________________
૯૮૬
વિશ્વની અસ્મિતા
પરાજય કર્યો. રાજસભા સમક્ષ પ્રતિવાદીઓને હરાવી અનેક વખત વિજયી બન્યા. ખંભાતબંદરમાં કુરબાની માટે લઈ જવાતી ગાયને અદશ્ય કરી મહાન ચમત્કાર સર્યો.
પાટડી, રાધનપુર, જોધપુર, નાગૌર વગેરે રાજાઓને જૈનધમી બનાવી શીસનભક્ત બનાવ્યા. આ રીતે પૂજ્યશ્રીની અભુત પ્રતિભાથી પ્રભાવિત થયેલા શ્રી સેમવિમળમૂરિજીએ અને સમસ્ત જૈન, સંએ ૧૫૬૯માં વૈશાખ સુદિ ત્રીજના ઉત્તમદિને યુગપ્રધાન પદવીથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીને પ્રભાવક શિષ્ય સમુદાય વિશાળ હતો. શ્રી વિજયદેવસૂરીશ્વરજી તથા સમચંદ્રસૂરીજી વાચક ઉદયચંદ્રજી આદિ શિષ્યોએ પણ શાસનની શાન બઢાવી હતી. પૂજ્યશ્રી વિશસ્થાનક કર્મસૂદન, વર્ધમાન, સિંહનિષ્ક્રીડિત, આદિ મહાન તપસ્યા કરી જીવન ધન્ય બનાવ્યું હતું.
વિ.સં. ૧૬૧રના માગશર સુદિ ત્રીજના દિવસે જોધપુરનગરમાં અણસણ, સંલેખનાદિ કરી સમાધિપૂર્વક અ* અને જાપ કરતા. સ્વર્ગે સિધાવ્યા.
નીરખે. આ આનંદપ્રેરક સ્વપ્નની પતિને વાત કરી અને વેલગ- શાહે પણ ઉલ્લાસ પૂર્વક કહ્યું કે તમે ઉત્તમ પુત્રરત્નને જન્મ આપશે. તે સમસ્ત કુળને તે દીપાવશે પણ આખા વિશ્વને પણ અજવાળશે. સં. ૧૫૩૭ના ચૈત્ર સુદિ નવમીના શુભ દિને વિમળાદેવીએ તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. સર્વત્ર આનંદ મંગળ વર્તાઈ રહ્યો. બાળકનું નામ પાસવંદ (પાર્થ ચંદ્ર) રાખવામાં આવ્યું. દિનપ્રતિદિન બીજના ચંદ્રની જેમ બાળક પાસગંદકુમાર લાલનપાલન પૂર્વક માટે થયે. કુમાર પાંચ વર્ષને થતાં પિતાએ વિદ્યા સંપાદન માટે શિક્ષકના હાથમાં સેં. પાર્શ્વ કુમાર તેજસ્વી બુદ્ધિપ્રભા અને પૂર્વજન્મના સંસ્કારથી થોડા જ સમયમાં વિદ્યાકળામાં પારંગત બન્યા.
નવ વર્ષની બાલ્યવયમાં જ મહાન પુન્યોદયે સાધુરતનશિરોમણિ ગુર સીધુરત્નસૂરિજીને સુયોગ સાંપડતાં પાસગંદકુમાર તેમની વૈરાગ્યભરી મધુર વાણીથી પલવિત થયા. વૈરાગ્યવાસિત બની માતાપિતા પાસે દીક્ષાની અનુમતિ માગી. માતાપિતા તો ધર્મનિષ્ઠ હતા જ. અને લાડકવાયો કુમાર પાનચંદ તેનાં લક્ષણે ઉપરથી જન શાસનને ચમકતે સિતારે હજારો લાખોને તારણહાર થશે એમ જાણુતા હોવાથી દીક્ષા માટે સંમતિ આપી. કુમારના આનંદનો પાર ન હતિ. વિ.સં. ૧૫૪૬ના વૈશાખ સુદ ત્રીજ-અક્ષય તૃતીયાના મંગળ દિવસે હમીરપુરમાં નવ વર્ષના પાસગંદકુમારને દબદબાપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેમનું શુભ નામ શ્રી પાર્શ્વ ચંદ્રમુનિ રાખવામાં આવ્યું,
દીક્ષા બાદ પૂજ્યશ્રીએ શાખાભ્યાસ શરૂ કર્યો. તેજસ્વી બુદ્ધિના અને પૂર્વ ધૂન્યના યોગે ચેડા જ સમયમાં આગમ, શાસ્ત્ર, સિદ્ધાંત, વ્યાકરણ, સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, સાહિત્ય, ચંપુ, તર્ક, ગ, દર્શન તિષ આદિ શાસ્ત્રાભ્યાસમાં ફક્ત ૧૪ વર્ષની ઉંમરે જ પારંગત બન્યા.
