________________
સત્યની શોધયાત્રા
– ડો. રૂદ્રદેવ દિપડી (!$ દાહી
ખંડ-૧
સત્યની શોધયાત્રા
વર્તમાનકાની પ્રજાનું ચિંતન પાણીના પ્રવાહ જેવું દેખાય છે. કેમકે જ્યાં સહેલાઇથી રસ્તે મળે છે, ત્યાં ઢળી પડે છે. આ વર્ત. માન-પ્રજામાં વિજ્ઞાનના નામે પ્રસરેલી ભૌતિક સુખ-સગવડે ભોગવવાના કારણે ધમ, મર્યાદા, કર્તવ, વિવેક, આચાર, ઈશ્વર, ધર્મશાસ્ત્ર, આગ વગેરે બધાયને હંબગ કહેવાની ટેવ પડી ગઈ છે. સર્વ સાધારણનું આખું જીવન ધોરણ માત્ર સાંસારિક સુખોની આંધીમાં ઉત્તરોત્તર સ્પર્ધા કરતું જોવા મળે છે. સંસ્કૃતિ કે સંપ્રદાય પ્રત્યે અશ્રદ્ધા ઉપજાવવાની પ્રતિસ્પર્ધા આજે ઘર કરી રહી છે. આજનો માનવ ધીમે-ધીમે આપણું મહર્ષિઓએ રચેલા ઉત્તમોત્તમ સારભૂત ધર્મગ્રન્થામાં પણ અશ્રદ્ધાવાળા બની રહ્યો છે. ભારતીય આસ્તિકજગતની ધર્મશાસ્ત્રોમાં વણિત ભૂગોળ-ખગોળ સંબંધી ધારણાઓ ને બેટી બતાવી તેને નિકાહન બનાવવાની પ્રવૃત્તિ આજે સર્વોપરી પ્રવર્તે છે. જુદાં-જુદાં સંશોધનના નામે સ્વર્ગ, નરક, પુણ્ય-પાપ, આત્મા–પરમાત્મા વગેરે બધાને “નિરર્થક કલ્પના રૂપ કહેવામાં પણ સંકોચ થતો નથી.
વિજ્ઞાનની આ ધારાના એક રૂપને આજના વૈજ્ઞાનિદાને કેટલેક અંશે જાકાને ઉપકમ કર્યો છે.
પણ તેથી આધ્યાત્વિાક-દષ્ટિ રીર્વથા લુપ્ત થઈ ગઈ અને માત્ર ભૌતિકભાવનાએ પોતાનું આસન જમાવ્યું છે.
પારણામે રારિક સગવડતા મેળવવાના પ્રયાસોમાં આખું જીવન ચાલ્યું જાય છે.
માનવ પોતાના ચરમ અને પરમ લક્ષ્યની દિશાથી વિમુખ બની ભૌતિક સુખના ભાવાવેશમાં આસ્તિકજનેની આસ્થાએ ઉપર પ્રહાર કરવા પણ તૈયાર થઈ જાય છે.
પરિણામે ધર્મભાવનાઓ કુંઠિત બનવા પામી છે, મહર્ષિઓની વાણીમાં વાસ્તવિકતાને અભાવ ભાસવા લાગે છે, તો શા માત્ર કુપના-નમિત માનવાની અને કહેવાની ટેવ પડી ગઈ છે.
તેની સાથે જ વિજ્ઞાનવાદના નામે ફેલાયેલી ધારણુઓ ને જ સત્ય સમજાવવાના પ્રયને કરવામાં આજનો સુશિક્ષિત કહેવાના માનવ આગેવાન બને છે.
બલિહારી છે, આપણું દેશવાસીઓની !
રાજનીતિના રંગે રંગાયેલા લેકે પોતાની વાત મનાવવા માટે આયહ કેવા-કેવા રૂપમાં પ્રકટ થાય છે તે જોવા જેવું છે.
પણુ ધર્મ, મર્યાદા, શાસ્ત્રરક્ષા, સત્કાર્ય, સદાચાર વગેરેની અભિવૃદ્ધિ માટે અથવા તો આ બધાને તેડી પાડવાના પ્રયાસને દૂર કરવામાં અગ્રેસર થતી નથી.
આવી વિષમ-પરિસ્થિતિમાં ધર્મની પ્લાનિને દૂર કરવા તેમજ ધર્મની પુનઃસ્થાપની માટે આ પણે સાધુ-સમુદાય પ્રબુદ્ધ થાય અને ફરી-ફરીને ઉપદેશ આપી સત્યને સત્ય માનવા માટે માર્ગ દેખાડે, તે રવાભાવિક છે.
એટલા માટે છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષોથી આ બાબતે એકધારે પરિશ્રમ કરનાર, પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના ચરણે પાસક, પં. પૂ. શ્રી અભયસાગરજી મહારાજશ્રીએ સ્વ—દેશ અને વિદેશનાં ભૌલિક-વિજ્ઞાનનું ગંભીર અધ્યયન-અનુશીલન કર્યું અને સતત પરિશીલનના પરિણામે અનેક તથ્યોની શોધ-ખોળ કરી તેમાં
આપણી સાંસ્કૃતિક સંપદાઓના ઉદાત્ત વારસાને ટકાવી રાખવામાં આપણે દેશ ભારતવર્ષ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ યુગોથી સદા આગેવાન રહ્યો છે.
સ્વાર્થની સામાન્ય સીમામાં ઘેરાયેલા ગૃહસ્થની પ્રેરણાના પ્રબળ સ્ત્રોત રૂપ આ દેશના પરમાર્થ –પથિક સાધુ-મહાત્માએ પોતાની સંયમ અને તત્ત્વજ્ઞાનની સાધનાને આધારે જનજીવનને સભાન બનાવી સન્માર્ગ અરાર થવા માટે ઉત્સાહિત કરતા રહ્યા છે, અનિઃશંક વાત છે.
સત્યની આ શોધયાત્રામાં અમારા પૂર્વાચાર્યોએ અનેક રસ્તાઓ બતાવ્યા છે, જેમાં અધ્યાત્મ-ચિંતનની પૂર્ણ રૂપે પ્રમુખતા રહી છે. આવા માર્ગોમાં એવા પણ કેટલાક માર્ગો હતા કે જેમાં ભૌતિક-વિજ્ઞાનને પણ સમાવેશ થતો હતો.
સાંખ્યદર્શને સ્પષ્ટરૂપે નિર્દેશ કર્યો હતો કે
પ્રકૃતિના વાસ્તવિક રહસ્યનું જ્ઞાન એ જ મેક્ષ છે.' એમ કહીએ તે તેમાં કોઈ અતિશક્તિ નથી.
Jain Education Intenational
For Private & Personal use only
www.jainelibrary.org