________________
ઉપર ડાબી બાજુ : મા અને બાળક. ત્રીજી સદીની મથુરાની શિલ્પકળાને એક સુંદર નમૂને. (જમણી બાજુ) ગઢવાલના એક કાઠે મંદિરના ઝરુખામાં કરલું નવમી સદીનું શોભન શિલ્પ-આકાશચારી ગાંધર્વ.
V બાદામીનું એક આવેગપૂર્ણ શિલ્પ. આકાશમાં વિકરાળ રાહુને સંહારતી ત્રિવિક્રમ (વિષ્ણુ)ની પ્રતિમા. તેમાં અંતરીક્ષમાં કંપી રહેલા દે, યજ્ઞકુંભ ધારણ કરી ભગવાન બટુકને દાન આપતા રાજ પુરોહિત શુક્રાચાર્ય અને ભગવાનના ઉગ્ર સ્વરૂપથી
ભય પામી એમના પગે બાઝી પડેલા રાજર્ષિ બલિનું સુંદર શિલ્પાંકન છે. 7
ભારહુતના કઠેડાની સૂચિ પરના શિ૯૫માં ભગવાન બુદ્ધની માતા માયાદેવીના સ્વપ્નનું આલેખન, જેમાં આકાશમાંથી સફેદ હાથી ઊતરીને પોતાની કૂખમાં પ્રવેશ્યાનું તેને સ્વપ્ન આવે છે. ઈ. પૂવેની બીજી સદીની બૌદ્ધકળાના પ્રાથમિક સ્વરૂપનું તેમાં નિદર્શન છે,
A મહેસુરની ચામુંડી ટેકરી પર એક અખંડ પથ્થરમાંથી કેરે વિશાળકાય નહી.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org