal Use Only
www.jainelibrary.org