________________
૯૮૨
વિશ્વની અસ્મિતા
તેજસ્વી કિરણોથી આપતું હતું. જન્મ વિ.સં. ૧૯૫૭ ભા. સ. ૭ના ઉંઝાની પાસે ઉનાવા ગામમાં થયું હતું. પિતાશ્રી નહાલચંદભાઈ અને માતુશ્રી મેનાબાઈ સુશીલ અને ધર્મિષ્ઠ હતાં. મહારાજશ્રીનું બચપણનું નામ મૂળચંદભાઈ.
ઉંઝામાં મેટ્રિક સુધીને અભ્યાસ કરી ધંધાથે હારીજ ગયા. ત્યાં મહાત્મા ગાંધીની ચળવળથી આકર્ષાયા અને ગાંધી વિચારશ્રેણીના સમર્થક બન્યા. પહેલા જ રિવાજ મુજબ નાનપણમાં મણિબેન સાથે લગ્ન પણ થઈ ગયેલા. પણ આગાદ્વારક શ્રી સાગરા નંદસૂરીશ્વરજીની રસીલી વાણીએ કમાલ કરી ને મૂળચંદભાઈને સંસાર નિરસ થઇ ગયો. સંસારનું મૂળ કારણ કમી છે અને કમને નષ્ટ કરનાર તપ છે અને તપના કઠોર માર્ગે જ ચાલવાને દઢ નિર્ણય લીધે. મોહમાયાને હંફાવવા યૌવનકાળમાં જ શ્રીગણેશ માંડયા. મૂળચંદભાઈને એક માંગલિક સમાચારે વધુ ઉત્સાહિત કર્યા. અને ૧૯૮૪ની સાલમાં સત્તાવીસ વર્ષની વયે યુવાન દંપતીએ સંસારની રખડપટ્ટીનું મૂળ કારણ અબ્રહ્મચર્ય; તેને ત્યાગ કરી બ્રહ્મચર્ય વૃતધારી બન્યાં.
તિર્ધર બન્યા. શાંતમૂર્તિ ગુરુદેવ પૂજ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના મંગળ આશીર્વાદ આપણું આચાર્યશ્રી ઉપર ઊતર્યા હતા. વિદ્વાને, તૈયાર કરવાની દીર્ધદષ્ટિથી આચાર્યશ્રીએ માંડલમાં યોજના કરી. કેટલાક વિદ્યાથીઓ મળી આવ્યા. પણ કાશી વિદ્યાનું ધામ હેવાથી આચાર્યશ્રી કાશીમાં જૈન ધર્મના વિદ્વાને તૈયાર કરવાની ભાવનાથી કાશી પધાર્યા. કાશીમાં શ્રી યશોવિજયજી પાઠશાળાની સ્થાપના કરી. જૈન ધર્મ અને તેના સાધુઓ વિષે કાશીમાં ભારે અજ્ઞાન હતું. પણ આપણા પ્રસિદ્ધ વક્તા અને જૈન ધર્મના સિદ્ધાંતના વિશારદ આચાર્યશ્રીએ બ્રાહ્મણ વિદ્વાનોને પ્રેમ સંપાદન કર્યો. કાશીના મહારાજ પણ ગુરુદેવનાં સુધારી પ્રવચનાથી પ્રભાવિત થયા. સૌરાષ્ટ્ર અને ગુજરાતથી વિદ્યાથીઓ આવવા લાગ્યા. ગુરુદેવ પોતે વિદ્યાથીઓના અભ્યાસમાં ભારે રસ લેવા લાગ્યા. સમેતશિખર આસપાસના પ્રદેશ અને કલકત્તામાં અહિંસાને સંદેશો પહોંચાડયો. કલકત્તામાં પાંચ વિદ્યાથીઓને દીક્ષા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક થયે.
