________________
૧૦૫૨
ટિપાઇ ટિપાઇને ઘડાયેલા જીવનની પાછળ જો કેાઈ શક્તિએ કામ કર્યુ” હોય તે તે ગંગાજળિયા ખાપા છે. નાનપણુથી જ કુળદેવતા ગ`ગાજળિયા ખાપા પ્રત્યેની અનન્ય ભકિત, અતૂટ શ્રદ્ધા, અવિચળ વિશ્વાસ અને પ્રેમમય ઉત્કૃષ્ટ ભાવનાનું પરિણામ છે. એ શ્રદ્ધા, એ
વિશ્વાસ અને એ ભાવના આજે એ જ ગગાજળિયા ખાપાના સ્થાન પર કૃતિ રૂપે કાય રૂપે શ્રી અમૃતલાલભાઇ સંઘવીની મૂક સાક્ષી છે, જેના પડઘા સ’ઘવી ની એકતા, ભ્રાતૃત્વ, પ્રેમવૃદ્ધિ અને ઉત્સાહ વધારવામાં અગ્રિમ છે, તેના પ્રતીકરૂપે શ્રી સંઘવી કુટુંબનું વસ્તી પત્રક તૈયાર કરવામાં પણ તેમણે જે ખ'ત, ઉત્સાહ અને જહેમત ઉઠાવેલી છે તે ખરેખર અનન્ય છે, વસ્તીપત્રકનુ કામ તેમણે બહુ જ ધીરજથી પૂરુ કરેલ, તેના યશ તેમને આભારી છે. આજના કાળમાં મેાટાભાગના લેકે ધનથી સેવા કરે છે, પેાતાના તનમનથી કાર્યાં કરવામાં લેાકેાને સમય નથી, પેાતાનુ ધન કાને સાંપે છે ? એ ધન કળ્યાં, કેવી રીતે શા માટે વપરાય છે તે પ્રત્યે દુર્લક્ષ સેવે છે. પણ અમૃતલાલભાઈ શ્રુતિના સિદ્ધાંત મુજબ પહેલાં તનથી-શરીરથી ઘસાઈને કાર્ય કરેલ છે. અને પછી જ પૂરા ઓઢા થી ધન આપીને સેવા કરેલ છે. સ્વ. શ્રી અમૃતલાલ પોપટલાલ આઝા.
વિશ્વની અસ્મિતા
સમાજને પાળીપાષી પ્રફુલ્લિત કરેલ છે. આજે ઉચ્ચ શિક્ષણનિધિ રૂા. ૪૦,૦૦૦/- સુધી પહેાંચવા પામેલ છે તે સ્વ. અમૃતલાલભાઈની જ્ઞાતિસેવા અને કેળવણી પ્રત્યેના અનુરાગ પુરવાર કરે છે. ભાવનગરની પ્રેમશકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ મેડિગ તરફ તેમને મદદરૂપી પ્રવાહ વહ્યા જ કર્યા છે. આ ઉપરાંત વૈદ્યકીય સસ્થાઓ, ઇસ્પિ તાલે, અનાથ આશ્રમ, ધર્મસ્થાના અને એવી અનેક બીજી કુટુ’ખ-સંસ્થાઓને તેમણે ઉદાર દિલથી મદદ કરી છે. યજ્ઞયાગાદિ ને ધરાગ પશુ એટલા જ પ્રશ’સનીય હતા. શંકરાચાય જીની પધરામણી અને સરભરા, કથાકીતન, દિરા ધર્મસ્થાનને ભેટ વગેરે વગેરે અનેક ધામિક સત્કાર્ય કરી તેમની ધાર્મિક ભાવનાને ભવ્ય ખતાવી હતી અને પાવન થયા હતા....