________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
જખા વિકાસ કર્યો, જે માલ એથ્લેર દિલ્હી સુધી પહોંચે છે. શ્રી સુરેશભાઈ આ પેઢીના સ્થંભ હતા. હિન્દભરમાં આ પેઢીના ચારસા ડીલસ છે જેમની સાથેના ગાઢ સંપર્ક જળવાઈ રહ્યા છે. કારીગરનું વેલ્ફેર ફંડ તથા સામાજિક કામ માટે બીજુ એક ચેરીટેખલ ટ્રસ્ટ કરવાની શ્રી રમેશભાઇની ચેાજના ખૂબજ આવકારદાયક બની રહેશે.
શ્રી અમૃતભાઈ વી. જસાણી.
શ્રી અમૃતલાલભાઈ સેવાભાવી કાર્યકર તેા છે જ, છતાં યુગદૃષ્ટા કાર્યંકર ગણાવી શકાય. કારણકે દાન આપવું એ એક ફરજ છે. પણુ જરૂરિયાત અનુસાર દાન આપવુ એ એક આશીર્વાદ રૂપ કાર્ય બની રહે છે. એ રીતે જ શ્રી અમૃતલાલભાઈ દાન આપી લેાકેાને મદરૂપ થવાની ભાવના ધરાવે છે. આઝાદી પછી પણ જનતાની અનેક ફરિયાદા ફક્ત ફરિયાદો જ રહી છે. દરેક જગ્યાએ તબીબી મ`ડળનેા લાભ મળતા નથી. એ વાતને લક્ષ્યમાં લઈ શ્રી જસાણીએ રાજકાટ પાસેના કોઠારિયા ગામમાં આજથી પ દરેક વર્ષ પહેલાં શ્રી. એ. વી. જસાણી, ટી. બી. હૉસ્પિટલ' સ્થાપી છે. સંસ્થાની સ્થાપનાથી કાર્ય પૂરું થતું નથી એ હકીકત જાણતા શ્રી અમૃતલાલભાઈ પાતાની ૮૩ વર્ષની વયે પણ સંસ્થાના કાર્યોમાં સક્રિય રહે છે અને સસ્થાના વહીવટી તંત્રને મજબૂત બનાવે છે. શ્રી અમૃત લાલભાઈ આવી ઉદારભાવનાથી વટવૃક્ષ બની છાંયડા આપતા રહે એ શુભેચ્છા.
શ્રી અમૃતલાલ એન. શાહ
શ્રો અમૃતલાલભાઈએ મુંબઈની સુપ્રસિદ્ધ સ્વદેશી મારકેટના આગેવાન તરીકે સારી નામના મેળવેલી છે. મેસસ સી.પી. શાહ એન્ડ કું., મેસસ એલ અમૃતલાલ એન્ડ કું. તેમજ મેસસ પી. પ્રશાન્ત એન્ડ કું, જે આસિલ્ક કાપડ માટે ખ્યાતિ ધરાવે છે તે શ્રી અમૃત લાલભાઈની વ્યવસાય દારવણી નીચે ચાલે છે. શ્રી અમૃત લાલભાઈ વ્યવસાય ઉપરાંત વ્યવસાયને લગતી સસ્થાઓ સાથે પણ સ’કળાયેલા છે. સ્વદેશી મારકેટ ટેક્ષટાઇલ મરચન્ટસ એસેસિયેશન, મારકેટ સલ્ક મરચન્ટ એસે સિયેશન તથા આર્ટ સિલ્કની સયુક્ત ત્રણૢ સસ્થાઓના પ્રમુખ તરીકેનું પદ શાભાવેલ છે. આ ઉપરાંત ર૪ની ટેક્ષટાઇલ પ્રા. લિ. ભીંડી - મુ`બઈના ચેરમેન, લક્ષ્મી માટર્સ પ્રા. લિ.સુરત કે જે ટાટા મર્સિડીઝની મુખ્ય ડિલરશિપ ધરાવે છે તેના પણ ચેરમેન છે. શ્રી અમૃત.
