________________
૧૦૦૨
સ્તુતિ
સેન દિવાકરે રચેલી સ્તુતિએ વિષે લખતાં એમણે કહ્યુ: “ સિદ્ધસેન દિવાકરની સ્તુતિએ મહાન અર્થયુક્ત છે, જ્યારે મારી એ તા અશિક્ષિતની આલાપકલા જેવી છે” પાત રચેલા ‘સિદ્ધહેમશબ્દાનુશાસન 'ની ટીકામાં પણ સિદ્ધસેન દિવાકરને મહાકવિ, મહાન તાર્કિક, મલ્લવાદી, શ્રેષ્ઠ સંગ્રહકાર, ઉમાસ્વાતિ અને ઉત્તમ વ્યાખ્યાનકાર તરીકે જિનભદ્ર શ્રમાશ્રમણને ગણાવી પેાતાના પુરાગામીઓની શ્રેષ્ઠતા સ્વીકારી છે.
‘કુમારપાલપ્રશ્ન ધ ’ના એક પ્રસંગમાં વવાયું છે કે હેમચંદ્રા ચા કુમારપાળ રાજા સાથે શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા હતા ત્યાં તેમણે ઋષભદેવ સમક્ષ ધનપાલ કવિએ બનાવેલી ગાથાઓ ખેલી ભગવાનની સ્તુતિ કરી. કુમારપાળે કહ્યું : ‘ આપના લખેલા ગ્રંથની સુંદર સ્તુતિને બદલે આમ ક્રમ આપ ધારો તે અત્યારે સુંદર નવી સ્તુતિ બનાવી શકે એમ છે.’ ઝુમય દ્રાચાયે કથ્રુ : ‘ ધનપાલની સ્તુતિ ભક્તિભાવથી જેવી સભર છે એવી મારી સ્તુતિ નથી. ' વસ્તુતઃ હેમચંદ્રાચાર્ય આ પ્રસંગે માત્ર પેાતાની લઘુતાની વાત કરી વિનમ્રતા જ વ્યક્ત કરી હતી.
હેમદ્રાચાર્ય યુવાન વયે આચાર્ય થયા હતા અને આચા તરીકેના એમના લાંબા સાધુજીવન દરમિયાન અનેક વ્યક્તિઓએ એમને હાથે દીક્ષા લીધી હતી. એમના વિશાળ શિષ્ય સમુદાયમાં ઘણા તેજસ્વી સાધુઓ હતા. તેજસ્વી ગુરુના શિષ્યામાં તેજસ્વિતા આવે એ સહુજ છે. એમના કેટલાયે શિષ્યને એમના હાથે ગણની અથવા આચાર્યની પદવી અપાઈ હતી. એમના શિષ્યામાં રામ દ્ર સૂરિ સૌથી મુખ્ય હતા. રામચ’દ્રસૂરિએ ‘ નવિલાસ ' નામનું મૌલિક નાટક અને પ્રબંધશતક ' નામના ગ્રંથમાં સેા પ્રશ્નોંધ લખ્યા છે, અને ખીજા એક ગુરુબંધુ ગુણુચદ્રસૂરિની સાથે મળીને ‘ નાટચદપ`ણુ ’ ને! અલંકારશાસ્ત્રના મહત્ત્વના ગ્રંથ લખ્યો છે. બાલચંદ્રસૂરિ · સ્નાતરસ્યા ' મહેન્દ્રસૂરિએ ‘ અનેકા. સ ંગ્રહ, પર ટીકા ’ લખી છે, ઉદય ચંદ્રગણુ મહાન વૈયાકરણી હતા. વમાનણુ, દેવચંદ્રમુનિ વિ. તેજસ્વી જ્ઞાની સાધુએથી તેમનું શિષ્યમંડળ તેજસ્વી હતુ.
હેમચંદ્રાચાર્યની જીવનયાત્રા સુદીર્ઘ હતી, ૪ વર્ષીની તેમની ઉંમર થઈ હતી. આવા સંયમી–જ્ઞાની તપસ્વીએ પેાતાને અંતસમય જાણીને છ માસ અગાઉ ગુરુબ પ્રદ્યુમ્નસૂરિને તેની જાણ કરી હતી, અને કુમારપાળરાજને વાત કરી શાક ન કરવા જાવ્યું હતું. છેલ્લા દિવસેામાં અનશનવ્રત અંગીકાર કરી ક્ષમાયાચના કરી સંવત ૧૨૨૯ ( ઈ.સ. ૧૧૭૩)માં ૮૪ વર્ષની વયે પાટણમાં તેઓ કાળધર્મ પામ્યા. એમના અગ્નિસ ંસ્કાર વખતે કુમારપાળ મહારાજા ઉપસ્થિત રહ્યા હતા. અને એમણે અને હારી લેાકાએ એમની ચિતાની ભસ્મ લઈ પેાતાના કપાળે તિલક કર્યું હતું.