અપૂર્વ બુદ્ધિમતાને જોઈ ગુરુદેવે પૂજયશ્રીને વિ. સં. ૧૫૫૪માં નાગૌર નગરમાં ઉપાધ્યાય પદવી અર્પણ કરી. ધર્મ પ્રભાવના કરતાં કરતાં સ્થાને સ્થાને ક્રિયા ઉદ્ધારની વાવસ્થતા જતાં ક્રિયા ઉદ્ધાર કરાવ્યો.
ગુરુદેવે ૩૨ વર્ષના ઉપાધ્યાય પાર્ધ ચંદ્રને સુયોગ્ય જ્ઞાનવારિધિ જાણી સં ૧૫૬પમાં નાગૌર નગરમાં વિશાખ સુદ ત્રીજના શુભદિને આચાર્ય પદથી અલંકૃત કર્યા.
પૂજ્યશ્રી એવા પુન્ય પ્રતાપી હતા કે તેમણે સાધના કરી અને બાવન વારને નમાવ્યા. શ્રી ભરવીર આજે પણ ગુરુભક્તોનાં વિને દૂર કરે છે.
રાધનપુરમાં હિંદુ મુસ્લિમનાં રમખાણ વખતે બંને પક્ષને હૃદયપલટ કરાવી અકયતાની સ્થાપના કરી. પાટણમાં યતિઓને
પ્રગટ પ્રભાવી દાદાસાહેબના ચમકારે આજ સુધી પણ જોવા મળે છે. સ્વર્ગ ગમન બાદ દિલ્હીના બાદશાહે જોધપુરનગરને ઘેર. ઘા ત્યારે જોધપુર નરેશે પૂ. દાદાસાહેબનું એકાગ્રચિત્ત મરણ કર્યું. અને જ્ઞાનબળથી એનાં ધ્યાનબળથી આકર્ષાઈ સાધુ વેરામાં દર્શન આપ્યાં અને ભક્તને આફતથી ઉગાર્યો. નરેશે પૂછયું ગુરુદેવ. આપ ક્યાં બિરાજે છે? તે કહ્યું ભક્ત ! હું ત્રિજ દેવલેકમાં છું. એમ કહી અદશ્ય થઈ ગયા.
ગુરુદાદાના સ્તૂપ, પાદુકાઓ, ગુરુમંદિર ( ભદ્રેશ્વરતીર્થ - કરછ). વગેરે અનેક સ્થળે – વિદ્યમાન છે.
પૂજ્યશ્રીએ જબુદ્વીપ પન્નતિની વૃત્તિ, દશાશ્રુતસ્કંધની વૃત્તિ, સપ્તપદીશાસ્ત્ર, આગમ પ્રમાણુ પ્રકાશ, આચારાંગસૂત્ર, સૂયગડાંગજી, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન. સંઘવણ આદિ સૂત્રને બાલાવબોધ, સૂર દીપિકા, સિદ્ધાંતસાર આદિ અનેક ગ્રંથરતનું સર્જન કરી શાસનને. અર્પણ કર્યા છે.
એ યુગવીર પ્રભાવિક મહાપુરુષ થયા ત્યારથી જ “શ્રીમન્નાગપુરીય વડ તપગચ્છ' તેમના નામે શ્રી પાર્શ્વ ચંદ્રગર તરીકે ઓળખાય છે.
નમો નમઃ શ્રી ગુરુ પાર્ધચન્દ્ર સૂરયે !
આચાર્યપ્રવર્ત શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રી
ભાઈશ્રી પન્નાલાલ અને ભાઈશ્રી શેષમલ મૂળ મારવાડના પણ પિતાજી ધણા સમયથી મહેસાણું આવ્યા હતા. બંને ભાઈઓને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org