________________
૧૦૦૪
વિશ્વની અસ્મિતા,
રાણકપુરના ઈતિહાસને તથા તેમાં ઊજવાયેલ, પ્રતિષ્ઠા મહોત્સવને વર્ણવતું “કીર્તિ કલોલ કાવ્ય' નામનું કાવ્ય સંસ્કૃત કાવ્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓએ સંસ્કૃત - પ્રાકૃત અને ગુજરાતીમાં અનેક પદ્યો રચ્યાં છે.
પ્રતિઓનું યથાશકર્યું સંશોધન સંપાદન, વિમલસૂરિ રચિત પ્રાપઉમરિય જૈન મહારામાયણને સંપૂર્ણ અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રાકૃત ઉપદેશક મહાગ્રંથ જે હરિભદ્રાચાર્ય રચિત છે તેને અનુવાદ, રત્નપ્રભસૂરિએ રચેલ ૧૧૧૫૦ પ્રમાણુ પ્રાકૃત ઉપદેશમાળાને અનુવાદ, તેમ જ મહાનિશીથ સુત્ર સુસઢ કથા – પૂર્વાચાર્ય કૃત અંતિમ – સાધના – સાધુ સાજવીઓના ક્રિયાસુ વિ. છપાવી પ્રસિદ્ધ કર્યા છે.
તેઓશ્રીએ તાજેતરમાં સંપાદિત કરી પ્રકાશિત કરેલ “અભિધાન ચિન્તામણિ” સ્વોપદીટીકા સહિતને કેશ વિઠજજગતમાં પ્રશંસાપાત્ર બનેલ છે.
વિદ્વત્તાની સાથે ભગવતીજી વગેરે આગમ ગ્રન્થ ઉપર મનનીય -- સરળ અને બોધક વ્યાખ્યાન આપવાની તેમની શક્તિ નિરાળી છે. સં. ૨૦૩૬ની સાલમાં સુરેન્દ્રનગરમાં એએના ગુરુમહારાજશ્રી પૂ. આચાર્યશ્રી દેવસૂરીશ્વરજી મહારાજ તથા તેઓની નિશ્રામાં મુનિશ્રી કુન્દકુન્દવિજયજી મહારાજ તથા મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજના ઊજવાયેલ ગણિપદ પ્રદાન મહોત્સવે સુરેન્દ્રનગરના ધામિક ઇતિહાસમાં એક સોનેરી પૃષ્ઠ ઉમેર્યું છે. આવા વિદ્વાન આચાર્યશ્રી પ્રત્યે જૈન શાસન સેવાની અભિલાષા વ્યકત કરી વિરમીએ છીએ.
આચાર્યશ્રી હેમસાગરસૂરિજી
કપડવંજમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, વેજલપુર (પંચમહાલ, જિ.) સિદ્ધચક મંદિરની પ્રતિષ્ઠા, સિદ્ધાચલજીની મોતીશા શેઠની ટ્રકમાં તથા આગમ મંદિરના સિદ્ધચક્ર, ગગુધિર મંદિરના ભૂમિગૃહમાં અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, તથા આરીસા ભુવનમાં પ્રતિષ્ઠા - મહાત્મવાદિ કરાવી, સ્વ-પર કલ્યાણ સાધી રહ્યા છે. સાગર સમુદાયના લગભગ ૫૦૦ સાધુ-સાધીઓના નાયક વર્તમાન ગરછાધિપતિ પૂ. આચાર્ય દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે જે આ ભગીરથ પ્રયત્ન કઠિનમાં કઠિન ગ્રંથના અનુવાદ કરી જૈન સમાજ ઉપર વિપુલ ઉપકાર કર્યો છે.
સૌરાષ્ટ્ર દેશમાં સિદ્ધગિરિજીના નજીકના જીરા ગામ નિવાસી દેશી દેવચંદ પુરુષોત્તમ અને શીલશાલિની ઝમકબેનના સુપુત્ર શ્રી હીરાચંદભાઈને ૧૯૨ ૧ વૈશાખ સુદ ૮ના શુભ દિને જન્મ થયો. વ્યવહારિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર માટેના સુરતના નિવાસરથાન દરમ્યાન આગમ દ્વારક શ્રી આનંદરાગરસૂરીશ્વરજી મહારાજને સમાગમ થવાથી ધર્માનુરાગી સંસ્કારને વેગ મળે. અને સં. ૧૯૮૧માં દેવચંદભાઈએ ગમેદ્વારકશ્રી પાસે અજીમગંજમાં દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી દેવસાગર કહેવાયા. વારસાગત ધાર્મિક સરકારને કારણે સંવત ૧૯૮૪ના વૈશાખ સુદ એકાદશીને દિવસે હિરાચંદભાઈ અને લધુબંધુએ અમદાવાદમાં પ. પૂ. અમોદ્ધારકશ્રી પાસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી હેમસાગરજી તથા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી તરીકે જાહેર થયા. સતત ગુરુકુલવાસમાં રહીને ગ્રહણ – આસેવન શિક્ષા – વ્યાકરણ – કાવ્યસાહિત્ય-ન્યાય – આગમાદ શાસ્ત્રોનું યથાશક્તિ અધ્યયન કરી સં. ૧૯૯૯ આસો વદિ બીજે પ. પૂ. અ.મોદ્ધારકશ્રીને શુભહસ્તે પંન્યાસપદ અને ૨૦૦૭ માં મહા શુકલ ત્રયોદશીના દિને સ્વ. ૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય મહારાજશ્રી મણિસાગરસૂરિજીના વરદહસ્તે સુરતનગરે આયાર્યપદ પર આરૂઢ થયા.
પ. પૂ. આગમ દ્વારકશ્રીનાં આગમ વિષયનાં પ્રવચનના–વ્યાખ્યાનના અવતરાની પ્રેસકે પીએ કરાવી અને શ્રેણી ભાગ ૧-૨ -૩-૪-૫ રૂપે છપાવી. તેમ જ “સિદ્ધચક્ર” પાક્ષિક પેપરમાં સંપાદન કરાવ્યાં. આ ઉપરાંત ભગવતીજીના આઠમા શતકનાં વ્યાખ્યાને, ઉપદેશમલાની ઘટ્ટી ટીકાની પ્રેસ કેપી, જૂની હસ્તલિખિત
પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી
મહારાજશ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org