'
હેમચંદ્રાચાર્યને કળિકાળસન ' તરીકે ઓળખાવવામાં આવે છે. હેમદ્રાચાર્યની અપરિમિત જ્ઞાનશક્તિથી માહિત થઈ તેમના સમયના
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
સર્વ વિદ્વાનેએ એકત્ર થઈને ' કળિકાળ સન' એવુ' બિરુદ એમને આપ્યું હતું. તેમના ભિન્ન ભિન્ન ક્ષેત્રામાંના એમના કા" માટે ભિન્ન ભિન્ન વિશેષણા પ્રયોજવા કરતાં · કળિકાળસÖન ' એ એક જ વિશેષણુમાં તેમના તમામ મહાન ગુણી સમાઈ જાય છે, ( પરિચય પુસ્તિકામાંથી ટૂંકાવીને સાભાર )
વ્યાકરણાચાય આચાર્ય શ્રી વિજયહેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા.
નિશાળમાં જન્મની સાથે ધાર્મિક સંસ્કાર મેળવનાર ક્રાઈ ભાગ્યશાળીને જ આવા સસ્કારી મળે છે, જે સસ્કારીના સુયેાગ ભાઈ હસમુખને જન્મની સાથે જ મળ્યા હતા. પિતાનું નામ હીરાભાઈ અને માતાનું નામ પ્રભાવતીબેન. ભુને ઘણાં જ ધાર્મિક સ`સ્કારાથી ર ંગાયેલ હતાં, મૂળ વતની જંબુસર પાસે અણુખી ગામ. ત્યાં તેમનાં માતાપિતા દીપચંદ શેઠ અને ડાહીબેનને કાઈ ન ઓળખતું હેાય તેવું નહીં – પેાતાના યાળુ અને લાગણીભર્યો સ્વભાવ તા એવા કે પેાતાના આંગણે આવેલાને કદી નિરાશ કરતાં નહીં. આખા ગામમાં જૈન કુટુંબનુ ઘર એક જ છતાં પણ નિત્યકર્મમાં પૂજા, સામાયિક, પ્રતિક્રમણુ વગેરે કરવાનું કદી ચૂકતા નહીં, હીરાભાઈ લગ્ન પછી થાડા સમય અમદાવાદ રહ્યા હતા. બાદ સાબરમતીમાં આવીને સ્થિર થયેલા. અહી દેરાસર – ઉપાશ્રય નજીક હોવાથી ધાર્મિક સ'સ્કાર સારા પ્રમાણમાં મળ્યા. વિ. સં. ૧૯૯૨ના પોષ વિંદ પૂનમે જન્મધારણ. હસમુખને બે ભાઈ અને બે બહેના હતાં. તેમાં ઇંદુબેન અને ધનસુખભાઈ એ બે મેટાં અને સામેન તથા પ્રવીણકુમાર તે બંને નાનાં. નાની ઉંમરથી જ ભાઈ હસમુખને ધર્મની રુચિ ધણી, બુદ્ધિ પણ ઘણી જ સરળ. સહેલાઈથી સમજી જાય. રમવા કરતાં ભણુવાનું વધુ ગમે. માતા-પિતા દ્વારા અને પૂજ્યશ્રી ગુરુ ભગવંતાના સમાગમથી જીવનમાં ધર્મના સંસ્કારનુ સિંચન થયું.
વિ. સં. ૨૦૦૨માં પૂજ્ય આયા શ્રી વિજયખમૃતસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજ આદિ ચાતુર્માસ માટે સાબરમતી પધારતાં ભાઈ હસમુખ તેના પરિચયમાં આવ્યા અને ધર્મોના ર ંગે વિશેષ ર‘ગાયા. વિ. સ’. ૨૦૦૩માં શાસનસમ્રાટ શ્રો વિજયનેમીસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આદિ ચાતુર્માસ રહ્યા. તે સમયે પણ પૂજ્ય મુનિરાજ શ્રી મેરુવિજયજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજના સમાગમ અને ઉપદેશથી ત્યાગ – વૈરાગ્યના રગ લાગ્યા. ધાર્મિક અભ્યાસમાં પ્રગતિ કરી; અગિયાર વર્ષની વયે તે સ્કૂલ છેાડી તે બંને મુનિ-રાજો સાથે અમદાવાદમાં લુણુસાવાડામાં ચાતુર્માસ રહી પ્રકરણ – કર્મ ગ્રંથ તથા સ'સ્કૃતના અભ્યાસ કર્યાં. વિ. સં. ૨૦૦૯ મહાવિદ ૬ ના રાજ કાઢ ( ગાંગડ) મુકામે માતા-પિતા, દાદા-દાદી વગેરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org