________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ-૨
જ બુદ્ધીપની રચનારૂપે કેટલાક અશે આ યોજનાનું સ્વરૂપ આપણી સમક્ષ આવી રહ્યું છે. આ છે. જંબુદ્રીનિર્માણ યોજનાની પૂ પીઠિકા !
પવિત્ર-યેાજાના ઉદ્દેશ
ભારતીય – તત્ત્વજ્ઞાનમાં અને આજના વિજ્ઞાનમાં પાયાના ભેદ છે.
આજનું વિજ્ઞાન શરીર, બુદ્ધિ, ઇંદ્રિય અને મનની ગતિવિધ પર નિર્ભર છે. જ્યારે ભારતીય તત્ત્વજ્ઞાન આ બધાને સંચાલિત કરનાર આત્મતત્ત્વ – ચૈતન્યની ગતિવિધિ પર નિર્ભર છે.
આ પાયાની ભેદરેખાને વિદેશીઓએ ફૂટનીતિ –પૂર્વક શિક્ષણુના માધ્યમથી ભૂંસવા માંડી છે!
કુમક વિદેશીઓએ વિજ્ઞાનવાદના નામે સત્યને છુપાવી આત્મગૌરવ વધારવા માટે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરેને અંતે થતાં અપૂર્ણ અનિશ્ચિત અનુસ’ધાને જે કૈ પણ “ છંદમિથ` '' કહી આગમ-શાસ્ત્રા ને ખાટાં પાડવાના પ્રયાસે છેલ્લાં ૫૦ વર્ષથી થઈ રહ્યા છે.
સંસારમાં બુદ્ધિના બળથી કાર્યો અને પશુ છે અને બગડે પશુ છે.
વ માનયુગના બુદ્ધિવાદી પ્રતિ-વિકાસ જેવા મેાહક શબ્દોમાં બુદ્ધિના ઉપયોગ અનિષ્ટ-રીતે ભૌતિક-દિશામાં કરી રહ્યા છે.
પરંતુ તટસ્થ—દૃષ્ટિએ વિચાર કર્યા વગર કાઈ પણ વાતને સત્ય માની લેવી એ કંઇ બુદ્ધિમત્તા નથી.
* એટલે પાશ્ચાત્ય–વિદ્વાના જે કહે તે જ સત્ય ! ' આવા ખાટાપ્રચારથી ભાળી જનતાને અવળે રસ્તે વાળી, આવી અશ્રદ્ધાના આંગણું દરવાના પ્રયાસા કરવાની આજની નીતિ યથાર્થ નથી.
“ વળી શાસ્રાની વાતા માત્ર કલ્પના છે, પૂર્વાચાર્યા પાસે કાઈ વૈજ્ઞાનિક સાધનો ન હતાં કે જેના આધારે તેઓએ જે લખ્યુ. તે પ્રમાણુ-પુરાર લખ્યુ હોય? પ્રયોગાત્મક રૂ૫ વગર આવા વિષયા અહિંગમ્ય થતા નથી.” આવાં અનેક કથા અને ટાટા પાર્યા પ્રચાર-પ્રસાર બૌ ભળતી વાતાને સત્ય ઠરાવવાના પ્રયત્નના બળે આજે એવી પરિરિસ્થિતિ થવા પામી કે બુદ્ધિ અને મનથી અગાચર સાનતન-સત્યના સ્વરૂપને જીવન-શુદ્ધિ દ્વારા જ્ઞાત કરવાના રાજમાર્ગ અપરિચિત બની રહ્યો છે,
તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિનાં બહુમૂલ્ય-તવાનું અવમૂલ્યન થવા લાગ્યું છે.
મન અને બુદ્ધિથી પણ આગળ સ્વ-સંવેદનની ભૂમિકાએ પહેાંચી મેળવેલ સર્વ હિતકારી સનાતન સત્યેાના બદલે બુદ્ધિ અને મનની વિચિત્ર કલ્પનાની આધારશિલા ઉપર આજે અતી દ્રિય-પદાર્થાની વિકૃત–માન્યતાઓ પ્રસ્તુત થઈ રહી છે,
Jain Education International
તથા આધુનિકતામાં રંગાયેલા સાંસ્કૃતિક-હ્રાસ કરવાના મલિન–આશયવાળી કાલ્પનિકમાન્યતાઓને રાજકીય આશ્રય લઈ વધારેમાં વધારે સાકાર બનાવી રહ્યા છે.
