________________
- સંદર્ભ ગ્રંથ ભાગ-૨
પાનાચંદ ડુંગરશી, શેઠ ઉમેદચંદ રાયચંદ, શેઠ શ્રી રાયચંદ દલીચંદ, શ્રી હરવિંદદાસ પિપટલોલ, તેમના પિતા શેઠ આજેલમાં શ્રી પોપટલાલ ભાઈચંદ શાહ, તથા તેમના પુત્ર હરગોવિંદદાસભાઈ શ્રી રતનચંદ વીરચંદ, શ્રી હાથીભાઈ બાદરશી મુડા, તેમના પુત્ર લલ્લુભાઈ મડા, શ્રી કચરાલાલભાઈ, શેઠ શ્રી બબલદાસ ખેમચંદભાઈ, શ્રી બઘાભાઈ, શ્રી મેહનલાલભાઈ, શ્રી દલીચંદભાઈ, શ્રી હકમચંદભાઈ, શ્રી નાથાભાઈ, શ્રી રામચંદભગત, શ્રી ભગવાનદાસ ચોવડીઓ, શ્રી બાવચંદભાઈ શેઠ, પ્રેમચંદ વેણીચંદ, શ્રી દેવકરણુદાસ ખેમચંદ, શ્રી દલસુખભાઈ, શ્રી ઉમેદચંદભાઈ વગેરે શ્રાવકોને ભેગા કરી તેમને જણાવ્યું કે તેમના ઉપર માણસાની બાઈએ ખેટું આળ નાખ્યું છે. તે તમામ હકીકતની જાણ કરીને કહ્યું કે, આ બાબતની સાબિતી કરાવવી જોઈએ, નહીં તે હાલ હું એવા આ વેશમાં છું કે જીવી નહીં શકું !
સંધના મહાજનના ભાઈઓએ નિર્ણય કરી ગામેગામના આગેવાનને પત્ર લખી બોલાવવામાં આવ્યા, જેમાં વીજાપુરમાંથી શેઠ મેતીલાલ નાનચંદ, શેઠ મગનલાલ કંકુચંદ, શેઠ લલ્લુભાઈ કરમચંદ, શેઠ મુળચંદ સ્વરૂપચંદ, શેઠ સરચંદ સ્વરૂપચંદ, દોશી કાળીદાસભાઈ, શેઠશ્રી ઉમેદચંદ કંકુચંદ, શ્રી જેશીંગલાલ રવચંદભાઈ, વકીલ ચુનીલાલ દુર્લભદાસ, શ્રી મેહનભાઈ લલ્લુભાઈ, શ્રી ભીખા- લાલભાઈ, શેઠ શ્રી પોપટલાલ કચરાભાઈ, શેઠ રતીલાલ કચરાભાઈ, શેઠ શ્રી બાલાભાઈ ઘેલાભાઈ, નગરશેઠ મેહનલાલ લલુભાઈ, શ્રી દલસુખભાઈ, શ્રી વાડીલાલ હીરાચંદ, પાડેચી આ ચીમનલાલભાઈ, શેઠ શ્રી ભેગીલાલ અમથાલાલ વખારીઆ, શેઠ શ્રી ભીખાલાલ લલુભાઈ, શેઠ શ્રી ડાહ્યાલાલ લલ્લુભાઈ, શેઠ શ્રી મહાસુખલાલ લલ્લુભાઈ કોટડીઆ, શ્રી અમથાલાલ વિઠ્ઠલદાસ કોટડીઓ, શેઠ શ્રી વિઠ્ઠલદાસભાઈ વગેરે આગેવાનોને પત્ર લખી બોલાવવામાં આવશે.
મહુડીમાં રોડ શ્રી વેરા કાળીદાસ માંનચંદ, શેઠશ્રી વોરા વર્ષમાન માનચંદ, શેઠ શ્રી વેરા મગનલાલ માનચંદ, શેઠ શ્રી વોરા ઈશ્વરલાલ માનચંદ, શેઠ શ્રી વાડીલાલ કાળીદાસ વોરા, શેઠ શ્રી મણિ લાલ કાળીદાસ વોરા, શ્રી જેશીંગલાલ લાલચંદભાઈ વોરા, મહેતા પરસેતમદાસ મેતીચંદ, મહેતા નરસીદાસ મેતીચંદ, મહેતા લીલાચંદ શીરચંદ, મહેતા હકમચંદ શીરચંદ, મહેતા દીપચંદ અમીચંદમહેતા ઈશ્વરલાલ લલુભાઈ, શ્રી હરગોવિંદદાસ દલીચંદ, શ્રી ન્હાલચંદ સાંકળચંદ, શ્રી નથુભાઈ મેતીલાલ, શ્રી લલ્લુભાઈ ખેમચંદ, શ્રી નાગરદાસ અમથારામ, શ્રી લલ્લુભાઈ હાથીરામ મહેતા, જેશીંગલાલ મોતીચંદ મહેતા, ચુનીલાલ મોતીચંદ, શા છગનલાલ અમીચંદ મહેતા નગીનદાસ અમથારામને પત્રો લખી આમંત્રણે મોકલવામાં આવ્યાં.
