________________
૯૦
ધારી દેશી નાગરભાઈ, શ્રી ચંપકભાઈ, શ્રી મણિલાલભાઇ, શ્રી મગનલાલભાઈ વગેરે શ્રાવકાને પણ આમંત્રણ માકલવામાં આવ્યાં હતાં.
પાદરામાં શેઠ શ્રી માહનલાલ હીમચંદ તથા શેઠ શ્રી માણેકલાલ વરજીવનદાસ, શેઠ શ્રી પ્રેમચંદ દલસુખભાઈ, શેઠ શ્રી ભાઈલાલ ચુનીલાલભાઈ, શ્રી મ"ગળદાસ લક્ષમીચંદ વડુવાળા તથા શેઠ શ્રી ઉજમશીભાઈ વગેરે આગેવાન શ્રાવક્રને પત્ર લખી આમંત્રણ આપવામાં આવ્યાં હતાં.
અમદાવાદમાં શેઠ શ્રી લલ્લુભાઈ રાયજી, શેઠ શ્રી ચીમનલાલ નગીનદાસ, શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ, શ્રી મણિલાલ દલપતભાઈ, શ્રી જગાભાઈ દલપતભાઈ, શેઠ શ્રી પ્રેમયદ રાયચંદ શેઠ શ્રી મન સુખલાલ ભગુભાઈ, શેઠ શ્રી કેશવલાલ ભીખાભાઈ, શેડ શ્રી ભાળાભાઈ વિમળભાઈ, શેડ શ્રી મણિલાલ પ્રેમાભાઈ, શેઠ શ્રી હેમાભાઈ હઠીસીંગ, ભગત શ્રી વીરચંદભાઈ, દીપચંદભાઈ, શેઠ ધર્મ ચાંદ ઉચંદ, શેડ શ્રી દલપતભાઈ મગનલાલ શેઠ શ્રી લલ્લુભાઈ ધરમય, રોડ શ્રી હીરાચંદ મેાતીચંદ, શેઠ શ્રી નગીનદાસ કપુરચંદ, શેઠ શ્રી જેશી ગ લાલઠ્ઠોસીંગ, શેઠ શ્રી વીરચંદભાઈ કવિ ભાગીલાલ રતનચંદ વારા, શેઠ શ્રી ભીખાભાઈ, શેઠ શ્રી દલસુખભાઈ, શેડ શ્રી મનસુખભાઈ, શેડ શ્રી મગનભાઈ, શેઠ શ્રી નથ્થુભાઈ, શેઠ શ્રી રાયચંદભાઈ, શેઠ શ્રી બાલાભાઈ, શેઠ શ્રી મેાહનભાઈ, શેઠ શ્રી બાલાલ સારાભાઈ, શેઠ શ્રી વાડીભાઈ, શેઠ શ્રી અનેાપચંદભાઈ, શેઠ શ્રી ભાગીલાલ તારાચંદ ઝવેરી, ડાહ્યાભાઈ કપુરચંદ, શેઠ શ્રી ઉમાભાઈ હઠીસીંગ, શેઠ શ્રી ગાકળદાસભાઈ, શેઠે શ્રી ભગુભાઈ ફતેચંદ, શેઠ શ્રી વીરચંદભાઈ, શેઠ શ્રી ચુનીલાલભાઈ, શેઠ શ્રી હીરાચંદભાઈ, શેઠ શ્રી હિ ંમતભાઈ વગેરે શ્રાવકાને આમંત્રણુ મેકલવામાં આવ્યાં હતાં.
માણેકપુરમાં રોઠ શ્રી લલ્લુભાઈ, માણેકલાલભાઈ તેમજ રીધ્રોલમાં શેઠે શ્રી રીખવદાસ કાળીદાસ, વસેામાં શેઠ શ્રી ચુનીલાલ સાંકળચંદ, શેઠ શ્રી જેઠાભાઈ નથ્થુભાઈ, સાણંદમાં શેઠ શ્રી કેશવલાલ ચતુરભાઈ, શેઠ શ્રી શાંતીલાલ જેશીંગભાઈ, આશારામ ઘેલાભાઈ, શેઠ શ્રી ચતુરભાઈ કરશનભાઈ, રાયચંદ રવચંદ, આત્મારામ ખેમચંદ, હઠીસંગ ગેાવી’દજી, ત્રીકમલાલ લલ્લુભાઈ, કાળીદાસ દેવકરણ, અમરતલાલ સાંકળચંદ, ત્રિભાવનદાસ ઉમેદભાઈ, શેઠ શ્રી આત્મારામ ખેમચંદ, શેઠ શ્રી ચીમનલાલ છગનલાલ, શેઠ શ્રી દલસુખભાઈ વાડીલાલ, શેઠ શ્રી આત્મારામભાઈ,શેડ શ્રી વાડીલાલ, રાધવજી, શેઠ શ્રી કેશવલાલભાઈ ચતુરભાઈ તેમ જ પાટણમાં શેઠ શ્રી છગનલાલ વહાલચંદ, શેઠે શ્રી પન્નાલાલ ઉમાભાઈ, માસ્તર શ્રી હિંમતલાલ મગનલાલ, માતર શા હીરાચંદ કલાભાઈ, શેઠ શ્રી કીલાચંદ દેવચંદ, શેડ શ્રી લાલ લક્ષ્મીચંદ, શેઠ શ્રી લાલભાઈ ચંદુભાઈ, શેઠ શ્રી હીમદ મેાહનલાલ, ઝવેરી શ્રી બુધાલાલ વાડીલાલ, ઝવેરી શ્રી ચંદુંલાલ ગેાકળભાઈ, શેઠ શ્રી નેમંદ ગટાભાઈ, શ્રી માણેકલાલ હિંમતલાલ, શેઠ શ્રી બાલાભાઈ કકલભાઈ, શેઠ શ્રી હીરાચંદ સંાણુછ તેમજ પ્રાંતિજમાં કાઠારી રણછેડલાલ ત્રિભાવનદાસ, શેઠ શ્રી રતીલાલ કેશવલાલ, શેઠ શ્રી
ટા
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા.