ગુરુદેવને પરમ પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પ્રત્યે ખૂબ જ ભક્તિભાવ હતો. શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે વિદ્યાભ્યાસ માટે ઘણે સમય કાશીમાં ગાળ્યા હતા. તેઓશ્રીએ ગંગાતીરે સરસ્વતીને પ્રસન્ન કર્યા હતાં. કાશીને વિદ્વાન પંડિતોએ તેઓશ્રીને “જ્ઞાનવિશારદ ” અને “ન્યાયાચાર્ય' એ બે પદવીઓથી વિભૂષિત કર્યા હતા. આપણું ગુરુદેવે જગ્યાએ જગ્યાએ અને સંસ્થાએ સંસ્થાએ શ્રીમદ્દ યશોવિજયજીનું નામ અમર કર્યું છે. પાશ્ચાત્ય વિદ્વાનેને જૈનધર્મને પરિચય કરાવવાનું શ્રેય આચાર્યશ્રીને ફાળે જાય છે. તેમણે આ કાર્ય જીવનભર ચાલુ રાખ્યું અને તેના ફળ સ્વરૂપે આજે ઘણું પાશ્ચાત્ય વિદ્વાને જૈન ધર્મના અભ્યાસી થયા છે. ગુરુદેવે જૈન સમાજને જે વિદ્વાને આપ્યા છે તે તેઓશ્રીના નામને યશસ્વી બનાવે તેવા અદ્વિતીય ગણાય છે. શિવપુરીમાં ચાલતી શ્રી વિરતત્વ પ્રકાશન સંસ્થા અને મહાવિદ્યાલય ગુરુદેવનું અમર સ્મારક છે. પૂર્વ આફ્રિકા, અમેરિકા, જાપાન, જર્મની વગેરે દેશોમાં જૈન ધર્મના સિદ્ધાંત માટે ભાવના જાગી છે ત્યારે આપણું પૂજ્ય આચાર્ય પ્રવરી, પ્રહસ્ય, મુનિવર્યો જૈન સાહિત્યના પ્રચાર માટે પ્રેરણા આપે તે જન શાસનને જય જયકાર થાય. આચાર્યશ્રીનું સાચું સ્મારક જનધર્મ અને જૈન સિદ્ધાંતનો પ્રચાર હોઈ શકે ? સમાજના ઘડવૈયાઓ ધર્મને ઉદ્યોત માટે રચનાત્મક કાર્ય દ્વારા સક્રિય યોજનાઓ કરે અને તેને સમુન્નતિદર્શક બનાવવા પ્રાણુ પાથરે તે ધર્મસૂરીશ્વરજીની યશગાથા અમર બની રહે.
સંસારની અસારતા યથાર્થ રીતે સમજી જગતની સામે આદર્શ રજૂ કરવારૂપે પિતાને બે પુત્ર, એક પુત્રી અને સુપત્ની બધાંને સાથે લઈ ચડતી જુવાનીમાં પણ સંસારના બેગોને લાત મારી સંયમને માર્ગે વાળી દક્ષા લેવા માટે સૌને તૈયાર કર્યા. પ્રથમ પિતાનાં સંતાનને દીક્ષા અપાવી અને પોતે પણ સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી.
દીક્ષાનાં બે વર્ષ પૂર્વથી જીવનના અંત સુધી એકાસણુથી ઓછું પચ્ચકખાણું કર્યું નથી. પાયાથી તેર ઓળી સળંગ કરી ૨૧ થી ૩ર અને ૩૮ થી પપ એળી એકાંતર ઉપવાસથી સળગ કરી, એ ગણશ વષીતપ સળંગ કર્યા છને પારણે છઠું એ એક વષ તપ કર્યો. અઠ્ઠમને પારણે અઠ્ઠમ દશ મહિના કર્યા. કુલ ૬૩ ઓળી કરી. છઠ્ઠ, અઠ્ઠમ કે તેથી વધુ તપના પારણે પટેલ બ્રાહ્મણના ઘરની ગોચરી વાપરવાને હંમેશાં અભિગ્રહ રાખતા. એલોપેથિક ગાળી કે ઈજેકશન જિંદગીમાં લીધાં જ નથી. ગણિપદવી બાદ સદાને માટે ચાર દ્રવ્યથી વધુ વાપર્યા નથી. નવપદજીની ઓળી ક્યારેય મૂકી નથી. આવા તપસ્વી હતા શીસને સુભટ !
પૂજય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબ
પૂજ્ય પંન્યાસજી શ્રીમદ્ ધર્મવિજયજી ગણિવર
પાટણ જેવી પુણ્ય નગરીની નજીક થરા ગામ છે, જ્યાં અનેક ધર્માત્માઓ વસે છે. એમાં એક મયાચંદભાઈ મંગળદાસ વસતા હતા, જેમનાં ધર્મપત્નીનું નામ મિરાંતબાઈ હતું. પુણ્યયોગે એક પુણ્યશાલી પુત્રની તેમને પ્રાપ્તિ થતાં તેનું નામ ધરમચંદભાઈ રાખવામાં આવે છે. નામ પ્રમાણે ગુણુ જગતમાં વિરલ જ હોય છે, પણ ધરમચંદ સાચે જ ધર્માત્મા હતા. વિ. સં. ૧૯૩૩ના
શાસનસભર પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજશ્રીના જીવનમાં ડગલે ને પગલે પુરુષાર્થની પગથારના પ્રચંડ વેગ અનુભવવા મળે છે. ઉપાધ્યાય ભગવંતશ્રીનું જીવન ત્યાગ, તપ અને તિતિક્ષાનાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org