Jain Education International
૧૦૫૧
લાલભાઈ સામાજિક અને જ્ઞાતિકાર્યો માટે પણુ સદા ઉત્સુક જ રહ્યા છે. શૈક્ષણિક કાર્યમાં નેશનલ એજયુકેશન સાસાયટી – મુંબઈ જેના દ્વારા પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર લીબટી હાઈસ્કૂલ ચાલી રહી છે, તેના ટ્રસ્ટી અને કમિટી મેમ્બર તરીકે તેશ્રી સેવા આપી રહ્યા છે. એ ઉપરાંત અણુવ્રત સમિતિ અને અણુવ્રત ટ્રસ્ટના કમિટી મેમ્બર અને ટ્રસ્ટી છે. અમરેલીની શ્રી હરિલાલ કેશત્રજી ખેતાણી દ, શ્રી. જૈન મેડિ ́ગના ટ્રસ્ટી તથા કમિટી મેમ્બર તરીકે તેએ શ્રી સેવા આપી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે શ્રી અમૃતલાલભાઈને જે.પી.ની પદવી આપી છે. મુંબઈની વ્યાપારી આલમમાં જે તેમની લાકપ્રિયતા સૂચવે છે.
શ્રી અરૂણભાઈ કાંતીલાલ દોશી
શ્રી અરૂણુભાઇ મૂળ સારઠમાં અમરાપુર (ધાનાણી)ના વતની છે. મુંબઈને કભૂમિ ખનાવી, અને મુખ ખાતે ૧૯૬૯ થી મૈસ શાહુ દેશી એન્ડ કું. નામથી વ્યવસાય દ્વારા ટેકસ્ટાઈલ ડાઈઝના ધંધા શરૂ કર્યાં. જ્યાંપારમાં સફળતા પ્રાપ્ત કરી. શ્રી અરૂણુભાઈ માત્ર વ્યાપારમાં નથી રહ્યા પરંતુ અગ્રગણ્ય યુત્રાન કાર્યકર તરીકે માટુંગાના સકીય પક્ષો હલ કરતાં કરતાં રાજકીય આગેવાનનું સ્થાન મેળવી શકયા છે. મહારાષ્ટ્ર સરકારે તેઓશ્રીની સામાજિક, રાજકીય, શૈક્ષણિક તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કદરરૂપે SE.M.ની માનદ પદવી આપી. તેઓ ભારતમાં બધે જ ફર્યો છે. ૧૯૬૩માં તે સેશ્યલિસ્ટ પાર્ટી ના સભ્ય હતા – ૧૯૭૭માં જનતા પાર્ટીના સભ્ય તરીકે સેવા આપેલી - યોગેશ્વર સેાસાયટીમાં ટ્રેઝરર હતા. નાનામોટા ફંડફાળામાં આ દાશી પરિવારતું હુંમેશાં દાન મળતુ રહ્યું છે.
શ્રી અમૃતલાલ પરશોત્તમદાસ સંધવી
ભણવાની અને મુક્ત મને ખેલકૂદના આનંદ માણવાની 'રે ગુજરાનની ફિકર માથે લઈને જન્મભૂમિ ખાખરિયાધારથી મુંબઇ આવેલા શ્રી અમૃતલાલભાઈ સ્વપરિશ્રમથી જીવનને પ્રગતિપથે દોરનાર સજ્જત છે. રૂમાલની ફેરી કરતા અને દવાખાનામાં એઠકાની સફાઇનુ કામ કરતા નવદશ વર્ષના કિશાર એ કાઈ કવિનુ કલ્પનાચિત્ર નથી, પણ શ્રી અમૃતલાલભાઈના જીવનની ખરેખર એક વાસ્તવિકતા છે. આ રીતે જીવનની એરણુ ઉપર
For Private & Personal Use Only
www.jainelibrary.org