વાડીલાલ ડુઇંગરશી, શેઠ શ્રી માણેકલાલ હિ ંમતલાલ, ચોકસી શ્રી કેશવ લાલભાઈ, તેમજ વાઘપુરમાં રોડ શ્રી પુરસેાતમદાસભાઈ, શેડ શ્રી દલપત રામભાઈ, શેઠ શ્રી ગણપતલાલભાઈ, શેડ શ્રી મનસુખભાઈ, શેઠ શ્રી દલસુખભાઈ, શેઠ શ્રી પુંજીરામભાઈ, શેઠ શ્રી કાળીદાસભાઈ કારભારીને પણ પત્રા લખી આમંત્રણ આપવામાં આવ્યાં હતાં.
સંધપુરમાં શેઠ શ્રી નગીનદાસભાઇ, શેઠ શ્રી રાયચંદભાઈ, શેઠ શ્રી ગણપતરામભાઈ, શેઠ શ્રી કાળીદાસભાઈ, શેઠ શ્રી બાદરભાઈ, શેઠ શ્રી હરચંદભાઈ, શ્રી લલ્લુભાઈ. શ્રી માણેકય’દભાઈ, શ્રી હીરાચંદભાઈ, શ્રી જીવરાજભાઈ, શ્રી રીખવદાસભાઈ તથા જંત્રાલમાં શેઠ શ્રી વેણીચંદભાઈ, રોઝ શ્રી ખેચરભાઈ, શ્રીદલીચંદભાઈ, શ્રી વાડીલાલભાઈ, શ્રી રીખવદાસભાઈ, શેઠ શ્રી માહનલાલ જીવરાજ, શ્રી કાળીદાસભાઈ વિગેરે અલગ અલગ ગામે ના આગેવાન શ્રાવકોને પત્ર લખી આમંત્રણુ આપવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતુ કે, આચાર્ય ભગવંત શ્રીમદ્ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સાહેબનું અંગત - કા હાઈ તાત્કાલિક પધારશે.
આ રીતે રાવિક દિવસે બસે ત્રણસે માણસ બહારગામનું આવીને જમે ને તે પ્રમાણે રસાડુંરસેઈ કરવામાં આવી. માણુસાથી ખીજા સાધુઓને ખેલાવી મહારાજશ્રીના પાતરાં વગેરે મંગાવી લીધું. દસ વાગે ચતુર્વિધ સંઘની સભા ભરવામાં આવી તે વખતે તેમના ઉપર આરાપ નાખનાર શ્રાવિકા, તેમના સ્વામી, તેમના પુત્ર તથા તેમના કુટુ‘બને પણુ ખેલાવવામાં આવ્યાં. ભરસભામાં જુબાની લેવામાં આવી. ભાઈના પતિ પાત વકીલ, મઁરિસ્ટર હાય એ રીતે મહારાજશ્રીને પ્રશ્નો પૂછવા લાગ્યા. આથી મહારાજશ્રી ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે મારી આજ સુધીની ઉમરમાં મે... મન વચન અને કાયાથી કંઈ પણ બ્રહ્મચર્ય વ્રત તાડવા કંઈ પશુ ખરાબ કામ કર્યું" હાય, મન અને દૃષ્ટિએ કપ્પુ” પણુ હોય તે! હું હમણાને હમણાં બળીને ભસ્મીભૂત થઈ જાઉં. નહીંતર મારા આ દુ:ખનું નિવારણ કરવા તમાને ભયંકર નુકસાન થશે.
ભેગા થયેલા સંઘ મહારાજશ્રીને વીનવીને નમી પડયો કે, હે ગુરુ ! તમેા પવિત્ર છે, તેવું અ`! એકઠા થયેલ સમગ્ર સધવાળા નિધાન કરીએ છીએ. ત્યાર બાદ બધાંને મહારાજશ્રીએ જમવા માટેની આજ્ઞા કરી. આરોપ દેનાર વ્યક્તિઓને પણ મૈત્રી-કરુણા ભાવે જમવા માટેની આજ્ઞા કરી ત્યારે તે લેાકાએ કહ્યું ; · મહારાજશ્રી, તમા ગાચરી નહીં વાપરે ત્યાં સુધી અમે જમીશુ ની ' મહારાજશ્રી પેાતે સંધના માટે કરેલ રસાડે જઈ ગોચરી વહેારી આવ્યા ને વાપરવા ખેડા. ત્યાર બાદ મહેમાના સહુ બધા બપોરે બે વાગે રસેાડે જમવા ગયા. જમીને વા સાડા ત્રણ વાગે ઉપાશ્રયમાં આવી ગયા. તે દરમિ યાનમાં મારા પિતાશ્રો વારા વાડીલાલ કાળીદાસ મહુડીવાળાને મારાજશ્રીએ એકાંતમાં માલાવીને એવી મસલત કરેલી કે, સત્ય હશે તે તરી આવશે, ને તેનું પ્રમાણ પણ સમજાઈ આવશે. પણ તે દરમી આન મારા ઉપર જેના સંપૂર્ણ શુદ્ધ ભાવ છે, તે અમદાવાદના શેઠ શ્રી લાલ
For Private & Personal Use Only
www.jainelibrary.org