તદ્ઉપરાંત દેશ પ્રત્યેની, સમાજ પ્રત્યેની તેમની ક્રૂજ બજાવવાનું તેઓ હરિંગજ ચૂકવા નથી. તેમણે દેશની, રાજ્યની અને સમાજની પ્રવૃત્તિઓને પણુ અપનાવી, પાષી પૂરતુ' ઉત્તેજન આપ્યુ. તેઓ તેમના કુટુ બીજના પ્રત્યે પણ હંમેશાં અત્યંત માયાળુ, સ્નેહભીનુ’ શાંત વન રાખતા. અને જે કેઈ મિત્રા, સબ`ધીએ અને ધ'ધાદારીએ તેમના પરિચયમાં આવતા તે બધા જ તેમના ાંક્તત્વથી પ્રભાવિત બનતા અને કુટુબનાં ખાળકાની પેઠે શેડદાદા' તરીકે સઐાધાતા. એમના સ્નેહ, એમની સૌમ્યતા, એમની ધીર-ગભીરતા વગેરેની તેમના પરિચયમાં આવતા સો કેાઈના હૃદય પર ઊં‘ડી છાપ પડતી. તે આજ પણ તેમના ભારાભાર વખાણ કરે છે. સ્વસ્થ અમૃતલાલભાઈ એ કમાઈ જાણ્યુ' અને જીવી પણ જાણ્યુ છે. તેમણે ભવિષ્ય ઉપર રહેવાને બદલે જીવન દરમ્યાન જે જે કાંઈ દાન ધર્મ બજાવવા હાય તે ખજાવી દીધા છે, અને એ રીતે જીવનને ધન્ય કર્યું છે. સ`સારમાં અનેક જીવાત્માએ આવે છે અને વિલય પામે છે. માત્ર થોડા જ એવા ભાગ્યશાળી પુણ્યાત્માએ હાય છે કે જે ‘ મરજીવા ’ બને છે અને મૃત્યુ બાદ પશુ જીવ'ત રહે છે અને અમર નામના મૂકી જાય છે. સ્વ. અમૃતલાલ ભાઈ અમૃતભૂપ સમાન હતા. અમૃત એ સજીવન છે. તેએ દેહાવસાન બાદ પણ માનવહૃદયામાં વાસ કરી રહ્યા છે અને જીવન સાર્થક કરી અમરતા પામ્યા છે.
શ્રી એધવજીભાઈ એલ. પાપટ
સ્વ. અમૃતલાલભાઇ એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ દુ:ખ-સંતપ્ત જ્ઞાતિજનાના સહારા સમાન હતા. જ્ઞાતિનાં ભાઈ-બહેન તા શુ', કાઈપણ જ્ઞાતિનાં ભાઈબહેન તેમની પાસેથી ખાલી હાથે પાછા ફરતાં નહિ. સસ્મિત વને અને આશ્વાસન, સતાષ અને રાહત અનુભવતા તેઓ બહાર આવતા, તેમને કેળવણી પ્રત્યે અનુ કાગ ખૂબ જ હતા. તેમણે અને તેમના નાનાભાઈ શ્રી ભાનુશંકર પપટલાલ એઝાએ તેમના વતન ઉમરાળામાં કન્યાશાળા તેમજ મિડલ સ્કૂલને માટે ફાળા ઉઘરાવનારાઆને અનેક સ્થળે ફવુ ન પડે એટલે બંને ભાઈ આએ મળી જોઈતી રકમ સ્વેચ્છાએ આપી વતન પ્રત્યેની વ્હા લપ બતાવી હતી. આ રકમ અર્ધા લાખ જેટલી હતી. ઉપરાંત વતનને માટે બીજી પણ અર્ધા લાખ જેટલી એક દરે લાખ જેટલી રકમ આપી ઉમરાળાના ગૌરવરૂપ બન્યા હતા. પૂનામાં પ્રે. જયશ’કર પીતાંબરદાસ અતિથિ. ગૃહને પણ તેમણે સારી એવી રકમ આપી છે. મુખઈ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને સત્તર-અઢાર હજારની રકમ ઉચ્ચ શિક્ષણનિધિ માટે આપી છે અને દરેક પ્રસ'ગે
Jain Education Intemational
સૌજન્યશીલ અને ઉઢાર વ્યક્તિત્વ ધરાવતા એડવાકેટ શ્રી ઓધવજીભાઈ લક્ષ્મીદાસ પાપટનું મૂળ વતન ભાષાવરખ, ચપણથી તેઓએ ખૂબ જ સઘષ કરીને રાજકોટના
For Private & Personal Use Only
www.jainelibrary.org