૧૦૧૧
પરિણામે ભાળી જનતા આધુનિક—નવશિક્ષિતાની ભાષા-જાળથી પ્રભાવિત ની ભ્રામક માન્યતાઓને પણ સાચી માનવા લાગી છે, અને આપણી ભાવિ–પ્રજાના હૈયામાં બાલ્યકાળથી જ શાળામાના પુસ્તકા ની વિસંવાદી માન્યતાઓનું ખીજરાપાણુ થઈ રયું છે. “ તેથી આ અને આવી બીજી અનિષ્ટકારી પ્રવૃત્તિઓને અટકાવવા માટે નીચે જણાવેલા ઉદ્દેશ પૂજ્ય મહારાજધાની પ્રેરણાથી નિરધાર્યા. ૧. આપણાં શાસ્ત્રો પ્રત્યે ઉત્તમ-નિષ્ઠાની સ્થાપના,
૨. મંજામા-ભાત્યુપ્રચારથી બુદ્ધિ પર આવેલ આવરણ
મા નાશ.
૩. સત્યને એળખવાની જિજ્ઞાસાનું ૠગણુ,
૪. આત્મિક તવાને સમજવા યોગ્ય ભૂમિકાનું ધડતર.
પ. વિજ્ઞાનના માત્ર વિરોધ ન કરતાં તેની અપૂર્ણતાનુ ં સ્પષ્ટીકરબુ, ૬. પૂ મહં આનાં વચનાની સત્યતાનું તાર્કિક પ્રતિપાદન, ૭. ભૂંગાળ—ખગાળ સાધી શાસ્ત્રીય-શંકાઓનું સમાધાન . મિથ્યા અને ભ્રામક તર્ક અથવા માન્યતાઓનું શાસ્ત્રીય પ્રમાણેના આધારે ખંડન,
૯. આધ્યાત્મિક-વનના ઉત્થાનની પ્રેરણા,
૧ ભારતીય-સંસ્કૃતિના પાયારૂપ આત્મા-પરમાત્મા, સ્વનરક, પુણ્ય–પાપ અને માક્ષ આદિ વાસ્તવિક-સત્યાનું નિરૂપણુ કરી આર્ય પ્રજાને સત્યમાર્ગ દારવી વગેરે,
સહિતકારી આઉદ્દેશની પૂર્તિ અંગે યથાસંભવ પ્રયત્ન કરવાના કર્તવ્યપાલન કરવા માટે જ ઉપર્યુંક્ત જ ખૂદ્રીપની યાજના સાથે આગળ પગલાં ભરાવ્યાં. પૂજ્યશ્રીની પ્રેરણાથી નવાં મંડાણુ પણુ થયાં, જેની રૂપરેખા નીચે છે.
ભૂ-શ્રમણ-રોધ સ્થાન
· આવશ્યકતા આવિષ્કારની જનની છે' આ પ્રમાણે જ્યારે પૂજ્ય શ્રીએ ભારતીય--તત્ત્વજ્ઞાનની પ્રતિષ્ઠા વધારવાના સર્વોત્તમ કાર્ય માટે પેાતાના સ્વાધ્યાય અને વિશિષ્ટ પ્રતિભાના આધારે ભિન્ન-ભિન્ન રૂપમાં વિચારો ફેલાવવાના આરંભ કર્યા.
જ્યાં જ્યાં તેઓશ્રીના વિહાર થતા ત્યાં-ત્યાં ધાર્મિક પ્રવચનોની સાથે અથવા તે। સ્વત ંત્ર રૂપમાં લેકાની માગણી પ્રમાણે શચીય અને વૈજ્ઞાનિક તથ્યો રજૂ કરી જનમાનસમાં થતા ઊહાપોહને સમાધાન
આપવા લાગ્યા.
ગામોગામ મહારાજશ્રીના વિચારોના પ્રવાહ ચર્ચા-વિચારણુ રૂપે એવા જોશભેર થવા લાગ્યો ?--થાડા જ દિવસમાં પતિ–અપતિ,
For Private & Personal Use Only
www.jainelibrary.org