લેદ્રામાં શેઠ શ્રી દોલતરામ ડુંગરશી, શેઠ શ્રી મફતલાલે કાળીદાસ, શેઠ શ્રી વાડીલાલ હઠીસીંગ, શેઠ શ્રી બબલદાસ ઘેલાભાઈ, શેઠ શ્રી ત્રીકમલાલ છગનલાલ, શેઠ શ્રી છનાલાલ ખેમચંદ શેઠ શ્રી નેમચંદ, ગૌતમદાસ, શેઠ શ્રી છગનલાલ નેમચંદ, શેઠ શ્રી પોપટલાલ દલસુખભાઈ, શેઠ શ્રી મગનલાલ દલસુખભાઈ, શેઠ શ્રી શ્મનલાલ
ભાઈચંદ, બહુશ્રત શેઠ શ્રી રતનચંદભાઈ વગેરેને પત્રો લખી આમંત્રણ મોકલાવવામાં આવ્યાં. ગવાડામાં શેઠ શ્રી મેતીલાલ હીરાચંદ, શ્રી કાદરલાલભાઈ, શ્રી કેશવલાલભાઈ, શેઠ શ્રી ચીમનલાલ છગનલાલ વખારીઆ શ્રી બાલચંદભાઈ, શ્રી ભેગીલાલભાઈ શ્રી, મંગળદાસ જેઠાલાલ વખારીઆ શ્રી હીરાચંદભાઈ વખારી, શ્રી સાંકળચંદ હીરાલાલ વખારીય શેઠ શ્રી નાથાલાલ રતનચંદ વખારીઆ શ્રી કાળીદાસભાઈ, શ્રી મોહનલાલભાઈ વગેરે શ્રાવકોને પત્ર લખી આમંત્રણ મોકલવામાં આવ્યાં.
માણસામાં, શેઠ શ્રી વીરચંદ કૃષ્ણ, શેઠ શ્રી વાડીલાલ દોલતરામ, શેઠ શ્રી ચુનીલાલ નથુભાઈ, શ્રી મેહનલાલ દોલતરામ, શ્રી. ચીમનલાલ દોલતરામ, શ્રી છગનલાલ જેઠાભાઈ દોશી ચુનીલાલભાઈ નથુભાઈ, શ્રી હાથીભાઈ મુળચંદ, શ્રી તલકચંદભાઈ કેવળદાસ, શ્રી ફૂલચંદભાઈ જીવરાજ તેલી, શ્રી નગીનદાસભાઈ કેરા, શ્રી અમૃતલાલ રતનચંદભાઈ, શા મગનલાલ દીપચંદ, શા ચંદુલાલ તલકચંદ શા ચિમનલાલ નાનચંદ પેથાપુરવાળા, શ્રી છોટાભાઈ વગેરે શ્રાવકને પત્ર લખી આમંત્રણ મોકલવામાં આવ્યાં.
કેલવડામાં શેઠશ્રી ભીખાલાલ લલુભાઈ વખારીઆ, શેઠ શ્રી શા મંગળદાસ ખેમચંદ, શેઠ શ્રી નાથાલાલ માનચંદ, શ્રી નાથાલાલ સાંકળચંદ, શેઠ શ્રી ગોકળદાસ અમીચંદ, શ્રી રીખવદાસભાઈ, શ્રી પોપટલાલભાઈ, શ્રી રતનચંદભાઈ વખારીઓ વગેરેને, આમ ત્રણે મોકલવામાં આવ્યાં.
લીંબોદ્રામાં શેઠ શ્રી તલકચંદ સ્વરૂપચંદ, શેઠ શ્રી ચીમનલાલ ગૌમતદાસ, શ્રી શાહ મેહનલાલ અમથારામ, શા માણેકચંદ ઉગરચંદ, શ્રી તલકચંદ કપુરચંદ, શ્રી ભીખાભાઈ જેશીંગભાઈ, શ્રી ચીમનલાલ હાલાભાઈ, શેઠશ્રી રવચંદ કેવળદાસ, શેઠશ્રી માનચંદ દીપચંદ, શ્રી ડાહ્યાલાલ છગનલાલ, મહેતા ખેડીદાસ પ્રેમચંદ, મહેતા ગાંડીદાસ કાળીદાસ વિગેર આવકને પત્ર લખી આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં.
પુંધરામાં શેઠશ્રી ચુનીલાલ જીવરાજ, શેઠશ્રી વીરચંદ છવરાજ, શ્રી રીખવદાસ જીવરાજ, શ્રી ડાહ્યાલાલ રચંદ, શ્રી મેહનલાલ વેણીચંદ, શ્રી ઉગરચંદ વેણીચંદ, હોઠ શ્રી વાડીલાલ મગનલાલ હોઠ, શ્રી ડાહ્યાલાલ મગનલાલ, શેઠશ્રી મગનલાલ દલીચંદ, શા ભીખાલાલ દલસુખભાઈ, શ્રી નેમચંદ ડોસલદાસ, શ્રી ગોકળદાસ દોલતરામ, શ્રી મેહનલાલ લીલાચંદ, શ્રી ગૌતમલાલ લીલાચંદ, શો ચીમનલાલ ડાહ્યાભાઈ, શ્રી લલ્લુભાઈને પણ આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં.
મહેસાણામાં શેઠ શ્રી નગીનદાસ રાયચંદ ભાંખરીઆ, તેમના પુત્ર શ્રી અમથાલાલભાઈ શ્રી ચંદુભાઈ, શ્રી મોહનભાઈ, શ્રી ચીમનલાલ શ્રી પોપટલાલ, શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ, શેઠશ્રી ભીખાભાઈ ઠાકરસી શેઠશ્રી મોહનલાલ દોલતરામ, પાટણવાળા પોરવાડ બી ચુનીલાલભાઈ તેમ જ પટવા શ્રી રવિકરણભાઈ, શેઠશ્રી ડાહ્યાભાઈ મણીયાર હોઠ શ્રી નગીનદાસભાઈ, નગરશેઠ શ્રી વસ્તારામભાઈ, શેઠ શ્રી પુરશોત્તમભાઈ, શેઠ શ્રી હરગોવિંદદાસ મગનલાલ, શેઠ, શ્રી સુર્યદ મોતીચંદ બારવ્રત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org